Breaking News

પૃથ્વી પર પડશે બુર્જ ખલીફા કરતા પણ મોટો પથ્થર, આ વિસ્તારમાં પડવાની પૂરે પૂરી શક્યતા.. વાંચી લો..!

છેલ્લા ઘણા સમયથી પૃથ્વી પર મોટા સંકટો આવવાના ભણકારા વાગી રહ્યા છે. એ મુજબ નાસા જેવી મહાન સંશોધન કેન્દ્રએ પણ આગાહી કરતા જણાવી દીધું છે કે પૃથ્વી પર મોટો વિશાળ પથ્થર ટકરાઈને જમીન પર પડવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળતા જ સમગ્ર વિશ્વમાં અરેરાટી મચી ગઈ છે..

કારણ કે આ પથ્થર ચોક્કસ કઈ તારીખે અને કઈ જગ્યા પર પડશે તેવું કહી શકાય નહી પરતું એક અનુમાન જરૂરી લગાવવામાં આવ્યું છે કે આ પથ્થર જ્યાં પડશે ત્યાં સૌ કોઈનો વિનાશ થઈ જશે. પૃથ્વી ઉપર આવા એસ્ટરોઇડ  ઘણીબધી વાર ટકરાવાના સંજોગો બન્યા હતા પરતું અંતે ખતરો ટળી જતો હતો..

વૈજ્ઞાનિકોના મત મુજબ છેલ્લે જયારે એસ્ટરોઇડ પૃથ્વી પર પડ્યો હતો ત્યારે દુનિયામાંથી ડાઈનાસોરનો નાશ થયો હતો. લાંબા સમયથી એસ્ટરોઇડને પૃથ્વી માટે ખુબ જ જોખમકારક ગણાવવામાં આવી રહ્યા છે.

થોડાક મહિનાથી અવકાશમાં ખગોળીય ઘટનાઓ થમી ગઈ હતી જે હવે પાછી મુશ્કેલીઓ વધારવા માટે દસ્તક આપી ચુકી છે. નાસાએ જાહેર કર્યું એ મુજબ પૃથ્વીની નજીક ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવર કરતા પણ મોટા કુલ આઠ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે.

તેમાંથી એક એસ્ટરોઇડ ટ દુનિયાની સૌથી મોટી અને ઉંચી ઈમારત બુર્જ ખલીફા કરતા પણ મોટો છે. આ એસ્ટરોઇડ પથ્થર જ્યાં પડશે તે જગ્યાનો નકશો દુનિયામાંથી હંમેશા હમેશાં માટે ભુસાઈ જશે. એક ઉલ્કા અથવા લઘુગ્રહ એસ્ટરોઇડ તરીકે ઓળખાય છે. કોઈ ગ્રહની રચના દરમિયાન ખડકોના નાના ટુકડાઓ એમાંથી બહાર આવે છે અને સૂર્યની ચારેય તરફ ચક્કર લગાવે છે.

ક્યારેક એવું પણ બને છે કે એ એની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જાય છે. એસ્ટરોઇડ સામાન્ય રીતે ગ્રહોની ભ્રમણકક્ષામાં જ સળગી જાય છે, પરંતુ મોટા એસ્ટરોઇડ ક્યારેક ગ્રહની સાથે અથડાઈ પણ જાય છે. એસ્ટરોઇડ ઘણી વખત પૃથ્વી સાથે પણ અથડાઈ ચૂક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *