Breaking News

બેફામગતિએ જતા વાન ઉપર શંકા જતા પીછો કર્યો, દરવાજો ખોલાવીએ તપાસ કરી તો અંદરથી મળ્યું એવું કે જોઈને ડોળા ફાટી ગયા..!

પૈસા કમાવા માટે દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી મહેનત અને માથામણ કરે છે, જ્યારે કેટલાક લોકોને મહેનતને પૈસો કમાવો બિલકુલ ગમતો નથી, તેઓને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ જાગી ઊઠે છે અને તેઓ કોઈ શોર્ટકટ અપનાવીને પૈસા કમાવા માંગતા હોય છે..

આવા લોકોનો શોર્ટકટ લાંબો સમય સુધી ટકી શકતો નથી અને એક ને એક દિવસ તેમને ખૂબ જ પછતાવું પણ પડતું હોય છે, અત્યારે કેટલાક યુવકોની કાળી કરતુતોનો પરદાફાશ થઈ જવા પામ્યો છે, આ મામલો રમાપુર ચોકડી પાસેનો છે. આ ચોકડી ઉપર રહેતા કેટલાક લોકોએ પોલીસને બાતમી આપી હતી કે, અહીં ઘણી બધી વાર અને દારૂ જેવી ચીજ વસ્તુઓની હેરાફેરી કરી રહ્યા છે..

એટલા માટે પોલીસે રમાપુર ચોકડી પાસે પહેરો ગોઠવી દીધો હતો અને કડક ચેકિંગ પણ કરવામાં આવતું હતું, છતાં પણ આ પ્રક્રિયા અટકાય નહીં ત્યારે પોલીસે વધુ કડક બાતમી મેળવવાની કોશિશ કરી અને ત્યારબાદ આ ઘટના પાછળ કયા લોકો જોડાયેલા છે, તેની પણ જાણકારી મેળવી લીધી હતી..

આ ચોકડી પાસે એક વાન પુર ઝડપે પસાર થતું હતું, વાનને જ્યારે પોલીસે રોકવાની કોશિશ કરી ત્યારે આ વાહન ચાલકે બેફામ ગતિએ વાનને ચલાવવાનું શરૂ કરી દીધું હતું. એટલા માટે પોલીસને ખૂબ જ વધારે શંકા ગઈ અને તેઓએ જ્યારે આ વાનનો પીછો કર્યો અને અંદાજે સાત કિલોમીટર દૂરની ભાગદોડ બાદ આ વાનને પકડી પાડવામાં આવ્યો…

ત્યારે વાનને ઊભું રખાવતાની સાથે જ તેમાંથી ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ નીચે ઉતરીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ તેઓ પોલીસની પકડથી દૂર ભાગી શક્યા નહીં. પોલીસે તેમને દબોચી લીધા હતા જ્યારે વાનની અંદર દરવાજો ખોલીને તપાસ કરવામાં આવે ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, જોઈને સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા..

આ વાનના પાછળના ભાગે સીટ નીચે એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ચોરખાનાની અંદર વિદેશી દારૂની ઘણી બધી પેટીઓ મળી આવી હતી, આ માલ સામાન મળતા જ પોલીસની બાદની સત્યમાં પરિવર્તન પામી ચૂકી હતી અને આ કારનામાં કરતા લોકોનો પરદાફાશ થઈ ગયો હતો..

પોલીસ આ બંને વ્યક્તિની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા, તેમની સાથે અન્ય કેટલાક વ્યક્તિઓ જોડાયેલા છે અને તેમનો મુખ્યો કોણ છે? તેની પણ માહિતી રહી છે, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના સાબિત થઈ છે. રમાપુર ચોકડી પાસે રહેતા કેટલાક લોકોએ હવે હાશકારો અનુભવ્યો હતો..

કારણ કે તેમના જ વિસ્તારમાં દારૂ જેવી નસીલી ચીજ વસ્તુઓની હેરાફેરી થતી હતી, આ ઉપરાંત કેટલાક જુવાનિયા યુવકોને પણ આ કામગીરીઓમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એટલા માટે ત્યાંના રહીશો ખૂબ જ ચિંતીત હતા પરંતુ પોલીસની આ સારી કામગીરીને લઈ હવે રહીશોની ચિંતા દૂર થઈ ગઈ છે..

કેટલાક બુટલેગરો બેફામ બનીને રાજ્યની સરહદોમાંથી દારૂ જેવા નશીલા ચીજ વસ્તુઓના જથ્થાને રાજ્યમાં કોઈ પણ નુસખો અપનાવીને ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ પોલીસની સાથે કથા અને પેટ્રોલિંગ એટલું બધું સચોટ હોય છે કે, તેમના પકડથી કોઈ વ્યક્તિ ભાગી શકતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *