Breaking News

ભગવાનને પોતાના પતિ સમજીને મૂર્તિની બાજુમાં બેસવાની જીદે ચડેલી મહિલા પુજારી ઉપર થુંકવા લાગી, અને પછી તો જે થયું તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા..!

સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ખૂબ જ વધારે વાયરલ થાય છે. જેમાંથી કેટલાક વિડીયોની સત્યાર્થતા અને કારણ પણ સામે આવતા હોય છે. જ્યારે કેટલાક વિડિયો વિશે જાણકારી હોતી નથી. પરંતુ રહસ્યાના આધારે તે વિડીયો વાયરલ થઈ જતા હોય છે. અત્યારે બેંગ્લોરમાંથી એક મિનિટ અને 17 સેકન્ડનો એક એવો વિડિયો સામે આવ્યો છે, જે જોઈને સૌ કોઈ લોકો હચમચી ગયા છે..

આ વીડિયોમાં એક મહિલાને ઢોર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ એને શા માટે મારવામાં આવી રહ્યો છે. તેના વિશે જ્યારે ભૂલીને તપાસ ચલાવી ત્યારે જે જાણકારી મળી છે, તે સાંભળીને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે કે આ વીડિયોની અંદર મહિલા સાથે વાતચીત કરતો નજરે ચડે છે. પરંતુ ત્યારબાદ જ્યારે મહિલા મંદિરની અંદર જાય છે..

ત્યારે આ યુવક તેને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ મહિલા યુવકની વાત નકારી કાઢતા યુવક તેના વાળને ખેંચીને મંદિરના ગેટ સુધી લઈ જાય છે અને ત્યાંથી મહિલા પરિવારના ગેટ પાસેથી અંદર પ્રવેશ કરે છે. ત્યારે યુવક તેને થપ્પડ મારીને નીચે પાડી દે છે. અને તેને ઢસડીને બહાર લેતો જતો હોય તેવું નજરે ચડે છે..

અને મંદિરની બહાર જઈને પણ તેને માર મારવામાં આવ્યો હતો છતાં પણ મહિલા ઊઠીને ફરીવાર મંદિરની અંદર જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં ગેટ ઉપર પૂજારી મહિલાને અંદર જવાથી રોકે છે. ત્યારે આ મહિલાએ મંદિરના પૂજારી ઉપર થૂંક્યું હતું. મંદિરના પૂજારીને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, આ મહિલાએ એવો દાવો કરવા લાગે છે કે, ભગવાન તેના પતિ છે..

અને તે ગરબ ગ્રુપમાં પ્રસ્થાપિત કરેલી મૂર્તિની બાજુમાં બેસવા માંગે છે. તેની આ જીદને પૂર્ણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ સમર્થ નથી. તેમ છતાં આ પ્રકારની જીદ કોઈ હદે યોગ્ય કહેવાય નહીં, જ્યારે તે મંદિરના ગર્ભ ગુરુમાં મૂર્તિની બાજુમાં બેસવા માટે જીદ પકડીને બેઠી હતી ત્યારે કેટલાક લોકોએ તેને મંદિરની બહાર જવા માટે કહ્યું હતું..

પરંતુ તે કોઈની વાત માનવા માટે તૈયાર હતી નહીં અને જ્યારે મેં તેને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેને મારા ઉપર થુંકયુ હતું અને ત્યારબાદ ત્યાં રહેલા લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ આ મહિલાને ઢસડીને બહાર કાઢીને તેને ઢોર મારવા લાગ્યા હતા. આ ઘટનાને લઈને શરૂઆતમાં તો ત્યાં મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

તો બીજી બાજુથી આ મહિલાએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મંદિરના પૂજારી સહિતના ઘણા બધા લોકોએ તેની સાથે મારપીટ કરી છે. બંને બાજુથી સામ સામે ફરિયાદો નોંધાતા આ કિસ્સો ખૂબ જ ચોંકાવનારો સાબિત થઈ ગયો છે. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ફાઈનલ થતાની સાથે જ મારે ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *