Breaking News

ભત્રીજાના લગ્ન પુરા કરીને પરિવાર ઘરે આવતા જ ચીસો નાખી ગયો, દરવાજો ખોલતા જ દેખાયું એવું કે ભલભલાના હોશ ઉડી ગયા..!

જ્યારે પણ કોઈ વ્યક્તિ તેનું ઘર મૂકીને જાય છે, ત્યારે તેમને તેમના ઘરની ખૂબ જ વધારે ચિંતા રહેતી હોય છે. વારંવાર તેઓ તેમના આસપાસના પડોશીઓને પણ તેમના ઘરની ભલામણ કરીને જતા હોય છે કે, અમારી ગેર હાજરીમાં તમે અમારા ઘરની સાચવણી કરજો પરંતુ અમુક વખત એવી ઘટના સામે આવી જાય છે..

જેનાથી ઘરધણીને માથે હાથ મૂકીને રડવાનો વારો આવી જતો હોય છે. અત્યારે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી આવેલા ઘરમાં વાસ પાસેથી એક એવી ઘટના સામે આવી છે. જેને જાણ્યા બાદ પરિવારજનો દ્રશ્ય જોતાની સાથે ચીસો નાખી ગયો હતો. આ ઉપરાંત આસપાસના લોકોના તો હોશ ઉડી ગયા હતા..

અહીં હિમતારામ નામના 67 વર્ષના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેમના ભત્રીજાના લગ્ન ગામડે હોવાથી તેઓ ચરલી ગામ આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવી પહોંચી હતા. આ લગ્ન પ્રસંગનો માહોલ રંગે ચંગે પૂર્ણ કર્યા બાદ તેઓ પરિવારજનોની સાથે તેમના ઘરે પરત ફર્યા હતા..

તેઓ જ્યારે પોતાને ઘરે આવી પહોંચી અને ઘરનો દરવાજો ખોલતાની સાથે જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને તેઓ માથા પકડીને બેસી ગયા હતા અને વિચારવા મજબૂર બની ગયા કે, આખરે શું થઈ જવા પામ્યું છે. તેઓએ તેમના ઘરનો દરવાજો ખોલ્યો એટલે જોયું તો તેમના ઘરના તમામ સામાન્ય વેર વિખેર હતો..

તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી. થોડા સમય પહેલા જ તેઓએ લોકરમાંથી સોનાની બંગડીની બે પાયલ, દસ તોલાના હાથના કડા, ત્રણ ગામ સોનાની કાનાની બુટ્ટીઓ તેમજ જુદા-જુદા રોકડ રૂપિયા ઓની સાથે કુલ સાત થી આઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ ઘરેથી ગાયબ થઈ ગયો હતો..

એટલે મોટી ચોરી થઈ જવાની આ ઘટના નોંધાતાની સાથે જ તંત્ર પણ થાય તાત્કાલિક ધોરણે કામગીરી પર લાગી ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે તેમના આસપાસમાં રહેતા લોકો પણ ખૂબ જ ધ્રુજી ગયા હતા. અને વિચારવામાં મજબૂર બની ગયા કે, તેમની જાણ બહાર આટલી મોટી ઘટના બની ગઈ છે. અને તેમને સહેજ પણ ધનક આવી નથી એ બદલ તેઓ ખૂબ જ દિલગીરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *