Breaking News

બીમાર દીકરાએ ઉઠીને કહ્યું કે, ‘સગા વહાલાને બોલાવી લો, હું 10 મિનીટમાં મરી જઈશ’ અને 10 મિનીટ પછી થયું એવું કે પરિવાર આંખો ફાડી ગયો..!

અમુક વખતે મોઢામાંથી નીકળેલા શબ્દો પળવારની અંદર જ સાચા પડી જતા આપણને ખૂબ જ નવાઈ લાગતી હોય છે, ઘણા બધા લોકો તો એવી માન્યતામાં જીવે છે કે, આપણે જે બોલીએ છીએ તે આપણી સાથે જરૂર થાય છે. એટલા માટે આપણે હંમેશા બોલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

હાલ બીમાર દિવસ દીકરાએ પોતાના મોઢામાંથી જે શબ્દો બોલ્યા હતા, તે શબ્દોને લઈને સૌ કોઈ લોકો ડોળા ફાડી ગયા છે. આ ઘટના બદરીયા પાસે આવેલી મોટી શેરીની છે. આ શેરીની બહારના ભાગે મકાન નંબર 41 માં ભાનુપ્રસાદ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, તેમનો એકનો એક દીકરો ચંદ્રેશ છેલ્લા પાંચ વર્ષથી બીમાર હતો..

ચંદ્રેશને ખૂબ જ અજીબ બીમારી હતી અને તેને વારંવાર લોહી ચઢાવવું પડતું હતું. ચંદ્રેશની બીમારીને કારણે તેનો પરિવાર પણ ધોવાઈ ચૂક્યો હતો. પરિવાર પણ ચંદ્રેશની બીમારીને લઈ મજબૂર બની ગયો હતો. મધ્યમ વર્ગીય આ પરિવાર નો મોટાભાગનો ખર્ચ ચંદ્રેશ ની દવાઓમાં જતો હતો અને એક દિવસ આ બીમાર દીકરાએ સવારે ઊઠીને તરત જ તેની માતાને કહ્યું કે સગા વ્હાલાઓને બોલાવી લેજો..

હું માત્ર દસ મિનિટની અંદર જ મરી જવાનો છું. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ ચંદ્રેશના માતા પિતાના મોતિયા મરી ગયા હતા તેઓએ તરત જ તેમના નજીકના સંબંધીઓને પોતાના ઘરે બોલાવી લીધા અને જણાવ્યું કે, ચંદ્રેશે પોતાના મોઢેથી આવી વાતો કરી રહ્યો છે કે તે અમને દસ મિનિટની અંદર જ મરી જવાનો છે..

આ શબ્દો સાંભળીને સૌ કોઈ લોકોના દિલમાં ધ્રાસકો બેસી ગયો હતો કે, ચંદ્રેશ તેના મોઢેથી આ શું બોલી રહ્યો છે, જોકે ચંદ્રેશની સારવાર દરમિયાન ડોક્ટરે પણ જણાવ્યું હતું કે, તેમનો દીકરો ચંદ્રેશ હવે લાંબો સમય સુધી જીવી શકશે નહીં. તે માત્ર બે થી ત્રણ વર્ષની અંદર મૃત્યુ પામશે પરંતુ ચાર વર્ષ સુધી જીવન જીવી લીધું હતું..

અને હવે તેને 10 મિનિટની અંદર મરી જવાની વાતો કહેતા ચંદ્રેશની માતા માથે તો આફતોનું આભ ફાટી નીકળ્યું હતું. ચંદ્રેશની માતા ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ અને હકીકતમાં દસ મિનિટની અંદર જ્યારે સૌ કોઈ લોકો ત્યાં હાજર થઈ ગયા ત્યારબાદ ચંદ્રશે દરેક વ્યક્તિની સાથે અંતિમ વાતો કરી હતી અને દસ મિનિટની અંદર તેને પોતાની આંખો પણ બંધ કરી દીધી હતી..

ધીમે ધીમે તેનો શ્વાસ પણ નીચે બેસી ગયો, ચંદ્રેશના પિતાએ તરત જ સારવાર માટે ડોક્ટરને પોતાના ઘરે બોલાવી લીધા હતા, પરંતુ ડોક્ટરે જ પણ જણાવી દીધું કે, હવે ચંદ્રેશ જીવન જીવી શકશે નહીં કારણ કે, તેની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે. અને આ બીમારીએ તેનો જીવ લઈ લીધો છે..

જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના વડીલોનું કહેવું હતું કે, જ્યારે કોઈ પણ વ્યક્તિનો જીવ જવાનો હોય ત્યારે અમુક વખત તેમને અગાઉ ભાસ થઈ જતો હોય છે કે, હવે તેઓ લાંબુ જીવન જીવી શકશે નહીં. એટલા માટે તેઓ તેમની અંતિમ ક્ષણો જે પણ વ્યક્તિની સાથે વિતાવવા માંગતા હોય તેમને પોતાની પાસે બોલાવી લેતા હોય છે..

અને ત્યારબાદ તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. આ ઘટનાને લઇ સમગ્ર પરિવારમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો. કારણ કે પરિવારના દરેક સભ્યો તેમના દીકરીઓના મૃત્યુને લઈને ખૂબ જ દુઃખી હતા, ચન્દ્રેશની માતા તો દુઃખની આ ઘડીને સહન કરી શકયા નહીં અને ચંદ્રેશના મૃત્યુ બાદ તરત જ દુઃખનો આઘાત લાગતા ચંદ્રેશની માતા પણ તેને ત્યાં નીચે ઢળી પડી હતી..

તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, ચંદ્રેશના મિત્રો તે મુજબની સગા વહાલા અને આસપાસના વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ ચંદ્રેશના મૃત્યુ બાદ તેમના ઘર પાસે આવી પહોંચ્યા હતા અને અંતિમ ક્રિયામાં પોતાનું યોગદાન આપ્યું હતું, સૌ કોઈ લોકો ની આંખમાં માતમ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *