Breaking News

કેરી રસિકો માટે ખાસ: બજારમાં તલાલા ગીર કેસર કેરીની ચાલુ થઈ મોટી આવક, જાણો 10 કિલો કેસર કેરીના નવા નક્કોર ભાવ…!

ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ કેસર કેરીના લોકો બજારમાં ક્યારે કેરી આવે તેની રાહ જોઇને બેઠા હોય છે હાલ બજારમાં કેરી આવવાની શરૂઆત થઇ ચૂકી છે કેરી અને ફળોનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ રાજા ની રાહ લોકો ઉનાળામાં ખૂબ આતુરતાથી જોઈ રહ્યા હોય છે આમ તો જોકે સમગ્ર વર્ષ દરમિયાન કેરીના રસિયાઓ લોકો ઉનાળાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ બેઠા હોય છે.

તેમને ઉનાળા આવવાની સાથે જ કેરીઓના સ્વાદની મજા પણ મળી જતી હોય છે પરંતુ આ કેરી ને ખરીદવા માટે સૌ કોઈ લોકો સમર્થ નથી કારણ કે પાછળના વર્ષ અને અનિયમીત વાતાવરણને પગલે મોટાભાગના કેરી ના બગીચાઓ માંથી કેરીનો પાક ખરી ગયો છે તેમજ જે આંબા ઉપર વધારે કેરીઓ આવી છે તેમાં કોઇ ચોક્કસ પ્રકારનો સડો જોવા મળી રહ્યો છે.

જેને કારણે કેરીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે કેરી ખાવાના શોખીન લોકોની સંખ્યા ખૂબ જ વધી છે પરંતુ આ વખતે કેરીના રસિયાઓ લોકો માટે થોડીક નિરાશાઓ થયું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કારણ કે આ સિઝનમાં કેરીના પાકને ભરપૂર પ્રમાણમાં નુકસાન થયું હતું જેના કારણે ઉનાળાની શરૂઆતમાં તો કેરીના ભાવ ખૂબ જ આસમાને જોવા મળી રહ્યા છે

તથાફાલ બગાડવાના કારણો ઘણા બધા છે વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આંબા ઉપર જે કેરીનો પાલ આવેલો હતો તે તમામ ખરી ગયો છે તેમ જ આંબા ઉપર કેરી પીળી પડીને જાતે જ પડી જતી હતી ગુજરાતના જૂનાગઢમાં આવેલા ગીર પંથકમાં તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ કેરીનો પાક ખૂબ જ દેખાઈ રહ્યો છે ત્યારબાદ માર્કેટમાં કેરીની આવક વધવા ભાવમાં વધારો નોંધાયો હતો

પણ આ વર્ષ જે પ્રમાણે કેરીનો બોક્સ ના ભાવ માં ઘટાડો પણ નોંધાયો હતો પણ દર વર્ષની જેમ બોક્સના ભાવ ના પ્રમાણે આ વખતે કેરીનો સ્વાદ  તે જ ભાવમાં બોક્સ મળે તેવી સંભાવના નથી એક બાજુ ચોમાસાની આગાહીઓ ચાલુ છે છતાં પણ હજુ દર વર્ષની જેમ જેટલા લોકો કેરીઓ નો સ્વાદ માણતા હતા તેમના કેટલાય લોકો હજુ પણ કેરીઓ ખાઈ શક્યા નથી.

આ ઉપરાંત જે જે આંબા પર કેરી નોફાલ વધારે પ્રમાણમાં આવ્યા હોય તેમાં ચોક્કસ પ્રકારનો સડો પણ જોવા મળી રહ્યો છે પરંતુ તેમાંથી જે સારી સારી ગુણવત્તાવાળી કેરીઓ હોય છે તે આપણા સુધી પહોંચતી જ નથી કારણકે તે ખેડૂતોને વિદેશમાં વેચવાથી સારો ભાવ મળતો હોય છે તેઓ તેથી આપણા સુધી તે કેરી પહોંચતી જ નથી અને તેઓ ડાયરેક્ટ વિદેશ મોકલી આપે છે.

વરસાદ હોવાના કારણે ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષની સરખામણીમાં ખૂબ જ ઓછું થવા પામ્યો છે જેની સાથે કેરી ને ખાવામાં અને તેના રસિક વ્યક્તિઓમાં વધારો થવા પામ્યો છે તેના કારણે જ કેરીઓની ડિમાન્ડ વધવા પામી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવેલા વાવાઝોડાને કારણે તથા વાતાવરણની વિષમતાઓને કારણે કેરીનો પાક પ્રમાણે ઉતરવું પડે તે પ્રમાણે કેરીનો પાક ઉતર્યો નથી.

ખાસ કરીને જુનાગઢ થી તાલાલા ગીર ની કેરીઓ દેશ-વિદેશમાં જાણીતી છે તેવા ઉત્તમ પ્રકારની કેરીઓ તમામ વેપારીઓ સારા વર્તળ અપેક્ષાથી વિદેશમાં પણ મોકલાવી દેતા હોય છે જેના કારણે ક્યારેક તો એવા પ્રકારની ઘટના બનતી હોય છે કે લોકલ માર્કેટમાં યાર્ડમાં નબળી કક્ષાની અને હલકી ગુણવત્તાવાળી કેરીઓ પણ વેચાતી હોય છે તાલાલા ગીરની કેરી માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં જોવા મળે છે.

પરંતુ વારંવાર કમોસમી વાતાવરણને આગમન થયું રહેતું હોવાથી કેરીઓ નામ ઓછું ઉત્પાદન થયેલ સ્પષ્ટ રીતે જણાય છે માર્કેટિંગ યાર્ડ માં આમ તો કેસર કેરીથી ભરાઈ જતું હોય છે ત્યારે આ વર્ષે તો કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે જેથી લોકોને કેરી ખરીદવા માટે વિચાર કરવો પડી રહ્યો છે હવામાનમાં ફેરફાર થવાને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે.

તેથી સીઝનની શરૂઆતમાં કેરીના ભાવ મોટા વધારે જોવા મળી રહ્યા હતા ગયા વર્ષ કેસર કેરીનો ભાવ 600રૂપિયાથી લઈને વધીને 850 રૂપિયા પ્રતિ બોક્સ જોવા મળ્યો હતો કેરીના ભાવ આસમાને પહોંચતા લોકો કેરીના સ્વાદની મજા માણી ન હતી પરંતુ હાલ હવે કેસર કેરીના ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કેસર કેરીના ભાવ હાલ ૧૦ કિલોના ના ભાવ 1300 રૂપિયા જોવા મળી રહ્યા છે

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીનાં પાકને નુકસાન થયું છે જેથી કેસર કેરીના પાકનું ઉત્પાદન થતાં ભાવમાં આ વર્ષ ખૂબ જ મોટા વધારે જોવા મળી રહ્યો છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારેપવન ફૂંકાવા ને કારણે કેરીનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયો છે કેસર કેરીના ૧૦ કિલોના ભાવ 1,500 રૂપિયા જોવા મળી રહ્યા છે

ઉત્તમ કેરીઓના ભાવ જોઈએ તો બે હજારથી લઈને 2500 સુધી પણ જોવા મળી રહ્યા છે ત્યારે તાલાલા ગીરની કેરી નો ભાવ તો ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે આ તાલાલા ગીરની કેરી ઓ માટે બધા લોકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ આ વર્ષે તેનો ભાવ 2500 થી લઈને તે 3300 સુધીનો જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત દર વર્ષે જેટલી કેરીઓ વેચાય છે એટલી કેરીઓ હજુ સુધી તો વેચાઈ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *