Breaking News

બિલ્ડીંગના અંધારિયા ભોયરાંમાં મોટા-મોટા બીસનેસમેન એવી હાલતમાં ઝડપાયા કે ઈજ્જત-આબરૂના તો ધજાગરા ઉડી ગયા, અને પછી તો..!

જે વ્યક્તિને આપણે ખૂબ જ સારા વ્યક્તિ માનતા હોય તેમજ આદર્શ તરીકે ગણતા હોઈએ અને અંતે જો એ વ્યક્તિના જ કાળા કારનામાની ખબર આપણને પડી જાય તો તેના ઉપર મુકેલો તમામ વિશ્વાસ ભરોસો અને તેના માટે મેળવેલી શિખામણ બધી જ ખોટી સાબિત થઈ જતી હોય છે..

અત્યારે કંઈક એ પ્રકારનો જ એક બનાવ બની જવા પામ્યો છે. આ ઘટના મોરાર વાડીની પાછળના ભાગે આવેલી કરસન વિલા એપાર્ટમેન્ટના ભોયરાની છે. આ બિલ્ડીંગના બેઝમેન્ટમાં એવા કારનામાં ચાલતા હતા કે, જે જાણ્યા બાદ મોટા મોટા ઉદ્યોગપતિ તેમજ બિઝનેસમેન લોકોની ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા છે..

આ બિલ્ડીંગના અંધારીયા ભોયરાની અંદર અવારનવાર ખૂબ જ મોટી ગાડીઓ અવરજવર કરતી હતી. બિલ્ડીંગ તો છેલ્લા કેટલાક સમયથી લોચામાં હોવાને કારણે બંધ હતું. પરંતુ તેનું બેઝમેન્ટ હંમેશા સક્રિય રહેતું હતું અને તેની અંદર ખૂબ જ લક્ઝરીયસ ગાડીઓ અવરજવર કરતી હતી..

આ બિલ્ડિંગનું ધ્યાન રાખનાર વ્યક્તિને જ્યારે ખબર પડી બિલ્ડીંગના બેઝમેન્ટની અંદર કેટલાક અજાણ્યા લોકો આવી પહોંચ્યા છે. ત્યારે તે ચોરી છુપી રીતે આ બેઝમેન્ટની અંદર પ્રવેશ કરીને જોવા લાગ્યો હતો કે અહીં કયા કારનામાં ચાલી રહ્યા છે. ત્યારે તેણે જોયું કે આ બિલ્ડીંગ ની અંદર અવારનવાર કેટલીક ગાડીઓ આવી પહોંચે છે..

જેમાં મોટા મોટા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન પણ બેઠેલા હોય છે અને ત્યારબાદ ત્યાં યુવતીઓ પણ આવી પહોંચી અને ત્યાં રંગ રોગાનનો કાર્યક્રમ ચાલતો હતો. આ રંગ રેલીયા જોઈને બિલ્ડીંગનું ધ્યાન રાખનાર લોકોના તો હોશ ઉડી ગયા હતા. તેણે તરત જ અન્ય વ્યક્તિઓને જણાવ્યું કે, અહીં બેઝમેન્ટની અંદર એવા કારનામાં ચાલી રહ્યા છે કે, જે જાણતા જ સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ જાય..

આ બનાવો સતારા નજીક વિસ્તારનો છે. જેની જાણકારી મળ્યા બાદ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઉદ્યોગપતિના ઘર સુધી પણ વાત પહોંચી જતા તેના ઘરની બહાર તેના પરિવારના સભ્યો આવી પહોંચી અને ખૂબ મોટો હોબાળો મચાવી દીધો હતો. આ બિલ્ડીંગના ભોયરાની અંદર ન કરવાના કારનામા કરીને આ ઉદ્યોગપતિની ઈજ્જત આબરૂના ધજાગરા ઉડાડી દીધા હતા..

પોતાની ઘરે બે દીકરા તેમજ બે દીકરાની વહુ પણ આવી ગયેલી હોવા છતાં પણ તેણે આ નકામા કારનામાં છોડ્યા હતા નહીં, જેને લઇ હાલ તેને પસ્તાવાનો વારો આવી રહ્યો છે. તેમજ તેમની બનાવેલી તમામ ઈજ્જત ઉપર પાણી ફરી ગયું છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ચોકી જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે….

જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *