Breaking News

ભુવાએ મહિલાને કહ્યું ચાલ મારી સાથે ખેતરમાં, સસરા અને પતિ પહોચ્યા ત્યાં તો આંખો ફાટી ગઈ.. વાંચો..!

આજકાલ અંધશ્રધા અને તાંત્રિકોની મેલી પ્રવુતિનો લીધે લોકોના જીવ જોખમમાં મુકાવા લાગ્યા છે. હમણા થોડા દિવસ પહેલા જ તાંત્રિકે મહિલાને શરીરે ડામ દીધા હતા. જેની પીડા મહિલાથી સહન ન થતા તેનું મોત નીપજ્યું હતું..

પાછળના થોડાક વર્ષોથી પ્રેમ નો મામલો, વ્યાજમાં ફસાયા બાદનો મામલો કે પછી સંતાન પ્રાપ્તિ અને ઘરેલું કંકાસ જેવી સ્થિતિ ઉભી થાય તો લોકો ભુવા તાંત્રિક પાસે નિરાકરણ અર્થે જતા હોઈ છે જેમાંથી ઘણા લોકોના કામ થતા પણ હોઈ છે. પરતું અમુક વાર એવી ઘટનાઓ સામે આવી જાય છે જે જોઈને સૌ કોઈની આંખો ફાટી જતી હોઈ છે.

ચમહાલના ઘોઘંબા તાલુકામાં ગમીરપુરા ગામના એક દંપતીએ લગ્નના થયા તેનો લાંબો સમય થઈ ગયો હતો પરતું તેઓને ઘરે પારણું બંધાતું નોહતુ. તેઓએ અનેક કીમિયાઓ અપનાવ્યા પરંતુ એકેય બાજુથી મેળ ન થતા તેઓએ અંતે ભૂવાનો સંપર્ક કર્યો હતો. એ બાદ ભૂવાએ કામ થઈ જશે એવું કેહતા તેઓ ભુવા પાસે તેની પત્નીને લઈ ને ગયા હતા.

સંતાન પ્રાપ્તિ માટે ભુવા બડવાની માયાજાળમાં આવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભુવાએ સંતાન પ્રાપ્તિના નામે દંપતીને પહેલા તો વિધિ કરવા કહ્યું હતું. એકવાર વિધિ પૂર્ણ થશે એટલે તરત જ સારા સમાચાર આવશે તેવું ભૂવા એ કહ્યું હતું. જે બાદ ભુવાએ દંપતીના ઘરે જઈ વિધિના બહાને પરિણીતાના એકલી ખેતરમાં લઈ ગયો હતો.

ત્યાં એકલતાનો લાભ લઈને સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારી,રિક અડ,પલા કર્યા હતા. ખેતરમાં એકલતાનો લાભ લઇ મહિલા સાથે શારીરિક છેડછાડ કરતી વેળાએ જ મહિલાના પતિ અને સસરા ત્યાં પહોંચી ગયા હતા. તેઓ જેવા ખેતરમાં પહોચ્યા કે ભુવાની બધી જ પોલ ખુલી ગઈ.

પતિ અને સસરાએ નજર સામેના દ્રશ્યો જોઈને ભૂવા ઉપર લાલધૂમ થયા હતા અને મહિલાના પતિ અને ભુવા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે મામલે ફરિયાદ ન નોંધાવવા ભુવાએ ધમીક પણ આપી હતી. પરંતુ રાજગઢ પોલીસ સામે સમગ્ર મામલો આવતા પોલીસે આરોપી ભુવાના ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ભુવાએ તેની હરકત કોઈને નહીં જણાવવા ધમકી આપી હતી. પરંતુ મહિલાના પતિ અને સસરાએ રાજગઢ પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ રાજગઢ પોલીસે ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના ઢોંગી ભુવા શના રાઠવા સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *