Breaking News

બોર્ડની પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓને મોડું થતા ફૂલ સ્પીડે બાઈક ભગાવી, સામેથી આવતા ટ્રકે ટલ્લો લગાડી દેતા જ થયું એવું કે…

અત્યારના સમયમાં ઘરેથી બહાર નીકળતા જ લોકો સાથે ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર લોકો સાથે જીવલેણ કિસ્સાઓ બની રહ્યા છે. હાલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થયું હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતા જોવા મળે છે.

પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે જોઈને દરેક વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ખાસ ધ્યાન રાખશે. આ ઘટના શિવપુરીમાં રહેતા બે વિદ્યાર્થીઓ સાથે બની હતી. બંને વિદ્યાર્થીઓ ગીંડોરાના રહેવાસી હતા. જેમાં એક વિદ્યાર્થીનું નામ નીરજ જાટવ અને બીજા વિદ્યાર્થીનું નામ સત્યેન્દ્ર ગોસ્વામી હતું.

બંને ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા. હાલમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ હોવાને કારણે દરેક વિદ્યાર્થીઓને પોતાના મળેલા સેન્ટરમાં પરીક્ષા આપવા માટે જવાનું હોય છે. જેના કારણે બંને વિદ્યાર્થીઓ પોતાના ગીંડોરા ગામેથી ખટોરામાં તેઓના પરીક્ષા કેન્દ્ર આવ્યા હોવાને કારણે જવા માટે નીકળ્યા હતા.

બંને વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાને લઈને ખૂબ જ ગભરાઈ રહ્યા હતા. બંને વિદ્યાર્થીઓને પરીક્ષા હતી. જેના કારણે તેઓ પોતાના માતા-પિતાના આશીર્વાદ લઈને પોતાનું બાઈક ગામમાંથી લઈને બાઈક પર બેસી પરીક્ષા કેન્દ્ર ખટ્ટોરા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ દેહરડા-ખટોરા રોડ પર આવેલા ધરમકાંટા પાસે પહોંચ્યા હતા.

અને બંને વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની ચર્ચા કરીને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ સામેની તરફથી એક ટ્રક આવી રહ્યો હતો અને વિદ્યાર્થી ગભરામણમાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. જેના કારણે બાઇક બેકાબૂ બની જતા અકસ્માત સર્જાઈ ગયો હતો. બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને બંને વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાની ભાગમ દોડ કરી રહ્યા હતા. બંને વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચે તે પહેલા જ તેમની સાથે અકસ્માત સર્જાઈ ગયો હતો. જેના કારણે બંને વિદ્યાર્થીઓના પરિવારના લોકોને સ્થાનિક લોકોએ આ અકસ્માતની જાણ કરી હતી.

અને પરિવારના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં સત્યેન્દ્ર નામના વિદ્યાર્થીને ઈશાગઢની બાહારીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને નીરજને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં તેઓને સેન્ટરે પહોંચવાનું મોડું થતું હોવાને કારણે બંને વિદ્યાર્થીઓ પોતાની બાઈ ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યા હતા.

જેના કારણે આ અકસ્માત સર્જાઈ ગયો હતો. આજકાલ દરેક વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપવા જતાં આ વાત ખૂબ જ ધ્યાનમાં લેવી જોઈએ. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ થોડી પણ ભૂલ કરતા તેઓની જિંદગી બરબાદ થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *