Breaking News

ભાડૂતનો છોકરો મકાનમાલિકની છોકરીનો નાહતી વખતે વિડીયો ઉતારતા પકડાઈ જતા જ થયું એવું કે યુવકનો જીવ ગયો, હોશ ઉડાવતી ઘટના..!

દિન પ્રતિ દિન સામાન્ય લોકોના મગજની બહારની એવી ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામે રોજબરોજ આવે છે, જેને જાણ્યા બાદ દરેક લોકોને સાવચેત થવાની ખૂબ જ વધારે જરૂરિયાત ઊભી થઈ હતી હોય છે. અત્યારે નોઈડાના શાહજહાપુર પાસે એક ભયંકર હચમચાવી દેતી ઘટના સામે આવી છે..

અહીં મૂળ ઇલાબાદ ગામની રહેવાસી એક યુવતી તેના પરિવારજનોની સાથે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ બે માળના મકાનમાં ઉપરના માળે રહે છે. જ્યારે તેમના નીચેના માળ ઉપર તેઓએ અન્ય કોઈ ભાડુઆત વ્યક્તિને મકાન ભાડે રહેવા માટે આપ્યું હતું. તેમના નીચેના માળે 21 વર્ષનો સુમિત તેના માતા પિતા સાથે રહે છે..

એક દિવસ ભાડુઆતનો છોકરો સુમિત એવા કારનામા કરતા મકાન માલિકે રંગે હાથે પકડ્યો છે કે, ઘટના બન્યા બાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આ માર સહન ન થઈ શકતા સુમિતે રૂમ બંધ કરીને આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધું હતું. આ ઘટના આટલી બધી હચમચાવી દેતી છે કે, સમગ્ર સોસાયટીમાં પણ ફફડાટ સર્જાઈ ગયો છે..

એક દિવસ જ્યારે મકાન માલિકની દીકરી અરુણા બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. ત્યારે ટેરેસ ઉપરથી ભાડુઆતનો 21 વર્ષનો દીકરો સુમિત પોતાના મોબાઈલ ફોનની અંદર કેમેરો શરૂ કરીને મકાન માલિકની દીકરી અરુણાનો વિડીયો ઉતારી રહ્યો હતો. એવામાં અચાનક જ અરુણાના પિતા પરમાનંદભાઈ ટેરેસ ઉપર આવી પહોંચ્યા અને તેણે આ તમામ કરતુતો જોઈ લીધી હતી..

આ કરતુતોને જોતાની સાથે જ તેણે ભાડુતના દીકરાને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું અને જણાવવા લાગે કે, તું અમારી દીકરીને શા માટે બદનામ કરવા ઉપર ઉતરી આવ્યો છે. અને શા માટે તું મારી દીકરીનો નાહતી વખતનો વિડીયો ઉતારી રહ્યો છે. આ ઘટનાથી રંગે હાથે પકડાઈ જતા ભાડુઆતનો 21 વર્ષનો દીકરો સુમિત ખૂબ જ ડરી ગયો હતો..

અને તેને પોતાની ઈજ્જત જવાની બીક હવે લાગવા લાગી હતી, તેણે એક પણ વખત વિચાર કર્યો નહીં હોય કે, તે જે કાળી કરતુતો કરવા જઈ રહ્યો છે. તે બિલકુલ ખોટી છે. પરંતુ હવે તે રંગે હાથે ઝડપાઈ જતા તેને પછતાવો થવા લાગ્યો હતો. પરંતુ મકાન માલિકે તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું અને સોસાયટીના સૌ કોઈ લોકોની સામે તેની ઈજ્જત ઉતારી નાખી હતી..

જાહેરમાં જ તેણે આ યુવકને ગાળો દેવાની પણ શરૂ કરી દીધી અને કહ્યું કે આજ પછી ક્યારેય અહીં દેખાતા નહીં. એમ કહીને તેઓએ મકાન પણ ખાલી કરી નાખવાનું જણાવી દીધું હતું. જ્યારે સુમિતા માતા પિતા સુધી આ વાત પહોંચી ત્યારે તેઓનું પણ માથું શરમથી નીચે ઝૂકી ગયું હતું અને તેઓ વારંવાર સુમિતને સમજાવવા લાગ્યા કે, તેણે શા માટે આ હરકતો કરી છે..

પરંતુ સુમિત મન અવસ્થા ધારણ કરીને આ તમામ બાબતો સહન કરતો રહ્યો. તેને આ ઘટનાનું આટલું બધું માઠુ લાગી આવ્યું હતું કે, તેણે રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કરી લીધો હતો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ સુમિતના માતા પિતાએ તેના મકાન માલિક ઉપર આરોપ લગાવ્યો છે કે, તેમણે તેમના દીકરાનો જીવ લઈ લીધો છે..

આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીની અંદર ચકચાર મચી જવા પામ્યો છે. એક બાજુ સૌ કોઈ લોકો આ ઘટનાને લઈને નિંદા કરી રહ્યા છે. તો એક બાજુ ઘણા બધા લોકો મોતના માતમમાં છવાઈ ગયા છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે લોકોના મગજ પણ કામ કરતાં બંધ થઈ જાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *