Breaking News

ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની બુમરામણ કરતી કરતી ટોળકી એક મકાનમાં ઘૂસી ગઈ હતી, અને પછી તો..!

આપણા ઘરને આંગણે અનેક વખત ફેરિયાઓની સાથે સાથે પોતાની વસ્તુનું વેચાણ કરતાં મોટા મોટા વાહન ચાલકોની સાથે પણ વસ્તુઓનું વેચાણ કરનારા લોકો આવતા જ રહેતા હોય છે પરંતુ આ વચ્ચે સોસાયટીઓ નો વિસ્તાર હોય તો ત્યાં ખુલ્લી જગ્યા મળી રહે અને તેમના પર કોઈ જો બાંધી રાખવામાં ન આવી હોય તો વેચાણ કરતા લોકો તો પોતાનો વસ્તુનું વેચાણ કરી અથવા તો ધંધો કરી પસાર થઈ જતા હોય છે.

પરંતુ આ જ વસ્તુ નો ગેરલાભ અન્ય લોકો પણ લેતા હોય છે જેની વાત કરવામાં આવે તો આ રાહદારી અને ફેરીયા ની સાથે સાથે ઘણી વખત નબળી માનસિકતા ધરાવતા લોકો અને જેના મગજમાં ખોટી વિચારધારા પ્રગતિ હોય તેવા લોકો પોતાની હેસિયત ગુનાહિત પ્રવૃત્તિને હાથમાં ધરીને દેખાડી જ દેતા હોય છે પાટણ કેરી આવો તો પોતાની વસ્તુ ન ને ગુજરાન ચલાવવા માટે આવતા રહેતા હોય છે.

અને તેના કારણે ઘણી વખત તો સોસાયટીમાં રહેતા લોકોને પણ સુગમતા રહેતી હોય છે રોજિંદા ઉપયોગમાં આવતી શાકભાજી જેવી વસ્તુઓ પણ તેમના ઘરઆંગણે મળી રહે તેથી તેઓ બીજા લોકોને પોતાનું વસ્તુનું વેચાણ કરવા માટે સોસાયટી માં આવવા દેતા હોય છે પરંતુ આ જ વસ્તુ નો ગેરલાભ ઉઠાવવા વાળો વર્ગ પણ આપણા જ વચ્ચે રહેતો હોય છે એની વાત કરવામાં આવે તો,

કેટલીક વખત તમે નવા નવા સમાચાર પત્રોમાં જાણતા જ હશો તે પ્રમાણે બની બેઠેલા ઢોંગી બાબાઓ તેમની સાથે ઠગનારા ઓ અને જુદી-જુદી માન્યતાઓ સાથે સામેવાળા વ્યક્તિને પોતાની જાળમાં ફસાવનાર લોકો પણ આ જ સ્થિતિનો ગેરલાભ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉઠાવતા હોય છે અને તેમનો ની વાળો પણ લાવો એક ખૂબ મોટી સમસ્યા પણ સોસાયટીના લોકો અને સભ્યો માટે બની જતી હોય છે.

હાલમાં આવી જ એક પુનરાવર્તન કરતી ઘટના આપણી સામે આવી રહી છે આ ઘટના બની છે અંકલેશ્વરના મીરા નગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓએ ટોળકી બનાવી ને ત્યાં હાજર રહ્યો છે અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગર સોસાયટી માં સવારના અગિયાર વાગ્યાની આસપાસ એક મકાનમાં ભીખ માગવાના બહાને મહિલાઓ ટોળકી બનાવી ને ઘૂસી ગઈ હતી.

આ ટોળકીએ આધેડ મહિલાને પોતાના બાનમાં લીધી હતી અને તેમની તિજોરી ખોલી નાખી તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૨૦ હજારની લૂંટ ચલાવી ટોળકી તાત્કાલિક ધોરણે ત્યાંથી પસાર થઈ ગઈ હતી, આ ઘટના બન્યા બાદ આ મહિલાઓની ટોળકી ને શોધવા માટે પોલીસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને સાથે મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે.

જે બાદ ટોળકી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને હવાલે કરી ઝડપાયેલ મહિલા ટોળકીએ કડકમાં કડક પૂછપરછ હાથ ધરી હતી પણ કહેવામાં જાણવા મળ્યું કે ટોળકીના બે મહિલા સદસ્યો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આગામી સમય માં પણ આવી સોસાયટીઓ માં ઘટના ના બને તેના માટે કાળજી પણ લેવી જ જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *