Breaking News

ચાલુ ટ્રેનના ટોઇલેટમાંથી મહિલાનો આવતો હતો જોર જોરથી અવાજ, ટોઇલેટનો દરવાજો તોડીને જોયું તો ઉડી ગયા બધાના હોશ..!

જયારે પણ અમુક ચોંકાવનારા ખુલાસાઓ થાય છે ત્યારે ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી જતા હોઈ છે. અમુક વાર તો આ ઘટના કેવી રીતે બની તે વિચારવું પણ ખુબ જ મુશ્કેલ બની જતું હોઈ છે. અત્યારે કઈક આવા જ પ્રકારની એક ઘટના સામે આવી છે, જેને જાણતા જ ટ્રેનના TC સહીત અન્ય મુસાફરોના પણ મોઢામાં ફીણ આવી ગયા હતા.

આ ઘટના ચાલુ ટ્રેનમાં બની હતી. જ્યારે ઘટનાનો ખુલાસો થયો ત્યારે સ્ટેશન નજીકન અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના ભોજપુર જીલ્લા પાસેથી એક ટ્રેન પસાર થતી હતી. આ ટ્રેનમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હતા, જેમાં એક મહિલા વારંવાર કઈક બેચેનીનો અનુભવ કરતી હોઈ તેવું લાગતું હતું.

પરતું કોઈ મુસાફરે આ મહિલાની ખબર પૂછવાનું પણ કષ્ટ કર્યું ન હતું. અંતે બેચેની સહન ન થતા આ મહિલા ટ્રેનના ડબ્બાની પાછળ આવેલા ટોઇલેટમાં ગઈ હતી. અને થોડી જ વારમાં આ હચમચાવતી ઘટના બની ગઈ હતી. ટોઇલેટમાં જતાની સાથે જ મહિલા જોર જોરથી બુમ બરાડા પાડવા લાગી હતી.

શરૂઆતમાં તો સૌ મુસાફરોને થયું કે મહિલા કોઈ વ્યક્તિને બોલાવતી હશે, પરતું જ્યારે કોઈ દર્દ થતું હોઈ અને સહન ન કરી શકવાને કારણે જે બુમ બરાડા પડતા હોઈ તેવી ચીખો સંભળાઈ ત્યારે મુસાફરોના રુંવાટા પણ આ ચીખોને સાંભળતા જ ઉભા થઈ ગયા હતા. અને સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા કે આખરે આ મહિલા સાથે બંધ ટોઇલેટમાં શું થઇ રહ્યું છે.

ડબ્બામાં રહેલી અન્ય મહિલાઓએ જણાવ્યું કે આપડે સૌ કોઈ લોકોએ ભેગા મળીને અંદર શું થઈ રહ્યું છે તેની જાણ મેળવી જોઈએ અને જો આ મહિલા મુશ્કેલીમાં હોઈ તો તેની મદદ પણ કરવી જોઈએ. સૌ કોઈ લોકો બુમો સંભળાતા જ ટોઇલેટ પાસે એકઠા થઈ ગયા અને આ મહિલાની મદદ માટે ટોઇલેટનો દરવાજો ખોલવાની મથામણ કરવા લાગ્યા હતા.

મહિલાએ પણ અંદરથી દરવાજો ખોલ્યો નહી અને તે સતત બુમો અને ચીસો પાડતી રહી. હવે તો એવું ઘડી આવી પડી કે શું કરવું એ પણ ખબર રહી અને અને અંતે એક વ્યક્તિએ ત્યાં આવીને ટ્રેનના ટોઇલેટનો દરવાજો તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના જ્યારે ટ્રેન ચાલતી હતી ત્યારે બની હતી..

એટલે પરિસ્થિતિને સંભાળવી પણ ખુબ જ મુશ્કેલ હતી. ટ્રેનનો દરવાજો તોડી નખાયો અને અંદરથી જે મળ્યું તે જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. TC સહીત અન્ય મહિલાઓ માથે હાથ દઈને ધરબાઈ ગયા હતા. તો પુરુષો માટે તો આ મામલો સમજની બહાર જ હતો.

હકીકતમાં આ મહિલાએ ટ્રેનના ટોઇલેટમાં એક બાળકીને જન્મ આપી દીધો હતો. આ મહિલા પોતાની આંખની દવા લેવા માટે ટ્રેનમાં જતી હતી, પરતું ટોઇલેટ જતી વેળાએ અચાનક જ દુખાવો ઉપડતા તેણે ટ્રેનમાં જ આ બાળકીને જન્મ આપી દીધો હતો. આટલું જ નહી આ મહિલાએ ખુબ જ દર્દ સહન કર્યું હતું..

આ બાળકીનો જન્મ થયા બાદ તે ટોઇલેટમાં નીચે પડી ગઈ હતી, આ ઘટના સામે આવતા જ તરતો તરત જ ટ્રેનને ઉભી રખાવી દેવામાં પણ આવી હતી. મહિલાએ આસપાસ રહેલા સૌ કોઈ લોકોનો ખુબ જ અભાર માન્યો હતો. તેણે કહ્યું કે તે બંધ ટોઇલેટની અંદર ગભરામણ અનુભવવા લાગી હતી.

જો અન્ય મુસાફરોએ સમયસર દરવાજો ન ખોલ્યો હોત તો આજે તેના શું હાલ હોત એ વિચારવા પણ ખુબ જ ગંભીર છે. હકીકતમાં આ મહિલા ટોઇલેટમાં આ પરિસ્થિતિનો સામનો કરતી વખતે ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી અને તે દરવાજો ખોલી શકે તેવી હાલતમાં પણ ન હતી.

આ ઘટનાંએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે, જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનમાં પણ એકાએક હલ્લો મચી ગયો હતો, લોકો વારંવાર ત્યાંથી પસાર થઈને એ ડબ્બામાં શું થયું છે તે જાણવાની કોશિશ કરતા હતા. માંડ માંડ આ મામલો હાથમાં આવ્યો હતો. આ બાળકીને તાત્કાલિક ઢોરને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *