Breaking News

કાર લઈને હોટેલમાં જમવા ગયેલા વેપારી સાથે બન્યું એવું કે બિચારાને રડવાનો વારો આવી ગયો, 2 સેંકડ મોડું થઈ જતા પછતાવું પડ્યું..!

ઝડપથી આગળ વધતી જતી આ દુનિયાની અંદર ડગલેને પગલે આપણે ખૂબ જ સાવચેતી તો રાખવી પડે છે, સહેજ પણ ચૂક થઈ જાય કે નજર ભંગ થાય કે ઘણી બધી વાર આપણી સાથે એવી ઘટના બની જતી હોય કે, આપણે પછતાવાનો વારો પણ આવતો હોય છે, હાલ એક મોટા વેપારી સાથે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે..

આ ઘટનામાં માત્ર બે સેકન્ડ જેટલું જ મોડું થઈ જવાને કારણે આ વેપારીને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી ગયો હતો, અમૃતપાર્ક વિસ્તારમાં રહેતા ધનસુખભાઈ નામના એક મોટા વેપારી હોલસેલના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ તેમના એક કસ્ટમર પાસેથી અંદાજે પાંચ લાખ રૂપિયા ની ઉઘરાણી કર્યા બાદ રૂપિયાનો થેલો પોતાની કારમાં મૂકીને..

બપોરનો સમય થઈ ગયો હોવાને કારણે તેઓ નજીકના રેસ્ટોરન્ટની અંદર જમવા માટે ચાલ્યા ગયા હતા, રેસ્ટોરેન્ટની બહાર તેઓએ ગાડી પાર્ક કરી દીધી અને પૈસાનો થેલો તેઓએ ગાડીની અંદર જ પડેલો રહેવા દીધો હતો, તેઓએ વિચાર્યું કે તેઓ રેસ્ટોરન્ટની અંદર જમવા જઈ રહ્યા છે, ત્યાં આ પૈસાની સાચવણી કરવી ખૂબ જ મુશ્કેલ છે..

અને ત્યાંથી જમીને તેઓ પોતાની કારમાં આવી જવાના છે, એમ વિચારીને તેઓએ રૂપિયાનો હાથએ લોકો પોતાની કારમાં જ મૂકી દીધો હતો અને તેઓ જમવા માટે રેસ્ટોરન્ટની અંદર ચાલ્યા ગયા હતા, અંદાજે અડધી કલાક બાદ તેઓ આ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા ત્યારે તેઓએ જોયું કે, જેમના કારનો દરવાજો ખુલ્લો છે..

અને ત્યાંથી કોઈ એક અજાણ્યો યુવકો છેલ્લો લઈને ભાગી રહ્યો છે, માત્ર બે સેકન્ડ પહેલા તેઓ જો રેસ્ટોરન્ટના દરવાજાની બહાર નીકળી ગયા હોત તો કદાચ આ યુવકને તેઓ અંગે હાથે ઝડપી શકે, પરંતુ તેઓને બે સેકન્ડ જેટલું મોડું થઈ જવાને કારણે આ યુવક ક્યાંથી ભાગવા લાગ્યો હતો..

ધનસુખભાઈ નામના વેપારી અજાણ્યા ચોર લૂંટારાની પાછળ પણ દોડવા લાગ્યા પરંતુ આ ચોર લુંટારા પાસે બાઈક હતી અને તે બાઇક લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો, અને ધનસુખભાઈ જોતાને જોતા જ રહી ગયા, તેમના કારના દરવાજાના લોક તોડી નાખવામાં આવ્યો હતો અને અંદરથી લઈને આ ચોર લૂંટારો ત્યાંથી જતો રહ્યો હતો..

ધનસુખભાઈ એ તરત જ આ બાબતને લઈને પોલીસની મદદ લીધી હતી, તેઓ પોલીસ સ્ટેશન એ ગયા અને ત્યાં ફરિયાદ પણ નોંધાવી દીધી પોલીસે રેસ્ટોરેન્ટની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લૂંટારો કઈ બાઇક લઈને આવ્યો છે, તેમજ કયા આ વિસ્તાર તરફ જઈ રહ્યો છે..

તેની માહિતી મેળવવા લાગ્યા હતા. આ થેલાની અંદર અંદાજે પાંચ લાખ રૂપિયા જેટલી રકમ ભરેલી હતી અને ધનસુખભાઈ તેના કસ્ટમર પાસેથી આરોપીયાની ઉઘરાણી કરીને અહીં આવી રહ્યા છે, તેની ચોક્કસ બાતમી પહોંચી ગઈ હશે, એટલા માટે તેને ખબર પડી કે આ બેગ ની અંદર વધારે રકમ ભરેલી છે..

અને ચોર લૂંટારો આ રકમને ચોરી કરીને જતો રહ્યો હતો, ધનસુખભાઈએ કીધું કે, આ વાતની જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી, નક્કી તેમના જ કોઈ નજીકનો વ્યક્તિ આ ઘટના સાથે સંકળાયેલો હોવો જોઈએ. પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓના નામના આધારે પણ હાલ તપાસ ચલાવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *