Breaking News

ચાલુ બસમાં સોફાની અંદર કુંવારી છોકરી એવા કામ કરતા પકડાઈ કે રસ્તા પર ઉભેલા લોકો પણ જોઈને ચક્કર ખાઈ ગયા, સોફાનો પડદો ઉંચો કરતા જ ઉડી ગયા કંડકટરના હોશ..!

આજકાલના સમયની અંદર રોજબરોજ એવી ઘટનાઓ સામે આવે છે કે, જેને જાણીને સામાન્ય વ્યક્તિએ શરમમાં મુકાઈ જતા હોય છે. તો કેટલીક વખત એવી રહસ્યમય માહિતીઓ પણ સામે આવતી હોય છે, જે જોઈને ત્યાં ઉભેલા લોકો ચક્કર ખાઈ જતા હોય છે. અત્યારે કંઈ ઓછું એક કિસ્સો સામે આવ્યો છે..

આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોના પરસેવા છૂટી ગયા હતા. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. અહીં ભોપાલથી નાગપુર તરફ જવા માટે એક બસ નીકળી હતી. આ બસની અંદર અંદાજે 30 થી 45 જેટલા લોકો સવાર હતા. એવામાં અચાનક જ રસ્તાની બહાર ઉભેલા કેટલાક લોકોએ ડ્રાઇવર અને કંડકટરને જણાવું હતું કે, તમારી બસના છેલ્લા સોફાની અંદર ઘણા કારનામાઓ ચાલી રહ્યા છે..

બસ આ વાત સાંભળતાની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરે તે વ્યક્તિને પૂછ્યું કે, એવું તો શું થઈ રહ્યું છે..? અને તેની જાણકારી તમને કેવી રીતે મળી છે..? ત્યારે તેઓએ જણાવ્યું કે, એ સોફાની અંદર જે કાળા કામ ચાલે છે, તે કામ ધંધા રોડ ઉપર ઉભેલા સૌ કોઈ લોકો પોતાની નજરએ નિહાળી શકે છે.

જ્યારે ડ્રાઇવરે બસ નીચે ઉતરીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. તેને તરત જ બસની અંદર ચડીને બસના છેલ્લા સોફાનાં પડદા ઉંચા કરીને જોવાની કોશિશ કરી ત્યારે ડ્રાઇવર સહિત કંડકટર પણ માથે હાથ દઈને નીચે બેસી ગયો હતો. તો અંદર રહેલા મુસાફરો તો શરમનો અનુભવ કરવા લાગ્યા હતા..

કારણ કે આ બસના છેલ્લા સોફાના અંદર એક કુંવારી છોકરી અને એક કુંવારો છોકરો બંને એવી હરકતો કરતા હતા કે, તેને નજરે જોવી પણ ખૂબ જ મુશ્કેલ ભરી હતી. તેઓ અંગતપળો વિચારતા હતા. એટલું જ નહીં પરંતુ આ બંને વ્યક્તિની ઉંમર હજુ 19 થી 21 વર્ષની હોય તેવું લાગતું હતું..

આ ઉંમરની અંદર આ બંને વ્યક્તિ સોફાની અંદર એવી હરકતો કરતા પકડાયા છે કે, હવે તેમનું શું કરવું જોઈએ તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર થયા છે. ચાલુ બસમાં સોફાની અંદર આ પ્રકારનું કારનામું પકડાતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ડ્રાઇવર અને કંડક્ટરે તાત્કાલિક ધોરણે આ બંને વ્યક્તિને બસની નીચે ઉતારી દીધા હતા..

અને કહ્યું કે તમે જાહેર જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા લાગ્યા છો. જે બિલકુલ ખોટી બાબત છે. તમારી આ કામગીરીને કારણે અત્યારે સૌ કોઈ લોકોને શરમનો અનુભવ કરવો પડી રહ્યો છે. બસમાં રહેલા કેટલાક મુસાફરો કહેવા લાગ્યા કે, આ બંને યુવતીઓને તેના માતા પિતાએ યોગ્ય સંસ્કાર આપ્યા નહીં હોય..

એટલા માટે તેઓ આ ઉંમરની અંદર આવી હરકતો કરવા લાગ્યા છે. તો કેટલાક લોકોએ કહ્યું કે, જુવાન ઉંમરમાં આ યુવક અને યુવતીનું મગજ એકદમ પાગલ બની ગયું છે અને તેઓએ જાહેર જગ્યાનું ભાન ભુલાવી દઈને ન કરવાની હરકતો કરી છે. આ બંને વ્યક્તિને યોગ્ય ભાન કરાવી જોઈએ..

જેથી કરીને આવી હરકતો ક્યારેય પણ બીજી વખત સામે ન આવે. આ અગાઉ પણ થોડા દિવસ પહેલા બસની અંદર પ્રેમી પંખીડાની આવી હરકતો પકડાઈ આવી હતી. આ બંને યુવક યુવતીઓ બસના સોફાની અંદર અંગત પળો વિતાવી રહ્યા હતા. પરંતુ તેઓને એ વાતની ભાન રહી નહીં કે તેમનો આ દ્રશ્ય બહાર ઉભેલા લોકો સ્પષ્ટપણે નિહાળી શકે છે..

બસના કાચ પારદર્શક હોવાને કારણે તેમની આ ઘટના સૌ કોઈ લોકોએ જોઈ લીધી હતી. હકીકતમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે. અને સૌ કોઈ લોકો શરમનો અનુભવ કરવા લાગતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *