Breaking News

ભુવાએ વિધિના બહાને મહિલા સાથે માણ્યું શરીર સુખ, કહ્યું જો ના પાડીશ તો પતિનું થઈ જશે મોત અને પછી તો…

આજકાલ અંધશ્રધા અને તાંત્રિકોની મેલી પ્રવુતિનો લીધે લોકોના જીવ જોખમમાં મુકાવા લાગ્યા છે. હમણા થોડા દિવસ પહેલા જ તાંત્રિકે મહિલાને શરીરે ડામ દીધા હતા. જેની પીડા મહિલાથી સહન ન થતા તેનું મોત નીપજ્યું હતું..

પાછળના થોડાક વર્ષોથી પ્રેમ નો મામલો, વ્યાજમાં ફસાયા બાદનો મામલો કે પછી સંતાન પ્રાપ્તિ અને ઘરેલું કંકાસ જેવી સ્થિતિ ઉભી થાય તો લોકો ભુવા તાંત્રિક પાસે નિરાકરણ અર્થે જતા હોઈ છે જેમાંથી ઘણા લોકોના કામ થતા પણ હોઈ છે. પરતું અમુક વાર એવી ઘટનાઓ સામે આવી જાય છે જે જોઈને સૌ કોઈની આંખો ફાટી જતી હોઈ છે.

સુરતના સરથાણા વિસ્તારમા પણ એવો જ એક અણબનાવનો કેસ સામે આવ્યો છે. જેમાં ભુવાએ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે દુ.ષ્ક.ર્મ. આચર્યું હોવાનો મામલો નજર સામે આવતા જ ચર્ચાઓ એ વેગ પકડ્યો છે. આ બાબતે સરથાણા પોલીસ મથકમાં દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

પરિણીતાના કૌટુંબિક દિયરના કાકા સસરા મનજીભાઈ ઉર્ફે મનસુખભાઈ માડાંણી પોતે ભુવા છે. તેઓ ઘણા સમય પહેલા ગુરુ બની ગયા છે. તેની પાસે કેટલાય લોકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરાવવા માટે આવતા હતા. તેવી જ રીતે એક વાર ભોગ બનનાર મહિલા પણ ત્યાં આવી હતી..

42 વર્ષીય પરિણીતાને વિધિના નામે રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ વિરોધ કર્યો તો ભુવા એ કહ્યું કે વિધિ અટકશે તો તારો પતિ મરી જશે. પરણિતાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી ભુવો મનજી ઉર્ફે મનસુખ માડાંણી પોલીસ પકડથી દુર છે.

આ ઉપરાંત બીજો કેસ અમદાવાદમાં બન્યો છે. તેમાં શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને તેના સસરા સામે ફરિયાદમાં ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે.

એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે. એટલું જ નહીં, પરણીતાએ તો ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે, પાડોશણે તેને સલાહ આપી હતી કે, તે પરણીતાના પતિને ખુશ રાખી રહી છે. પરણીતા તેના સસરાને ખુશ રાખે.

સોલા વિસ્તારની 31 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,  તેમના વર્ષ 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી. પતિને કારણે પત્નીને પણ આ બીમારી લાગુ પડી હતી.

જોકે, સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં મારતી હતી. એટલું જ નહીં, તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. આ અંગે પરણીતાએ પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો અને યુવતીને પિયર મુકી ગયા હતા. અંતે પરણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના 1 મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. થોડા સમય પછી પરણીતાને જાણ થઇ હતી કે પતિને પડોશમાં રહેતી યુવતી સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે પતિને પૂછતા ઝગડો કરી મારઝુડ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *