Breaking News

બિચારા માં-બાપની નજર સામે જ તેમનો દીકરો 5માં માળેથી કુદી ગયો, બેટા મારી વાત સાંભળ કહીને માં-બાપ રડતા રડતા કોસતા રહ્યા અને દીકરો…

ઘણી બધી વાર માતા પિતાની નજરો સમય તેમના દીકરા કે દીકરીઓ સાથે એવી ઘટના બની જતી હોય કે એ દ્રશ્યને વારંવાર યાદ કરીને મા-બાપ રડવા લાગતા હોય છે. આ ઉપરાંત સમગ્ર જિંદગી પર પસ્તાવો થાય છે કે, કદાચ એ વખતે જો તેઓ કશું કરી શક્યા હોત તો આજે તેવું ખૂબ જ સુખી થી જિંદગી જીવતા હોત..

રમણનગર બાગની બાજુમાં સંકલ્પ ક્ષેત્ર નામનું એપાર્ટમેન્ટ આવેલું છે. એપાર્ટમેન્ટમાં રામજીભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની શીલાબેન તેમજ તેમના બંને દીકરા મોન્ટુ અને શશાંક સાથે રહેતા હતા. રામજીભાઈ એક કારખાનામાં મેનેજર તરીકે કામકાજ કરતા હતા. તેમનો મોટો દીકરો મોન્ટુ જેના કેટલાક સમિતિ એપાર્ટમેન્ટના યુવકોની ખરાબ સંગતમાં પડી ગયો હતો.

મોન્ટુને એવા લોકો સાથે સંગત થઈ ગઈ હતી કે, તેઓ હંમેશાં ખૂબ જ કાળા કામ કરતા હતા. એટલું જ નહીં પરંતુ મોન્ટુ ઘરેથી પૈસાની ચોરી કરી પાનમાંવા અને સિગારેટ પણ પીવા લાગ્યો હતો. તે રાત્રે ખૂબ જ મોડેથી ઘરે આવતો અને ઘરે પણ તે ખૂબ જ હોબાળા કરી નાખતો હતો. એક વખત માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો.

અને કહ્યું કે, ખરાબ મિત્રોની સંગત છોડી દેજે અને સારા મિત્રનો હાથ પકડી લેજે, અને જો જીવનમાં સુખી થવું હોય તો મહેનત કરવી પડશે ખરાબ વિચાર લાવનાર વ્યક્તિઓના સંગત માંથી છૂટી જવાથી તને સારા વિચારો આવશે અને ભવિષ્ય પણ સુધરશે એટલા માટે તારે ખૂબ જ મહેનત કરવી જોઈએ એમ કહી માતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો..

પરંતુ મોન્ટુને એવું લાગ્યું કે તેના મા-બાપ તેને ઘરમાંથી કાઢી મુકવા ઇચ્છે છે. તેમજ તેની સાથે ખૂબ જ અન્ય કરે છે. એટલા માટે તે પોતાના મા બાપ સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યું હતું. બિચારા માં બાપ તેના દીકરાનું ઇચ્છતા હતા. પરંતુ મોન્ટુ તેના મા બાપના મીઠો પ્રેમ સમજી શક્યો નહીં તેને માઠુ લાગી આવી જતા તે ફટાફટ જ એપાર્ટમેન્ટના પાંચમા માળે ગયો હતો..

અને ત્યાં જઈને તે બોલવા લાગ્યો કે, હવે આ પરિવારમાં જીવીને મારે કોઈ પણ કામ નથી. હું મારી જિંદગી ટૂંકાવા માટે જઈ રહ્યો છું. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને મા બાપ ખૂબ જ મોટી ઉઠ્યા હતા. એક ઘડી માટે તો તેઓને વિચાર આવ્યો કે, આખરે તેઓએ તેમના દીકરાને ઠપકો આપીને ખૂબ જ મોટી ભૂલ કરી છે.

કારણ કે તેમનો દીકરો આ ઠપકાને સમજી શક્યો નહીં અને માઠુ લાગી જતા તે હવે જીવ ગુમાવવા માટે જઈ રહ્યો છે. મા બાપ તેને કહેતા રહ્યા કે બેટા અમારી વાત સાંભળી લે આ ઉપરાંત તેઓ રડવા પણ લગયા હતા. પરંતુ અંતે તો તેમનો દીકરો સમજ્યો નહીં અને પાંચમાં મળતી નીચે કૂદીને છલાંગ લગાવી દીધી હતી..

જ્યારે મા બાપને બચાવવા માટે આગળ આગળ વધતા હતા ત્યારે મોન્ટુ બોલવા લાગ્યું કે, જો તમે મારી નજીક આવવાનો પ્રયત્ન કરશો તો હું અત્યારે ને અત્યારે જ અહીંથી કૂદીના જીવ ગુમાવી દઈશ. તેને બચાવવા માટે મજબુર મા બાપ તેની પાસે ગયા અને મોન્ટુ પાંચમાં માળથી કૂદીને નીચે પડી ગયો, પરિણામે તેની મરણ ચીસો સમગ્ર વિસ્તારમાં ગુંજી ઊઠી હતી.

અને તેનું મૃત્યુ થઈ ગયું જ્યારે જ્યારે પણ આવી ઘટના બને છે. ત્યારે આવી ઘટનાઓનો દુઃખ સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામકીન સમાન બની જતું હોય છે. બિચારા માતા-પિતા ઉપર અત્યારે શું હશે કે, તેમની નજર સામે જ તેમના દીકરાનું મૃત્યુ થયું છે. અને તેવું કશું કરી શક્યા નથી. અમુક લોકો કહી રહ્યા છે કે, માતા-પિતાએ તેમના બાળકોને સમજી વિચારીને ઠપકો આપવો જોઈએ..

તો અમુક લોકો કહે છે કે, બાળકો સમજે નહીં તો તેને સમજાવવા માટે માતા પિતાએ ઠપકો આપવાને બદલે કંઈક અન્ય રસ્તો અપનાવો જોઈએ કારણ કે અત્યારે ઘણા બધા દીકરા કે દીકરીઓ ન ભરવાનું પગલું ભરી લે છે. જેને લઈ મા-બાપને હંમેશા જિંદગીભર પસ્તાવું પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *