Breaking News

ચાર બહેનોના એકના એક ભાઈને ઘઉં કાપવાના મશીને છુંદી નાખતા પરિવારની પેઢી વિખાઈ ગઈ, રડતી-રડતી બહેનો બોલી કે, “હે ભગવાન તમે તો…

અત્યારે એક પરિવાર ઉપર એવી મોટી આફત રાખવી પડી છે, જેના વિશે જાણયા બાદ તમારી આંખોમાંથી પણ આંસુ સરી પડશે અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરી બેસો કે, હે ભગવાન આ પરિવારને એટલી મોટી મુશ્કેલી સહન કરવા માટે શક્તિ આપજે. કારણકે આવડું મોટું દુઃખ કોઈ સામાન્ય વ્યક્તિથી ક્યારેય સહન થઈ શકતું નથી..

અત્યારે એક પરિવારજનોને તેના 11 વર્ષના દીકરાને ખોવાનો વારો આવ્યો છે. આ ઘટના ઝાંસી પાસેના પોહરા ગામની છે. અહીં 11 વર્ષનો સહદેવ પાલ તેના પરિવાર સાથે રહે છે. તેને ચાર બહેનો છે અને માતા પિતા સાથે 11 વર્ષનો આ દીકરો રાજી ખુશીથી જીવન જીવતો હતો. તે ગામની શાળામાં જ ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો..

તેના માતા પિતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના ખેતરમાં ઘઉંની કાપણી કરવા માટે મશીન આવી પહોંચ્યું હતું. એટલા માટે આ મશીનની કામગીરી જોવા માટે સહદેવ તેના ખેતરે ચાલ્યો ગયો અને ત્યાં ઘઉંની કાપણી થતી હતી. એ વખતે અચાનક જ સહદેવ પણ આ મશીનની નજીક ગયો અને મશીનની ચપેટમાં આવી જતાની સાથે જ બે સેકન્ડમાં કચ્છડાઈને છૂંદો બોલી ગયો હતો..

અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું હતું. મશીન ચલાવનાર યુવક મશીન ઉપર કાબુ મેળવે એ પહેલા તો ચીથડે ચિથડા ઉડી જવાને કારણે સહદેવનું મૃત્યુ થઈ ગયું હતું. તેના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ ગામના સૌ કોઈ લોકોના કાળજા ફાટી ગયા અને તરત જ તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા..

સહદેવના માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નહીં, તો બીજી બાજુ સહદેવની ચારેય બહેનો માટે પણ દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. તેની ચારેય બેહનોની રડી-રડીને હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ રડતા રડતા બોલતી હતી કે, હે ભગવાન તમે તો અમારા પરિવારના એકના એક કુળદીપકની સાથે શા માટે આવી મુશ્કેલીની ઘડી છોડી દીધી છે..

અમારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે, તેની સજા તેમના એકનો એક ભાઈને મળી છે. સૌ કોઈ લોકોની આંખમાં આંસુ સિવાય કશું દેખાતું હતું નહીં. સહદેવ તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો અને ઘરમાં સૌથી નાનો દીકરો હોવાથી સૌનો લાડકો હતો. પરંતુ તેમના ખેતરની અંદર થયેલા આ બનાવમાં સહદેવનું મૃત્યુ થઈ જતા અત્યારે ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો છે.

તેમના સગા સંબંધીઓ પણ દુઃખની આ ઘડીમાં પરિવારજનોને સાથ આપવા માટે આવી પહોંચ્યા હતા. જયારે જયારે આવી હચમચાવી દેતી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે સૌ કોઈ લોકો કહી બેસે કે ડગલે ને પગલે હવે માણસનો જીવ સાવ મામૂલી રીતે જોખમમાં મુકાવવા લાગ્યો છે…

મશીનોનો વધુ પડતો ઉપયોગ કામને સરળ બનાવી દે છે પરતું જો ધ્યાન રાખવામાં ન આવે તો આ મશીનો જ એક દિવસ માણસને મોતને ઘાટ પણ ઉતારી દેતા હોઈ છે. જેનો દાખલો અત્યારે સામે આવી ગયો હતો. ખેતીના વ્યવસાયમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે છે એટલે જ તો કહેવાય છે કે ખેતીનો વ્યવસાય સેહલો નથી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *