Breaking News

ભેજાતોડ દેખાવડી મહિલા રીક્ષામાં બેસીને એવી વસ્તુઓની કરતી હતી હેરાફેરી કે તપાસ મેળવતા અધિકારીઓ પણ ગોથું ખાઈ ગયા.. હોશ ઉડાવતો મામલો..!

થોડા દિવસ પહેલા સરકારી બસની અંદર મુસાફરી કરતી બે મહિલાઓનું જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઊભેલા સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા, કારણ કે તેઓ પોતાની સાથે બે થેલા લઈને જતી હતી અને આ થેલા તેઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘુસાડતી હતી. આ થયેલાની અંદર તપાસ કરતા જ અંદરથી નશાકારક ચીજ વસ્તુઓ મળી આવી હતી.

મોટાભાગે મહિલા ઉપર તપાસ કરનાર અધિકારીઓની શંકા જતી નથી અને તેમને થોડીક ઢીલાશ મૂકીને ચેકિંગ ન કરી છોડી મૂકવામાં આવતી હોય છે. આ બાબતનો ફાયદો ઉઠાવીને અત્યારે એક ભેજાતોડ દેખાવડી મહિલા રીક્ષામાં બેસીને એવી કરતુતો કરતી હતી કે, જ્યારે તેની જાણકારી તપાસ કરનાર અધિકારીઓને થઈ ત્યારે તેઓ પણ ગોથું ખાઈ ગયા હતા..

તો ત્યાં આસપાસ ઉભેલા સૌ કોઈ લોકોના હોશ પણ ઉડી ગયા હતા. આ ઘટના પોલારનગરના જંકશન પાસે આવેલી ક્રિષ્ના સોસાયટીની છે. આ સોસાયટી પાસે એક મહિલા રોજની જેમ વિમલનો એક થેલો લઈને રિક્ષામાં બેસતી હતી અને આ રીક્ષા લઈ તે દૂર દૂર સુધી જતી હતી. ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોને શંકા જવા લાગી હતી..

કારણ કે રોજના બપોરના 02:30 વાગ્યા આસપાસ મહિલા રીક્ષામાં બેસતી હતી અને સાંજે 07:00 વાગ્યાથી ઘરે પરત આવતી હતી. રીક્ષામાં બેસીને રોજ આ મહિલા કઈ જગ્યાએ જાય છે..? તેમજ જ્યારે આ મહિલા પરીક્ષામાં બેસી હતી, ત્યારે તેની થેલાની અંદર સામાન ભરેલો હોય છે અને જ્યારે તે પરત આવતી ત્યારે આ થેલો જ ગાયબ થઈ જતો હતો..

બસ આ દ્રશ્ય જોઈને કેટલાક લોકોને શંકા જવા લાગી હતી. પરંતુ તેઓએ ક્યારેય પણ આ મહિલાને પૂછવાની કોશિશ કરી નહીં, પરંતુ તપાસ કરનાર અધિકારીઓની ટીમને અંદરો અંદર બાતમી મળી ગઈ હતી કે, ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસેથી એક મહિલા એવી ચીજ વસ્તુની હેરાફેરી કરી રહી છે કે, તેને જાણીને ભલભલા લોકો ઉભે ઊભા ધ્રુજવા લાગ્યા હતા…

આ બાતમી અનુસાર જ્યારે પોલીસે તપાસ ચલાવી ત્યારે આ ભેજાદોડ મહિલા બપોરના 02:30 વાગ્યા આસપાસ રીક્ષામાં બેસી ગઈ હતી. તેનો પીછો કરવામાં આવ્યો અને થોડે દૂર જતાની સાથે રીક્ષાને ઉભી રાખવામાં આવી હતી અને મહિલાને પણ નીચે ઉતારી તેની પાસે રહેલા સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું..

તેની પાસે રહેલા વિમલના થેલાની અંદર નશાકારક ચીજ વસ્તુ મળી આવી હતી. મહિલા આ ચીજ વસ્તુઓની હેરાફેરી રિક્ષા મારફતે કરતી હતી અને પોતે મહિલા હોવાથી અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તેવી રીતે આ તમામ કામગીરીઓ ચલાવતી હતી અને પૈસા કમાતી હતી. પરંતુ તેના આ કાળા કારનામાં લાંબા સમય સુધી ટકી શક્યા નથી..

રાજ્યમાં ઘણા બધા લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માટે બે નંબરના ધંધાઓ કરે છે. પરંતુ શહેરના તંત્ર અને અધિકારીઓ પાસે આ તમામ બાબતોની જાણકારી આવી જતી હોય છે અને તેમના આ કારનામાં લાંબા સમય સુધી ટકી શકતા નથી. તાત્કાલિક ધોરણે આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી..

અને ત્યાં નશાકારક ચીજ વસ્તુઓનો સામાન શા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરે છે. આ ઉપરાંત આ હેરાફેરી પાછળ કયા વ્યક્તિનો હાથ છે..? શું આ ઘટનામાં કોઈ મોટું માથું સામેલ છે કે નહીં..? આ ઉપરાંત આ તમામ કામગીરી કરવા માટે મહિલા ને કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે.? વગેરે જેવા પ્રશ્નોના જવાબ મેળવવી રહ્યા છે. અત્યારે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *