Breaking News

ચાલુ ટ્રેનમાં સમોસું લેવા જતા પગ લપસી ગયો અને યુવક પાટા ઉપર પડી જતા નીકળી ગયો કચ્ચરઘાણ, અંતિમ ચીખો સાંભળી રુંવાટા બેઠા થઈ જશે..!

રેલ્વે મુસાફરી કરતી વખતે પોતાની પાસે રહેલા કીમતી સાધન સામગ્રી સાથે સાથે પોતાના જીવનું પણ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. રેલ્વેએ જાહેર પરિવહનનું સાધન છે. જેમાં હજારોથી લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ભારે ધક્કામૂકી અને ભીડમાં મુસાફરી કરતી વખતે ડગલે ને પગલે સાવચેતી રાખવી પડે છે..

અત્યારે રેલવે મુસાફરી કરતો 30 વર્ષના એક યુવકનું મૃત્યુ એવી રીતે થયું છે કે, તેને જોઈને ત્યાં ઉભેલા લોકોના મોઢામાંથી રાડો ફાટી ગઈ હતી. આ ઘટના જયપુરના સવાઈ માધુપુર રેલવે સ્ટેશન પાસેની છે. અહીં રાતના સમયે મોહમ્મદ અકબર નામનો 30 વર્ષનો એક યુવક રેલવેમાં મુસાફરી કરી રહ્યો હતો.

ટ્રેનમાં બેસી ગયા બાદ જ્યારે ટ્રેન શરૂ થઈ ગઈ અને એ વખતે તે રેલવે પ્લેટફોર્મ ઉપર ઉભેલા એક વ્યક્તિ પાસેથી સમોસાની ખરીદી કરી રહ્યો હતો. પરંતુ ટ્રેન શરૂ થઈ જવાને કારણે તે સમોસું લેવા માટે નીચે ઉતર્યો અને પગ લપસી જવાને કારણે તે રેલવેના પાટા ઉપર પડી ગયો હતો અન્ય કોઈ વ્યક્તિ તેને બચાવે એ પહેલા તો તેના ઉપરથી ટ્રેન ચાલી જવાને કારણે તેનું દર્દનાક મોત થઈ ગયું હતું..

આ ઘટનામાં તેના હોશ ઉડી ગયા હતા. તો ત્યાં ચારે કોર શોકનો માહોલ પણ છવાઈ ગયો હતો. કારણ કે પોતાની નજર સામે આ દ્રશ્યને જુઓ કોઈ પણ વ્યક્તિ માટે સહેલું હતું નહીં. અન્ય મુસાફરો તાત્કાલિક ધોરણે ત્યાં રહેલી પોલીસ ચોકીમાં જાણકારી આપી હતી કે, અહીં એક યુવકનું ટ્રેનમાંથી નીચે પડી જવાને કારણે મૃત્યુ થઈ ગયું છે..

અન્ય અધિકારીઓની મદદ લઈને આરપીએફના અધિકારીઓએ આ યુવકની લાશને બહાર કાઢી હતી અને ત્યારબાદ નજીકના હોસ્પિટલમાં મોકલી આપી છે. જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ યુવક જયપુરમાં મજૂરી કામ કરી રહ્યો હતો જેનો મૂળ પરિવાર પશ્ચિમ બંગાળમાં રહે છે..

તે પોતાનું કામકાજ પૂર્ણ કરીને પોતાના પરિવારજનોને મળવા માટે ટ્રેન મારફતે જતો હતો. પરંતુ પરિવાર પાસે પહોંચે એ પહેલા તો ટ્રેનમાંથી પગ લપસતા નીચે પડી જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. તેની એવી હાલત થઈ ગઈ હતી કે, કોઈ વ્યક્તિ તને ઓળખવામાં પણ ગોથા ખાઈ ગયા હતા…

જ્યારે મોહમ્મદ અકબરના પરિવારજનોને પશ્ચિમ બંગાળમાં જાણકારી મળી કે, મોહમ્મદ અકબરનું પોતાનું વતન એ આવતી વખતે ટ્રેનમાંથી નીચે પડી જતા મૃત્યુ થયું છે. ત્યારે તેમના માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં. તેમનો પરિવાર હચમચી ગયો હતો. તેની પત્ની તેમજ તેના બંને બાળકો પણ દુખના ઊંડા શોકની અંદર ગરકાવ થઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *