Breaking News

બસમાં બાજુમાં બેઠેલી રૂપાળીએ મહિલાએ યુવક પાસે મોબાઈલ નંબર માંગ્યો, યુવકે નંબર આપતા જ થયું એવું કે આવ્યો રાતાપાણીએ રડવાનો વારો..! જાણો..

મોટાભાગના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ જે લોકો પાસે પ્રાઇવેટ વાહનોની સુવિધા અને સગવડા નથી, તેઓ જાહેર પરિવહનના સાધનો જેવા કે બસ અને ટ્રેન મારફતે મુસાફરી કરે છે. આ જાહેર મુસાફરી કરતી વખતે મુસાફરોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે..

તેમની પાસે રહેલો કિંમતી સામાન તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુઓમાં છેતરપિંડી ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી ગઈ છે કે, તેને જાણ્યા બાદ તમારે પણ આવા લોકોથી બચીને રહેવું જોઈએ. આ ઘટના રિવા હાઇવેની છે. આ હાઈવે ઉપરથી રોયલ ટ્રાવેલ્સ નામની એક બસ પસાર થઈ રહી હતી..

આ વ્યક્તિઓના હાથમાં મોબાઈલ ફોન હતા અને કેટલાક લોકોના હાથમાં લાકડાના પાટીયા હતા. તેઓ ચમનદીપને ઢોર મારવા લાગ્યા હતા અને ત્યારબાદ તેઓએ પોતાના મોબાઈલ ફોનની અંદર આ વિડીયો ઉતારી લીધો હતો અને ચમનદીપને ડરાવા ધમકાવવાનું કામકાજ શરૂ કરી દીધું કે, તું આ મહિલાની સાથે ન કરવાના કારનામાં કરી રહ્યો છે..

અને અમે આ મહિલાને સુરક્ષા પૂરી પાડવા માટે આવ્યા છીએ, જો તારે આ ઘટનાનો વિડીયો વાયરલ થતો બચાવો હોય તો તારે અમને 3 લાખ રૂપિયા આપવા પડશે. ચમનદીપે જણાવ્યું કે, હું મહિલાને માત્ર 15 દિવસથી જ ઓળખું છું. તેમજ આ મહિલા સાથે મારા કોઈ પણ સંબંધ નથી. હું માત્ર તેને મળવા માટે જ અહીં આવ્યો હતો..

તો તે આ ઘટનાને લઈને ત્રણ લાખ રૂપિયા ક્યારે પણ ચૂકવશે નહીં, પરંતુ બીજી બાજુ ઘટનાનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવાની સાથે જ ચમનદીપ ભાંગી પડયો હતો. તેણે તેના નજીકના એક મિત્રને ત્યાં બોલાવ્યો અને લાખ રૂપિયા આ યુવકોને આપી દીધા હતા અને ત્યારબાદના બે લાખ રૂપિયા પછી આપશે તેમ જણાવ્યું હતું..

આ યુવકો વારેવારે ચમનદીપને ફોન કરીને હેરાનગતી પહોંચાડતા હતા કે, બાકીના રૂપિયા ક્યારે પહોંચાડશે. ચમનદી પાસે રૂપિયા ન હોવાને કારણે તે ખૂબ જ ડરી ગયો હતો કે, હવે તેને શું કરવું જોઈએ. તેને અંતે પોલીસની મદદ લીધી અને જણાવ્યું કે તેની સાથે ખૂબ જ આવનારી ઘટના બની ગઈ છે બસની અંદર મુલાકાત થયેલી એક રૂપાળી યુવતીએ તેની સાથે ન કરવાનું કારણો કરી નાખ્યું છે.

અને લાખ રૂપિયા લુંટી લીધી છે અને અન્ય બે લાખ રૂપિયા પડાવવા માટે હવે તેઓ હેરાનગતિ પહોંચાડી રહ્યા છે. પોલીસએ છટકું ગોઠવીને આ મહિલા અને તેના અન્ય સાથીદારો યુવકોને પણ પકડી પાડ્યા છે. દીન પ્રતિ દિન આવી ઘટનાઓમાં ખૂબ જ વધારે માત્રામાં વધારો નોંધાવી રહ્યો છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *