Breaking News

બુટલેગરોએ બેફામ ગાડી ચલાવીને 11 ગૌવંશને કચડી નાખ્યા, કારમાંથી મળી આવ્યો લાખોનો દારુ, લોકોમાં રોષ ફાટ્યો..!

જેમ જેમ દિવસો વીતવા લાગે છે. તેમ તેમ ગુજરાતમાં બુટલેગરો બેફામ બનતા જતા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની આસપાસના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બુટલેગરો નતનવીન કીમીયાવો અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરે છે. પરંતુ ગુજરાતનું પોલીસ ખાતું ખૂબ જ મહેનત કરીને આ બુટલેગરોને પકડી પાડે છે..

ગઈકાલે આ બુટલેગરઓ દારૂ ઘુસાડવાની સાથે સાથે કુલ 19 ગૌવંશોને પોતાની કારની અડફેટે લઈ લીધા હતા. આ બુટલેગરો વલસાડ નજીકથી દારૂ ભરેલી એક કારને લઈને પસાર થઈ રહ્યા હતા. તેઓ કાર ચલાવી રહ્યા હતા. આ ઘરની અંદર ખૂબ વધારે માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ ભરેલો હતો. જ્યારે તેઓએ હાઇવે પર 19 જેટલા ગૌવંશોને અડફેટે લીધા હતા..

જેમાંથી 11 જેટલા ગોવંશનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ તમામ ગૌવંશોના અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ આ કારની અંદરથી દારૂનો જથ્થો મળતા અને ગૌવંશોને અડફેટે લેવાને કારણે આસપાસના લોકો ખૂબ જ રોશે ભરાયા હતા અને તાત્કાલિક આ બનાવવાની જાણતી હોય પોલીસને કરી હતી..

પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરવાની શરૂ કરી હતી. પરંતુ આ બુટલેગરો પોતાની કાર રસ્તા પર છોડીને જ નજીકની પાણીની એક વહેણની અંદર છુપાઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરીને આ ત્રણેય બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ કરતાં જણાવ્યું છે કે, તેઓ દારૂનો આ જથ્થો સેલવાસ થી સુરત તરફ લાવી રહ્યા હતા..

પરંતુ રસ્તામાં બેફામ ગતિએ ગાડી ચલાવીને ગૌવંશોને કચડી નાખતા તેમની તમામ ઘટનાની પોલ ખુલ્લી પડી ગઈ છે. પોલીસે આ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દીધા છે. જેમાં તેમની કારમાંથી કુલ 1,91,000નો કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ બુટલેગરોના નામ ભાવેશ, દિવ્યેશ અને પાર્થ હોવાનું સામે આવ્યું છે..

મોટી સંખ્યામાં ગૌરક્ષકો પણ એ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આ બુટલેગરોને પકડી પાડી તેમની વિરુદ્ધ કડક તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ બુટલેગરો ગુજરાતમાં દારૂ જેવી નશા-ખોરીની ચીજ વસ્તુઓ ઘુસાડવાના તો ગુનેગાર છે જ પરંતુ સાથે સાથે તેઓ 19 ગૌવંશોને કચેડી નાખ્યા હતા…

જેમાંથી 11 ગૌવંશનું મૃત્યુ થયું છે. તેઓ તેમના પણ ખૂબ મોટા ગુનેગાર છે. માસુમ પશુઓનો જીવ લેવાની કોશિશ કરનારા બુટલેગરોને છોડી મૂકવામાં આવશે નહીં અને તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ બનાવને પગલે ચારેકોર સન્નાટો છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *