Breaking News

ભાભીએ તેની નણંદને એવી હાલતમાં જોઈ લીધી કે વિડીયો જગજાહેર થતા લોકોના ડોળા ફાટી ગયા, પરિવાર બાખડી પડ્યો..!

જે બાબત ઉપર આપણને સંપૂર્ણપણે વિશ્વાસ હોય અને એવી જ બાબત આપણે આંખોને પણ ચોંકાવી દે તેવી નીકળે ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવી ચોકાવનારી ઘટનાઓને સહન કરી શકતા નથી અને તેઓ આવી ઘટનાઓનો સમગ્ર ગામમાં ખુલ્લો પાડી દેતા હોય છે. અત્યારે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે..

આ કિસ્સો સંતતિડાના પીળાતા ગામમાં બન્યો છે, આ ગામની અંદર મોટા ફળિયામાં ચંદ્રકાંતભાઈની હવેલી આવેલી છે, ચંદ્રકાંતભાઈની નામના આસપાસના ઘણા બધા ગામોમાં હતી કારણ કે, ચંદ્રકાંતભાઈ પહેલેથી જ ખૂબ જ મોટા ખેડૂત અને ખૂબ જ મોટા વ્યાપારી છે. પરંતુ તેમના ઘરની અંદર જ એવો કાંડ ચાલી ગયો હતો કે જેને જોઈ બે ઘડી તો સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા..

ચંદ્રકાંતભાઈના ઘરની અંદર તેમનો એકનો એક દીકરો વિષ્ણુ તેમજ વિષ્ણુની પત્ની સરિતા તેમજ ચંદ્રકાંતભાઈની એકની એક દીકરી કૃપાલીનો સમાવેશ થતો હતો, ચંદ્રકાંતભાઈની પત્ની શાંતાબેનનું પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું. સમગ્ર પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો..

પરંતુ એક દિવસ બપોરના સમયે ચંદ્રકાંત ભાઈની હવેલીના નીચેના માળે સરિતાએ તેની સગી નણંદ કૃપાલીને એવી હાલતમાં જોઈ લીધી હતી કે, જેને જોતાની સાથે જ તેના ડોળા ફાટી ના રહી ગયા હતા કે, આ શું થઈ રહ્યું છે. આ ઘટનાને લઈને ચંદ્રકાંત ભાઈના પરિવારમાં ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ ગયો હતો..

હકીકતમાં જ્યારથી સરિતા વિષ્ણુ સાથે લગ્ન કરીને તેના સાસરીયે રહેવા માટે આવી છે, ત્યારથી જે સાસુ વગરના આ ઘરની અંદર નણંદ અને ભાભી બંને વચ્ચે અવારનવાર લડાઈ ઝઘડા ઉત્પન્ન થઈ જતા હતા. ચંદ્રકાંતભાઈની સારી સુજ બુજને કારણે તેઓ સરિતા અને કૃપાલીના લડાઈ ઝઘડા અને શાંત કરાવી દેતા અને ફરી પાછું સુખમય રીતે જીવન જીવવા લાગતા હતા..

પરંતુ સરિતાને હંમેશા તેની નણંદ ઉપર ખૂબ જ વધારે ગુસ્સો હોવાને કારણે તેણે જ્યારે તેની નણંદને ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ ત્યારે તેનો વિડીયો ઉતારી લીધો હતો અને આ વિડિયો જગ જાહેર થતાની સાથે સમગ્ર ગામમાં ચંદ્રકાંત ભાઈની ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી ગયા હતા..

હકીકતમાં બપોરના સમયે જ્યારે સૌ કોઈ લોકો જમીને આરામ કરી રહ્યા હતા, ત્યારે ચંદ્રકાંત ભાઈની એકની એક દીકરી કૃપાલી પોતાની હવેલીના નીચેના માળે તેની એક અંગત મિત્રને પોતાની પાસે બોલાવી હતી અને ત્યાં તેની સાથે સમલૈંગિક સંબંધો બનાવતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા હતા..

કૃપાલી તેની ખાસ બહેનપણી વસુધા નામની યુવતીના પ્રેમમાં પડી ગઈ હતી, વસુધા અને કૃપાલી બંનેને હવેલીના નીચેના માળે રંગરેલીયા નો આનંદ મનાવતા હોય તેવી હાલતમાં સરિતાએ જોઈ લીધા હતા. આ દ્રશ્ય જોઈને બે ઘડી તો સરિતાનું મગજ પણ ચક્કર ખાઈ ગયું હતું, અને તેણે તરત જ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો અને સૌ કોઈ લોકોમાં વાયરલ કરી દીધો હતો..

આ વિડીયો વાયરલ થતાની સાથે જ કૃપાલી અને વસુધા નામની આ બંને યુવતીઓ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું, હકીકતમાં કોઈપણ વ્યક્તિના અંગત વિડીયો ઉતારવા કે, તેને વાયરલ કરવા એ બરાબર વાત કહેવાય નહીં. છતાં પણ સરીતાએ આ કારનામુ કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને ચંદ્રકાંતભાઈ તરત જ પોલીસ સ્ટેશનમાં પોતાના જ દીકરાની વહુ સામે ફરિયાદ નોંધાવી દીધી હતી..

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તમામ તપાસો કર્યા બાદ સરિતા સામે ફરિયાદ નોંધ પૂછપરછ થઈ રહી છે, આ ઘટનાને લઈને સમગ્ર પરિવાર બાખડી પડ્યો હતો કે એવું તો શું થયું કે પરિવારની એકની એક લાડકી દીકરી કૃપાલી આવા કારનામા ની અંદર સપડાઈ ચૂકી હતી. જ્યારે જ્યારે આપણે આવા ઉડાડતા કિસ્સાને સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *