Breaking News

ચાલુ વરસાદ અને ભારે પવનમાં ખેતરમાં ઉભેલા ખેડૂતે જોઈ લીધું એવું કે, ઉભે ઉભા આંખો ફાડી ગયા, સીમમાં ફફળાટ સર્જાયો..!

ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ખેડૂતોને તેમના ખેતરે જોવું જ પડે છે, ખેતરમાં ઉગેલા પાકની દેખરેખ રાખવાથી માંડીને ખેતરમાં પણ ધ્યાન રાખવા સહિતની કામગીરીઓ ખેડૂતો કરતા હોય છે, ગમે તેવો તડકો હોય વરસાદ હોય કે પછી ઠંડી હોય પણ સવાર પડે એટલે પોતાના ખેતરે જતા જ રહેતા હોય છે..

અત્યારે એક ખેડૂત પોતાના ખેતરની અંદર કામકાજ કરતા હતા અને ખૂબ જ ભારે પવન સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, મોટાભાગના લોકો પોતાનું ખેતર મૂકીને ઘરે જતા રહ્યા હતા. એ સમયે રામજીભાઈ નામના એક વડીલ દાદા તેમના ખેતરે છત્રી લઈને ચાલી રહ્યા હતા..

એ વખતે તેઓએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, ઉભે ઊભા તેવો આંખો ફાડી ગયા હતા, આ ઘટનાને લઈને સમગ્ર સીમ વિસ્તારમાં પણ ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો, તેઓ જ્યારે તેમના ખેતરમાં મજૂરોની સાથે કામકાજ કરતા હતા. ત્યારે અચાનક જ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો..

તેઓ આટલા વધારે ભારે પવનમાં પણ ચાલતા ચાલતા પોતાના ખેતરમાં આગળ જઈ રહ્યા હતા, એ વખતે તેમની સામે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્ય સામે આવી ગયું હતું, તેમના બાજુના ખેતરમાં કામ કરતા ત્રણ મજૂરો એકબીજા સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા. આ લડાઈ ઝગડો એટલો બધો આગળ વધી ગયું કે, ચાલુ વરસાદમાં જ એક મજૂરી અન્ય મજુરને માથાના ભાગે કુહાડીના ઘા મારીને માથું ફાડી નાખ્યું હતું..

આ દ્રશ્ય રામજીભાઈ નામના ખેડૂતો તેમની નજર સામે જોઈ ગયા હતા, આ ઘટનાને લઈને ખેડૂતને પણ પરસેવો છૂટી ગયો કારણ કે, કુલ ત્રણ મજૂરો એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા હતા. જેમાંથી બે મજૂરોએ ભેગા મળીને અન્ય એક મજૂરને માથું ફાડીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો..

આ દ્રશ્ય રામજીભાઈ નામના ખેડૂતે પોતાની નજર સામે જોયું એટલા માટે આ બંને મજૂરો હવે રામજી દાદાની પાછળ પણ દોડવા લાગ્યા હતા અને તેમની ઉપર પણ વાર કરવાની કોશિશ કરવા લાગ્યા. પરંતુ રામજીભાઈ પોતાના ખેતરની અંદર બનાવેલી ઓરડીમાં છુપાઈ ગયા હતા, અંદર રહીને તેઓએ પોતાના પરિવારના સભ્યોને ફોન કરીને જાણકારી આપી કે..

તેમના પડોશના ખેતરમાં કામ કરતા ત્રણ મજૂરોમાંથી બે મજૂરોએ એક અન્ય મજૂરને માથાના ભાગે કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે, એ દ્રશ્ય તેઓએ નજર સામે જોઈ લેવાને કારણે હવે એ બંને મજૂરો તેમને પણ હું તને ઘાટ ઉતારવા માટે ઓરડીનો દરવાજો તોડી રહ્યા છે..

તમે તાબડતોબ ખેતરે પહોંચી જાઓ, ભારે વરસાદની અંદર પરિવારના સભ્યો રામજી દાદાને બચાવવા માટે ખેતર પાસે પહોંચી ગયા એ વખતે આ બંને મજૂરો ખેતરની ઓરડીનો દરવાજો તોડી રહ્યા હતા, પરંતુ રામજી દાદાના બે દીકરાઓને આવતા જોઈને તેવો ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા હતા..

આ ઘટના ખૂબ જ ઘટના સાબિત થઈ ગઈ હતી, જેને પોતાની નજર સામે જોઈ લીધી હતી. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો, રામજી દાદાએ પોલીસને ફોન કરીને માહિતી આપી કે તેઓએ નજર સામે આ તમામ ઘટના જોઈ લીધી છે અને આ બંને મજૂરોને પકડી પાડીને કડકમાં કડક સજા થવી જોઈએ..

કારણ કે, તેઓએ કોઈ અન્ય વ્યક્તિને ખૂબ જ દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા બાદ જુદી જુદી પૂછપરછ કરીને તપાસ પણ શરૂ કરી દીધી હતી. સીમ વિસ્તારની અંદર વરસાદ બંધ થયો ત્યારબાદ ઘણા બધા લોકોના ટોળા ઉલટી પડ્યા હતા અને અહીં શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *