Breaking News

ભાન ભૂલેલો સસરો કહેતો કે “તારે મારી સાથે સુવું પડશે” અને એક દિવસ દીકરાની વહુ સાથે કરી નાખ્યુએ એવું કે, ઘર પરિવારની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા..!

રોજબરોજ સવારે ઊઠતાની સાથે જ વેપાર અને ધંધાનું ખૂબ જ ટેન્શન રહેતું હોય છે, કારણ કે ધંધા અને વેપારમાં દરેક દિવસો દરેક વ્યક્તિ માટે સારા જાય તેવું શક્ય હોતું નથી. એવામાં પણ જો વેપાર ધંધાની સાથે સાથે ઘર પરિવારની પણ કોઈ મોટી આફત આવવી પડે તો વ્યક્તિ માટે સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન પણ બની જતી હોય છે..

અત્યારે એક યુવક માટે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે, બીચારો આ યુવક તેના વ્યાપાર ધંધાને લઈને ખૂબ જ ટેન્શનમાં હતો એવામાં તેના સગા પિતાએ તેની સગી પત્ની સાથે એવું કામકાજ કરી નાખ્યું હતું કે, જેની ન પૂછો વાત. આ ઘટનાને લઈને તેમના ઘર પરિવારની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા..

તો બીજી બાજુ આ યુવકની પત્નીએ યુવકને છૂટાછેડા આપીને હંમેશા માટે તેના પિયરે ચાલી જશે તેવું પણ જણાવી દીધું હતું. આ બનાવ પ્રિતમપુર ચોકડી પાસે આવેલી જ્ઞાનગંગા સોસાયટીની છે. આ સોસાયટીની અંદર બ્રિજેશ ભાઈ નામના યુવક તેની પત્ની સુમિતાબેન તેમજ તેના વડીલ પિતા પ્રેમજીલાલની સાથે જીવન જીવી રહ્યા હતા..

પ્રેમજીલાલની પત્નીનું પાંચ વર્ષ પહેલાં જ અવસાન થઈ જતા પ્રેમજીલાલ વતનથી અહીં શહેરમાં રહેવા માટે આવી ગયા હતા. સવારના સમયે જ બ્રિજેશભાઇ તેના વ્યાપારે ચાલ્યા જતા હતા, તેઓને છેલ્લા દોઢ વર્ષથી તેમના વ્યાપાર ધંધાની અંદર ખૂબ જ વધારે નુકસાની જતી હતી. જે બાબતને લઈને તેઓ હંમેશા ચિંતા રહેતા હતા..

એવામાં એક દિવસ અચાનક જ બપોરના સમયે બ્રિજેશભાઈની પત્ની સુમિતાબેનનો ફોન આવ્યો કે હું મારે પિયરે જાઉં છું અને તમે મને છુટાછેડા આપી દેજો, હું આજ પછી ક્યારે પણ તમારા ઘરની અંદર પગ મૂકવાની નથી. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ બ્રિજેશભાઈ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે, એવું તો શું થયું છે કે સુમિતા તેને પિયરે જવા માટે નીકળી પડી છે..

તેને સુમિતાને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે સુમીતાએ જણાવ્યું કે, તમારા પિતા પ્રેમજીલાલે મારી સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી નાખી છે. અને આ ઘટનાને હવે હું વધારે સહન કરી શકીશ નહીં એટલા માટે મારે હવે તમારી સાથે છૂટાછેડા લઈ લેવા છે. જ્યારે બ્રિજેશ તાબડતોબ તેના ઘરે પહોંચ્યો અને તેના પિતાને આ બાબત વિશે જણાવ્યું ત્યારે પ્રેમજીલા આ બાબત વિશે કશું જાણતા નથી તેવું જણાવી દીધું હતું..

પરંતુ સુમિતાએ આ વાતને લઈને વિસ્તાર માં માહિતી આપતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ્યારે બપોરના સમયે સુમિતા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. ત્યારે અચાનક જ ભાન ભૂલેલો તેનો નરાધમ સસરો તેની પાસે આવ્યો અને જણાવ્યું કે, તારે બપોરના સમયે મારી સાથે સૂવું પડશે અને હું જેમ કહું તેમ જ કરવું પડશે..

એ વખતે સુમિતાએ આ વાતને નજર અંદાજ કરી દીધી અને તેણે વિચાર્યું કે, કદાચ તેના સસરાની વધતી જતી ઉંમરને કારણે તેનું મગજ ચસકી ગયું હશે. પરંતુ થોડા સમય બાદ ફરી પાછું સાથે સૂવાનું રટણ તેના સસરાએ પકડી લીધું હતું, અને એ વખતે તો તેને ખૂબ જ ખરાબ જગ્યાએ અડપલા કરીને તેની સાથે ન કરવાના કારનામાં કરવા પણ તેનો નરાધમ સસરો મજબૂર થઈ ગયો હતો..

અને હવે આ વખતે સુમિતાએ વાતની જાણકારી તેના પતિ સુધી પહોંચાડી દીધી અને તેના પિયરે રહેવા માટે નીકળી પડી હતી, આ ઘટનાને લઈને બ્રિજેશ ખૂબ જ મોટી મૂંથણમાં મુકાઈ ગયો હતો, એક બાજુ તેની પત્ની ચાલી જતી હતી. જેના કારણે તેનું ઘર પરિવાર તૂટી જવા પડ્યું હતું તો બીજી બાજુ તેના ભાન ભૂલેલા નરાધમ પિતા આ બાબતને સ્વીકારવા માટે તૈયાર હતા નહીં..

આ ઘટનાને લઈને બિચારો બ્રિજેશ સુડી વચ્ચે સોપારીનો ભોગ બની ગયો હતો, તેણે તરત જ તેના પિતાને જણાવી દીધું કે, જો આ બાબત સત્ય હશે તો હું પણ તમારી સાથે રહેવા માટે તૈયાર નથી. તમે તમારી રીતે ઘર મૂકીને કોઈપણ જગ્યાએ રહી શકો છો. કારણ કે અમે જે ઘરની અંદર તમને આશરો આપ્યો છે અને તમને કોઈપણ ચીજ વસ્તુઓની હેરાનગતી પહોંચાડવા દેતા નથી છતાં પણ તમે મારી પત્ની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

અને આજે મારું લગ્નજીવન પણ તૂટી જવા પામ્યો છે. આ બાબત પાછળ માત્ર તમે અને તમે જ જવાબદાર છો, આ ઘટનાની જાણકારી જ્યારે આસપાસના પડોશી હોય તેમના પરિવારના સભ્યો સુધી પહોંચી ત્યારે તેમની ઈજ્જતના તો ધજાગરા ઉડી ગયા હતા. સમાજમાંથી ઘણી બધી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *