આપણે સો કોઈ લોકો જાણીયે છેયી કે સમાજમાં જ્યારે કોઈ પણ દીકરા અથવા દીકરી કોઈ પણ સંકટ હોય તો તેની માતા હંમેશા તેના પુત્ર સાથે જ હોય છે અને તેઓને સારી વાત કરીને તેઓના માં સંકટ ની સામે લડવા માટેની હિંમત પૂરતા હોય છે અને તેઓની સાથે જ રહેતી પરંતુ આજકાલ એવી પણ ઘટના બની રહી છે કે માતા જ પોતાના પુત્ર પુત્રી ની હથીયારી બની જાય છે.
હવે ઘણી ઘટનાઓ જોવા મળે છે જે માતા પોતાના બાળકને મારી ને પોતે પણ આપઘાત કરી લે છે આવી જ એક ઘટના માતાએ તેમના બે પુત્ર સાથે કરી હતી એટલે કે તેને પુત્ર અને તેઓની સાથે આવું જ કાર્ય કર્યું હતું આ ઘટના નાંદેડ જિલ્લા ના એક ગામમાં રહેતા એક પરિવારની નાંદેડ જિલ્લાના તાલુકાના પાંડુરંગ ગામના રહેતી મહિલાએ તેના પુત્રને ખૂબ જ નિર્દયતા રીતે માર્યો હતો.
આ મહિલાનું નામધુરપદાબાઈ ગણપત નિમલવાડ હતું. તેની ઉંમર ૩૦ વર્ષ હતી મહિલાને સંતાનમાં દીકરો અને દીકરી હતી દીકરીની ઉંમર ૪ મહિનાની જ હતી અને દીકરાની ઉંમર માત્ર બે વર્ષનો જ હતી દીકરીનું નામ અનુસુયા હતું અને દીકરાનું નામ દત હતું એક દિવસ તેના માતા અને નવજાત દીકરી ભૂખને કારણે રડવા લાગી હતી અને માતા ના કામમાં હતી.
તેના કારણે દીકરી રડતી હતી એ જોઈને ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને માતાએ પોતાના કામમાં ખલેલ પહોંચતી હતી જેને કારણે રડતી બાળકીનો અવાજ બંધ કરવા આ નવજાત દીકરી નું ગળું દબાવી નાખ્યું ત્યાર બાદ તેનું ત્યાંજ મોત થયું અને બીજા દિવસે તેને દીકરો માતા પાસે ખાવાનું માંગિ રહયો હતો ત્યારે માતાએ તેની પાસે ખાવાનું નથી અને તું નડે છો તેમ કહીને તે બહાને તેના દીકરાને પણ ગળું દબાવી નાખ્યું હતું.
તેને પણ મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. આ રીતના તેના જ દીકરા અને દીકરી નું સાવ નિર્દયતા થી તે બંનેનું મૃત્યુ કરી નાખ્યું ત્યારબાદ બન્નેને તેના ખેતર સુધી લઈ ગઈ હતી અને ખેતરમાં લઇ જઇ બંને દીકરા દીકરી ને સળગાવી નાખ્યાં હતાં અને આ ધુરપદાબાઈ ને મદદ તેની માતા અને ભાઈ એ કરી હતી ત્યારબાદ તેના પતિએ તેમના દીકરા દીકરીને ખૂબ જ શોધ્યા હતા.
પરંતુ કોઇને કોઇ બહાના કાઢીને તે આ વાતભુલાવી દેતી હતી પરંતુ એક દિવસ તેના પતિ ખેતર ગયા અને આવી રીતે સળગાવેલું જોઈ તરત જ તેણે પોલીસને ફરિયાદ કરી દીધી હતી અને તેની પત્ની ઉપર તેને પહેલેથી એક શંકા હતી પોલીસે આ મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ત્યારબાદ તેને દીકરા દીકરીઓ સાથે આવું કરવાનું કબૂલ લીધું હજુ પણ આ ઘટનાની વધુ ને વધુ તપાસ થઇ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]