યુવાની નું વર્ણન આપણે ઘણીવાર વિવિધ માધ્યમો થકી સાંભળ્યું જ હશે હા મિત્રો આ યુવા અવસ્થામાં યુવાન પોતાની અલગ જ મસ્તીઓ માં રહેતા હોય છે તેમને માટે તો દુનિયા માં ખુબ જ મોટી ઉજ્જળ તકો પણ રહેલી હોય છે પરંતુ કેટલાક યુવાનો ને માટે આવી કોઈ માહિતી કે કામ ની વસ્તુઓ થી કઈ જ લેવા દેવા હોતા નથી પરંતુ તેમને તો ઉકળતા જુવાની ના જોશ ની મજા જ માણવામાં જ આનંદ આવતો હોય છે જેના કારણે તે કોઈપણ પ્રકારના પગલાંઓ ભરવા ત્યાર થઈ જતા હોય છે.
હા સાથે સાથે તેમના કોઈ કૃત્ય જો જે તે વ્યક્તિ ને જ અસર કરે એવું નથી હોતું જયારે પણ આવા યુવાનો કે અન્ય કોઈપણ વ્યક્તિ ઉતાવળે પોતાની નહીં પણ બીજા ની ઉશ્કેરણી માં આવી ને વિવિધ નિર્ણયો અને પગલાંઓ હાથમાં રાખી ભરી લેતા હોય છે પણ પાછળ થી તેના બોવ જ ગંભીર પરિણામો આપણી સામે જોવા મળતા હોય છે પછી તો ઘટના ને કારણે ઘણો બધો પસ્તાવો જોવા મળતો હોય પણ કોઈ જ પ્રકારે કામનો હોતો નથી અંતે તો નુકશાન જ પમાડતો રહેતો હોય છે.
હાલમાં છેલ્લા કેટલાક સમય થી જો વાત કરવાં આવે તો સમગ્ર રાજ્ય માં નાના-મોટી આવી કેટકેટલીય ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે સવાર થી લઈને સાંજ સુધીના લોકો ના નિત્યઘટનાકમમાં અનેક સમાજ ને ફાયદાકારી અને નુકશાન કરી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે હાલમાં પણ પણ આવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલો એ જામનગરના કોંઝા ગામના એક યુવાન અને નાઘુના ગામની એક યુવતી વચ્ચેના.
ગાઢ પ્રેમસંબંધના કારણે નાઘુના ગામના એક મહિલા સહિત સાત તેમજ અન્ય ત્રણે આ યુવાન પર મોટો જીવલેણ હુમલો કર્યો હતો. પોતાના જાતના સ્વબચાવ માટે બચાવવા તે યુવાને કાકાને ફોન તુરંત જ ફોન લગાવે છે ફોનમાં વાત કરતા ની સાથે કાકા પણ ઝડપથી ઘટના સથળે દોડી આવેલા કાકાને પણ ઘેરી લઈ ઉપરોક્ત દસેય વ્યક્તિઓએ માર મારતા ઘટના સ્થાને જ કાકાનું ઢીમ ઢળી ગયુ હતું. પ્રેમ પ્રકરણના મામલા પર આવી હત્યા થઈ જતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ બનેલ ઘટના ના પડઘા પણ ખુબ ગહેરા વાગ્યા હોવાનું જાણવામાં આવ્યું છે જેના પગલે આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી યુવતીના દાદી સહિતના દસ સામે હત્યા, હ-ત્યાનો પ્રયાસ, આટલું જ નહીં સાથો સાથ રાયોટીંગ સહિતની કલમો હેઠળ પ્પણ ગુન્હો નોંધ્યો છે. જામનગર તાલુકાના કોંઝા ગામના 22 વર્ષીય થસિંહ નવલસિંહ ભટ્ટી નામના ગરાસીયા યુવાનની નાઘુના ગામના પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુરનીજ પુત્રી પીનલ સાથે આંખો મળી ગઈ હતી. અને પછી તો
આ પ્રેમી યુગલ એક બીજા સાથે લગ્ન સંબંધથી જોડાવા પણ માગતું હતુ પરંતુ પીનલના પિતા પ્રકાશસિંહને આ સંબંધ પસંદ ન હતો. તેઓએ દશરથસિંહને પોતાની પુત્રીથી દૂર રહેવા પહેલે થી જ કહ્યું હતું. તેમ છતાં પણ આ યુવાન અને પીનલ વચ્ચે પ્રેમસંબંધ જળવાઈ રહેતા યુવતીનો પરિવાર ખુબ ઉશ્કેરાયો હતો. અને અંતે તમે જાણ્યું એમ મામલો ખૂબ મોટા પાયે બિચકવા પામ્યો હતો આ સાથે અનેક બીજા યુવાનો ને માટે પણ લાલબત્તી કહી શકાય એવો આ કિસ્સો ગણી શકાય એમ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]