Breaking News

“ચાલ તને ઘરે મૂકી જાવ” કહીને કોલેજ કરતી યુવતીને યુવકે કારમાં બેસારીને લઈ ગયા બાદ કરી નાખ્યું એવું કામ કે માં-બાપના માથા ધ્રુજી ગયા…!

દરેક માતા-પિતા તેમના દીકરી અને દીકરાને સલાહ અને શિખામણો આપે છે કે, હંમેશા અજાણી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ, જો કોઈ અજાણ્યા વ્યક્તિ તેમની સાથે હેરાનગતિ કરવાની કોશિશ કરે તો તાત્કાલિક ધોરણે આસપાસના અન્ય વ્યક્તિની મદદ લેવી જોઈએ અને પોતાની સાથે બનેલી તમામ વાતની જાણકારી માતા-પિતાને પણ કહેવી જોઈએ..

છતાં પણ અમુક વખતે પરિસ્થિતિને મજબૂર બનીને ઘણી બધી વાર દીકરા કે દીકરીઓ એવી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે કે, છેવટે મા બાપનો ચહેરો જોતાની સાથે જ તેઓને હાશકારો અનુભવાતો હોય છે. અત્યારે એક જુવાન છોકરીઓ યુવતીને સાથે એક એવી ઘટના બની જવા પામી છે કે, જેને જાણ્યા બાદ માતા-પિતાના તો માથા ધ્રુજી ગયા હતા..

આ ઘટના રાજસ્થાનના દૌસાની છે. અહીં રાધિકા નામની 18 વર્ષની એક દીકરી કોલેજનું અભ્યાસ શરૂ કરવા માટે જઈ રહી હતી. તે ગામડે રહેતી હોવાથી કોલેજ કરવા માટે તેને નજીકના શહેરમાં બસ મારફતે જવું પડતું હતું. એટલા માટે તે બસનું રાહ જોઈને ઉભી હતી પરંતુ જ્યારે તે તેની કોલેજથી પરત આવી રહી હતી..

ત્યારે ઘણી બધી વાર તેણે બસની રાહ જોઈ પરંતુ કોઈ વાહન ન મળતા ત્યાંથી એક કાર લઈને યુવક પસાર થઈ રહ્યો હતો. તેણે આ યુવતીને જોઈને પોતાની કાર ઉભી રખાવી હતી અને યુવતીને કહ્યું કે, ચાલ હું તને ઘરે મૂકી જાવ. યુવતીએ કહ્યું કે, તે બસની રાહ જોઈને ઉભી છે. પરંતુ ઘણો સમય વીતી ગયા બાદ પણ બસ આવી નથી..

હમણે બસ આવી જશે તો તેમાં બેસીને તે ઘરે ચાલી જશે, પરંતુ કાર ચલાવનાર યુવકે જણાવ્યું કે, આજે આ રૂટ ઉપરથી બસ ચાલવાની નથી એટલા માટે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. હું તમને સુરક્ષિત રીતે તમારા ઘરે મૂકી જઈશ, ભોળી ભોળી વાતો કહીને આ યુવકે યુવતીને કારની અંદર બેસવા માટે મજબૂર કરી દીધી હતી..

યુવતી મદદ ને ખાતર આ કારની અંદર બેસી ગઈ અને ત્યારબાદ આ નરાધમ યુવક તેની કાળી કરતુતો દેખાડવા લાગ્યો હતો, આ કારણે કોઈ સ્મશાન જગ્યાએ લઈ જવ્યા બાદ આ યુવતીની સાથે ખૂબ જ ખરાબ કામ પણ હાચવી નાખ્યું હતું. આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ વ્યક્તિ બચાવવા માટે ન હોવાથી આ દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ થઈ ગયું હતું..

પણ જેમ તેમ કરીને આ દીકરી આ યુવકની ચૂંગલમાંથી ભાગી નીકળી હતી અને પોતાના માતા પિતા પાસે પહોંચીને જણાવ્યું કે, એક અજાણ્યા યુવકે કારની અંદર બેસાડીને મદદ કરવાને બહાને તેની સાથે ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું છે. યુવતીના માતા-પિતા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે..

અજાણી બાબતો જ્યારે સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ થાય છે, ત્યારે દરેક લોકો આવી બાબતોમાંથી સારી શીખ લઈને તેમના બાળકોને ચેતવતા હોય છે. દિન પ્રતિ દિન આવી ગુનાખોરીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. અમુક લોકો મગજ પરનું કાબુ ગુમાવીને મન ફાવે તેમ ગુનાઓ આચરી રહ્યા હોઈ તેવા લોકોને તંત્ર પકડી પકડીને મેથીપાક ચખાડી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *