Breaking News

કાર ઉભી રખાવીને ચેકિંગ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળા મળ્યા, કોથળો ખોલતા જ દેખાયું એવું કે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ, જુવો ફોટા..!

શહેરની અંદર કાળા કારનામા કરતા લોકો એવા અવનવા કીમિયાઓ અપનાવે છે. જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો ચોકી ઉઠે છે. પરંતુ શહેરનું તંત્ર એટલું બધું સતર્ક અને હોશિયાર છે કે, કાળા કારનામા કરનાર લોકોની કાળી કરતુંતો ક્યારે પણ સફળ થતી નથી. સહેજ પણ ચૂક થતાની સાથે જ પોલીસ તંત્ર એવા ઘણા બધા આરોપીઓને પકડી પાડે છે કે..

જે શહેરની સુખાકારી તેમજ સલામતી માટે ખૂબ જ ભયંકર હોય, અત્યારે રાજસ્થાનના ચિત્તોડગઢની પોલીસ ટીમે તપાસ દરમિયાન ખૂબ જ મોટું બીડું ઝડપી લીધું છે. ઉદયપુર હાઇવે ઉપર બોઝિંદા પુલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. અને એક પછી એક દરેક વાહનોની તલાસી લેવામાં આવી હતી..

એ દરમિયાન એક કારને ઉભી રાખવામાં આવી અને ત્યારે તેની અંદર ચેકિંગ કરતાની સાથે જ એવી ચીજ વસ્તુઓ મળી આવી છે, જેને જોતા જ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. શહેરની અંદર પ્રવેશ કરતા વખતે નાકાબંધી ગોઠવવામાં આવેલી હોય છે. એ નાકાબંધીમાં જુદી જુદી ચીજ વસ્તુઓનું ચેકિંગ પણ થતું હોય છે..

અને એ ચેકિંગ દરમિયાન જ એક કારની પાછળની ડીકીમાંથી ઘણા બધા પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા. અને જ્યારે ખોલીને જોવામાં આવ્યું ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી અને આસપાસના સૌ કોઈ લોકો પણ માથે હાથ દઈને નીચે બેસી ગયા હતા. કારણ કે આ કોથળાની અંદરથી ખૂબ જ વધારે પ્રમાણમાં રોકડ રૂપિયા મળી આવ્યા હતા…

જ્યારે આ બાબતને લઈને કારના ડ્રાઇવરને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની મનાઈ કરી દીધી હતી. આ મામલો આટલો બધો ચોંકાવનારો લાગ્યો કે, ઘટનાને લઈને આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ કોથળાની અંદરથી કુલ 26 લાખ 10 હજાર રૂપિયાનો રોકડ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે..

આ તમામ મુદ્દામાલને જપ્ત કરીને આઝાદ કોમ્યુનિટી હોલની પાસે આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા જાઈદ હુસેન તેમજ અહેસાન ઉલ્હક તેમજ અન્ય ઘણા બધા વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા છે અને આ ઘટનાને લઈને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાની પોલીસને પહેલેથી જ બાતમી મળી ચૂકી હતી કે, ખૂબ જ મોટી રોકડ રકમ એક કારની ડીકીમાં ભરીને..

કેટલાક લોકો શહેરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી હતી કે, આ તમામ રોકડ રકમ બે નંબરના ધંધાથી કમાયેલી રકમ છે. આ ગોરખ ધંધાઓને બંધ કરાવવા માટે પોલીસ ખાતું છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યું હતું. અને હવે તેમની આ મહેનત રંગ આવતી હોય તેવું લાગી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *