Breaking News

બિઝનેસમેનના ઘરમાં રાખેલા નોકરોએ પરિવારને ઊંઘમાં રાખીને ઘરને કર્યું એવું ખાલી કે, પરિવારને જાગતા જ માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો..!!

અવારનવાર શહેરોમાં લોકો ખૂબ જ લાલચી બનવા લાગ્યા છે તેઓ વધારે પૈસાની લાલચ રાખીને પોતાના જ માલિકો સાથે દૂર વ્યવહાર કરી રહ્યા છે તેઓ જે લોકોનું ખાય છે તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી મળતી હોય છે પરંતુ હાલમાં પણ આવી છે ઘટના સામે આવી હતી.

આ ઘટના જોધપુરમાં બની હતી જોધપુરમાં એક બિઝનેસમેનના ઘરેથી નકરોએ એવું કર્યું હતું કે જે જોઈને દરેક લોકોના મગજ કામ કરતાં બંધ થઈ ગયા હતા બિઝનેસમેન યુવકનું નામ અશોક ચોપરા હતું તેમણે પોતાના ઘરમાં બે-ત્રણ એજન્સીઓ નો કોન્ટેક લઈને નોકરો રાખ્યા હતા. જેમાં બે વર્ષ પહેલાં તેમણે એક યુવતી ને કામ પર રાખી હતી.

આ યુવતીનું નામ લક્ષ્મી હતું લક્ષ્મી ને પાળી હતી અને લક્ષ્મીની ઓળખાણથી તેમણે બીજા બે ત્રણ નોકરોને કામ પર રાખ્યા હતા. નોકરોને દરેક ઘરનું કામ કરવામાં આસામ આવતું હતું નકરોને બિઝનેસમેનના ઘરમાં કઈ વસ્તુઓ ક્યાંથી આવે છે અને તેઓ ક્યાં મૂકે છે તેમની દરેક જાણકારી હતી નોકરોની ધીમે ધીમે મગજની વૃત્તિ બગડવા લાગી હતી.

જેના કારણે નોકર હોય તેમના જ માલિક સાથે ખૂબ જ દૂર વ્યવહાર કર્યો હતો એક દિવસ જમવાના સમયે ન કરો એ એવી ઘટના કાઢી નાખી હતી કે જે જોઈને દરેક લોકોકી ગયા હતા લોકરોએ જમવામાં નશીલી પદાર્થ મેળવવી નાખી હતી જેને ખાતા જ બિઝનેસમેન અશોક ચોપરાના પરિવારના લોકો બેભાન હાલતમાં ઊંઘી રહ્યા હતા.

અને બે વર્ષ પહેલાં કામ પર લાગેલી લક્ષ્મી તેમની સાથે જ બીજા બે ત્રણ સાથીદારોને ઘરમાં બોલાવ્યા હતા અને ઘરમાં રહેલા લોકરો માંથી તેમણે સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના અને ઘણા બધા રોકડ પૈસા લુટ્યા હતા દરવાજ ઘરના દરવાજા કબાટ અને લોકર તોડી નાખ્યા હતા.

તેમજ ડિજિટલ સેફ ના પાસવર્ડ પણ તે જાણતા હોવાને કારણે તોડી નાખ્યા હતા આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બનતી હોવાને કારણે તેમના ઘરે વોચમેનની પણ સિક્યુરિટી રાખવામાં આવી હતી પરંતુ તેઓને પણ ઝેરી દવા આપી દેતી હોવાને કારણે તેઓ પણ ઊંઘમાં ઢળી પડ્યા હતા આ નોકરોએ દરેક વસ્તુ લૂંટીને તેઓ ભાગી ગયા હતા.

ઘરમાંથી તેમણે લેપટોપ તેમજ મોબાઇલ પણ લૂંટી લીધા હતા સવાર થતા આ ઘરના પરિવારના સભ્યો ઊઠ્યા હતા અને તેમણે જોયું તો તેમના ઘરમાં ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી જેના કારણે પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમના નોકરો ની તપાસ ચાલુ કરી હતી પરંતુ ન કરો ભાગી ગયા હતા.

છતાં પણ બિઝનેસમેન અશોક ચોપરાએ ગમે તેમ કરીને આ નોકરોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે લોકો પોતાના જ વ્યક્તિઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *