Breaking News

ભાઈએ જ 15 વર્ષની બહેન પર વારંવાર દુષ્કર્મ આચર્યું, પેટમાં દુખાવો થતા હોસ્પિટલ ગયા તપાસ બાદ ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો..!

રોજ નરાધમ લોકોના કારનામા સરકારી ચોપડે બહાર આવતા હોય છે. આખરે આવા લોકો ક્યારે નીચલી કક્ષાના કામ કરવાનું બંધ કરશે તે જાણવા સૌ આતુર છે. હકીકતમાં પોલીસને આવા નરાધમોને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને અન્ય લોકોમાં ભય બેસે અને તેઓ આ પ્રકારનો ગુના કરતા પહેલા સો વખત વિચાર કરે..

મોટાભાગે માતાઓ અને દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારનાર નરાધમો કોઈ આસપાસના હોય છે. પરંતુ હાલ જસદણ તાલુકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ભાઈએ જ બહેન ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. આ વાત સાંભળતાની સાથે જ ભલભલા લોકો ચોંકી ઉઠયા છે. કે કોઈ ભાઈ પોતાની બહેન સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે..?

મૂળ મધ્યપ્રદેશનો એક પરિવાર જસદણ તાલુકાના ભંડારિયા ગામમાં એક વાડીમાં રહી મજૂરી કામ કરે છે. પરિવારમાં પતિ-પત્ની સાથે સાથે એક પંદર વર્ષની દીકરી પણ પોતાના માતા-પિતા સાથે રહે છે. 3 મહિના પહેલા આ દીકરી તેના ફઈ સાથે ગામડે મધ્યપ્રદેશ ગઈ હતી. પરિવારે તેના ફઈની સાથે તેની દીકરીને વતનમાં મોકલી હતી..

પરંતુ વતનથી તે જ્યારે પરત ફરી ત્યારે અચાનક જ એક દિવસે તેને પેટમાં ખૂબ દુખાવો થવા લાગ્યો હતો. તાત્કાલિક ધોરણે તેને સરઘાર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ જ્યાં સારવાર દરમિયાન કોઇ ફર્ક ન પડતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ દરમ્યાન જે જાણવા મળ્યું તે જોઈને લોકોને પરસેવો છૂટી ગયો હતો..

કારણ કે પંદર વર્ષની દીકરીને ત્રણ મહિનાનો .ગ.ર્ભ. હતો. આ બાબત જણાય તેની સાથે જ ડોક્ટરો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે તેઓએ ભાડલા પોલીસને આ બાબતની જાણ કરી દીધી હતી. એટલા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ જ્યારે દીકરીના માતા-પિતાને કરવામાં આવી ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા..

પોલીસે આ દીકરીને પૂછતાછ કરી તો દીકરી એ જણાવ્યું કે તે જ્યારે તેના ફઈ સાથે ગામડે ગઈ હતી. ત્યારે તેના ફઇના દીકરા એટલે કે દીકરીના ભાઈએ તેની સાથે બળજબરી પૂર્વક .દુ.ષ્ક.ર્મ. કર્યું હતું. તેની લાખ મનાઈ કરવા પર પણ તે વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરતો રહ્યો અને આ દીકરી સહન કરતી રહી..

હાલ આ પ્રકારની ઘટના બનતાં પોલીસે આ દીકરી નું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના લોકોને એમ હતું કે કદાચ દીકરીને કોઈ ખાવામાં ફેર પડ્યો હશે જેના કારણે તેને પેટમાં દુખાવો થયો છે. પરંતુ .દુ.ષ્ક.ર્મ.ને પગલે દીકરીને ત્રણ મહિનાનો ગ.ર્ભ. રહી ગયો હતો. જેના પગલે આ દીકરીને વારંવાર પીડા થતી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *