Breaking News

ભાડે ફ્લેટ શોધતી મહિલાને તેનો માસીયાઈ ભાઈ ફ્લેટ જોવા લઈ ગયો, એકાંત જોઈને કરી નાખ્યું એવું કામ કે બધાના મગજ તમ્મર ખાઈ ગયા..!

દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. કોઈ વ્યક્તિ સાથે અજાણ્યો માણસ છેતરપિંડી કે ગુનાખોરી કરીને જતો રહે છે, તો કોઈ વ્યક્તિને તેમના નજીકના જ સંબંધીઓ હેરાન પરેશાન કરી નાખે છે. અને ન્યાય મેળવવા માટે અંતે જે તે વ્યક્તિને પોલીસની પણ મદદ લેવી પડતી હોય છે..

અત્યારે 28 વર્ષની નિમિશા નામની એક મહિલાને ખૂબ જ મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવી ગયો હતો. 28 વર્ષની નિમિશા એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરે છે. અને તેનો પતિ બીજા રાજ્યમાં આવેલી એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો. આ મહિલા એકલી રહેતી હોવાથી ઘણું બધું જ કામકાજ અને નોકરી સહિતની ચીજ વસ્તુઓ સંભાળવી પડતી હતી.

તેની નોકરી અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર થવાને કારણે તેને મકાન બદલવાની સ્થિતિ આવી પડી હતી. આ વાતની જાણકારી તેણે તેના માસી ભાઈ ઋતુરાજને કહ્યું હતું. પરંતુ રુતુરાજે કહ્યું કે, તે તેને સારામાં સારો ફ્લેટ અપાવી દેશે. જ્યાં ભાડે રહીને તે તેની નોકરી સુખ શાંતિ કરી શકશે. ભાડાનો ફીટ દેખાડવાના બહાને ઋતુરાજ નામના યુવકે તેની માસીની છોકરી નિમિશાને તેની પાસે બોલાવી હતી..

અને કહ્યું કે આપણે સત્યમ કોલોનીમાં ફ્લેટ જોવા માટે જવાનું છે. ત્યાં એક પ્રોપર્ટી એજન્ટ આપણી રાહ જોઈને ઉભો છે. તેની પાસે ખૂબ જ સારા સારા ફ્લેટો છે. જેમાંથી આપણે જે ફ્લેટ સારો લાગે તે પસંદ કરીને ભાડે રાખી લઈશું. નિમિષા તેના માસી ભાઈએ ઋતુરાજની વાત માનીને તેની સાથે ચાલી ગઈ હતી..

પરંતુ ઋતુરાજ તેને ફ્લેટ દેખાડવા લઈ જવાની બદલે એક સુમસાન જગ્યા ઉપર લઈ ગયો હતો. ત્યાં ઢાબાની પાછળની ભાગે તેની સાથે અડપલા કરવાના શરૂ કરી દીધા હતા. આ એકાંત જોઈને સગા માસીનો છોકરો પણ ભાન ભૂલીને તેની બહેન સાથે ન કરવાના કારનામાં કરી બેસ્યો હતો..

બિચારી આ મહિલા આ યુવકના ઝાડમાંથી બહાર નીકળીને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને પહોંચી હતી. અને ત્યાં તેણે ફરિયાદ નોંધાવી દીધી કે, ઋતુરાજ નામનો તેનો સંબંધી યુવક તેને ફ્લેટ દેખાડવાના બહાને તેની કારમાં બેસાડીને લઈ ગયો હતો. અને ત્યાં તેની સાથે છેડછાડ કરવાનો શરૂ કરી દીધું હતું..

પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી નાખી હતી અને આ યુવક અત્યારે કઈ જગ્યાએ છે, તેની ભાળ મેળાવાઈ રહી છે. આ યુવકને પકડ્યા બાદ તેની કડક પૂછપરછ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. અત્યાર સુધી અજાણ્યા વ્યક્તિઓથી બચીને રહેવું પડતું હતું..

પરંતુ હવે તો ઘરના અને નજીકના જે સભ્યો પણ આપણી સાથે ક્યારે હેરાન ગતિ કે, છેતરપિંડી કરીને જતા રહે અને આપણને ખબર રહેતી નથી. જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કારણ કે સગા માસીના છોકરાએ ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *