Breaking News

ચડી-ગંજી પહેરીને આવેલા લબરમુછીયાઓ એ 3 ઘરોના તાળા તોડ્યા, સીસીટીવીના દ્રશ્યો જોઈને ભલભલાના મોતિયા મરી ગયા..!

આજકાલના સમયમાં કોઈપણ પ્રકારની મહેનત વગર લોકોને પૈસા કમાવાની ઈચ્છા મનમાં જાગી ઉડતી હોય છે, મહેનત કર્યા વગર કોઈ પણ વ્યક્તિ એક રૂપિયો પણ કમાઈ શકતો નથી. પરંતુ જો કાળા કારનામા કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે રૂપિયા કમાઈ શકાય છે, આ વાત કેટલાક લોકોના કાનમાં લાગી જતા તેઓ તંત્ર તેમજ કાયદા કાનૂન કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિઓ કરવા લાગતા હોય છે..

છેલ્લા કેટલાક સમયથી જો લૂંટારાઓને એવી ઘણી બધી ગેંગ સક્રિય બનતી હતી, પરંતુ તંત્રની સતર્કતા અને કામગીરીને કારણે આવી ગેંગ લાંબો સમય સુધી સક્રિય થઈ શકતી નહીં, અને તેમનો પરદાફાશ એક દિવસ જરૂર થઈ જતો હોય છે, અત્યારે ફરી પાછી ચડ્ડી ગંજી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે, અત્યારે એક સીસીટીવી ફૂટેજ દરેક લોકોની સામે આવી ગયા છે. જેની અંદર દરેક લોકો જોઈ શકે છે કે, ચડ્ડી અને ગંજી પહેરીને આવેલા ત્રણ લબરમુછીયારઓએ એક જ સોસાયટીના ત્રણ મકાનના તાળાઓ તોડી નાખ્યા હતા અને અંદરથી ખૂબ જ વધારે રકમની ચોરી કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા છે..

આ સીસીટીવી ફૂટે જ્યારે સામે આવી ત્યારે દરેક લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. હકીકતમાં આ ઘટના તંત્ર માટે પણ ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે ચડ્ડી ગંજી પહેરીને ચોરી કરતી ગેંગ ફરી પાછી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ ગેંગ ચડ્ડી ગંજી પહેરીને લોકોના ઘરમાં ત્રાટકી પડીને ચોરી પણ કરી નાખતા હોય છે..

અને જુઓ તેમને ભીંસ પડી જાય તો અંતે કોઈ વ્યક્તિનો જીવ લેવા સુધીની પણ તેઓ તૈયારી કરી નાખે છે, આવા ચોર લૂંટારા આવો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ જતા હોય છે. એટલા માટે તંત્ર સતર્કતાથી આ ઘટનાની કામગીરી કરી રહ્યું છે, અને તપાસ પણ મેળવાય રહી છે..

હકીકતમાં ચંડી અને ગંજી પહેરીને આવેલા કેટલાક યુવકો વસુંધરા વિહાર કોલોનીમાં કુલ ત્રણ મકાનના કાળા તોડી નાખ્યા હતા, આ ત્રણ મકાનમાંથી તેઓએ સોના ચાંદીના ઘરેણા, ઘરનો સામાન તેમજ રોકડ રૂપિયાની સાથે ઘણી બધી ચીજ વસ્તુઓની પણ ચોરી કરી લીધી છે. આ ત્રણ ઘરે ચોરી થઈ તે ઘરના વ્યક્તિઓ બહારગામ ફરવા માટે ગયા હતા..

જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમને ઘરનો દરવાજો ખોલતાની સાથે ચોરીની આ ઘટનાની જાણકારી મળી ગઈ હતી, આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા વિચારણાઓ વાયુ વેગે થવા લાગી છે. જે ઘરની અંદર ચોરી થઈ છે તે ઘરના વ્યક્તિઓ માથે તો આફતોના ફાટી નીકળ્યા હતા કારણ કે, દિવસ રાતની મહેનત કરીને કમાવવામાં આવેલા પૈસા માત્ર એક જ ઝાટકે આ ચોર લૂંટારાઓ ચોરી કરીને જતા રહ્યા હતા કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાના મહેનતની કમાણી ના રૂપિયા ને આસાનીથી ભૂલી શકતો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *