હાલ બહેનો અને દીકરીઓ સાથેની અત્યાચારો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. રોજ સરકારી ચોપડે .દુ.ષ્ક.ર્મ., હત્યા અને અત્યાચારના બનાવો મોટી માત્રામાં આવતાની સાથે જ તંત્ર પણ વિચારમાં મૂકાઇ ગયું છે કે, આખરે આ પ્રકારના ગુનાઓ ક્યારે ઓછા થશે અને લોકોમાં જાગૃતિ આવતાની સાથે જ ક્યારે આવા નરાધમો પોતાની કાળી કરતૂતો કરતા સો વખત વિચાર કરશે..
વડોદરા શહેરમાં વારંવાર ન કરવાના બનાવો સામે આવતા હોય છે. પરંતુ હાલ એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ ખૂબ જ ચોંકાવનારી રીતે સામે આવ્યો છે. જેમાં એક ભાઈએ જ પોતાની બહેનને .દુ.ષ્ક.ર્મ.ના નિશાના પર પીંખી નાખી છે. બહેનો અને દીકરીના સુરક્ષા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..
રાત્રે 10:00 આસપાસ ભાઈએ તેની બહેનને જણાવ્યું હતું કે, હું તને ચોકલેટ લઇ આપુ, તું મારી સાથે ચાલ એટલા માટે બહેન તેના ભાઈ સાથે ગઈ હતી. પરંતુ 22 વર્ષનો આ ભાઈની ખરાબ નજર તેની બહેન ઉપર હતી. આ બાબતની જાણ કોઈપણ વ્યક્તિને ન હોવાથી આ દીકરી આજે તેના ભાઈનો જ શિકાર બની છે.
નરાધમ યુવક તેની બહેનને અંધારામાં રહેલી એક દુકાન પાસે લઈ ગયો હતો. જ્યાં એક ટ્રેક્ટર પાર્ક કરેલું હતું. તેની પાછળ જઈને તેને ખૂબ મજબૂત રીતે પકડી રાખી હતી. અને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. સગીર વયની દીકરી અન્ય કોઈ બાબતોનો અંદાજો લગાવી શકે એ પહેલાં જ તેના ભાઈએ તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું..
દીકરી તાત્કાલિક ધોરણે દોડીને તેના માતા પિતા પાસે ગઇ હતી. અને પોતાના ભાઈની કાળી કરતૂતો માતા-પિતાને જણાવી હતી માતા-પિતાને કાને જ્યારે દીકરીના આ શબ્દો પડ્યા કે ભાઈએ મારા પર .દુ.ષ્ક.ર્મ. .ગુજાર્યું છે. આ શબ્દ સાંભળતાની સાથે જ તેઓના ટાંટિયા ધુરજી ઉઠયા હતા..
અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. કારણ કે તેઓએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ઘરનો જ દીકરો ઘરની જ દીકરી પર .દુ.ષ્ક.ર્મ. ગુજારશે.. આ બાબતને લઈને માતા-પિતાએ તેમના દીકરાને મેથીપાક ચખાડવાનો માટે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન ગયા હતા..
અને ભાઈ સામે .દુ.ષ્ક.ર્મ.નો કેસ નોંધીને ધરપકડ પણ કરાઇ હતી. હકીકતમાં આ મામલો સામે આવતા ની સાથે સૌ કોઈ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે આખરે એ ભાઈ પોતાની બહેનને વિકટ પરિસ્થિતિમાંથી બચાવવા માટે મદદ કરતો હોય છે. પરંતુ અહીંયા એ ભાઈ એજ પોતાની બહેનને વિકટ પરિસ્થિતિમાં મૂકીને .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.. ત્યારે પરિવારના લોકો પણ આ બાબતને લઈને ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]