આજકાલ અમુક ઘટના એવી બનવા લાગે છે જેના વિશે સમાજમાં લોકો ખૂબ જ અવનવું વિચારે છે. જ્યારે અમુક લોકો ખુલ્લા મને આ તમામ બાબતોને સ્વીકારી લેતા હોય છે. હકીકતમાં અમે સ.મ.લૈં.ગિક સંબં.ધોની વાત કરવા જઈ રહ્યા છે. એટલે કે એક છોકરી તેના જ ઉંમરની અન્ય એક છોકરીના પ્રેમમાં પડે છે.
અને હવે તે બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી નીકળ્યા છે. આ ચોંકાવનારો મામલો મધ્ય પ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. બળવાનીમાં 22 વર્ષની એક જુવાનજોધ દીકરી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. અને તેણે પોતાના ઘરે એક પત્ર લખ્યો હતો. આ પત્રને પોતાની બેડ પર મૂકીને પોતાના ઘરેથી ભાગી ગઈ હતી..
પત્ર બે પાનાંનો હતો. તેમાં તેણે લખ્યું હતું કે, મને એક દૂરની સંબંધી છોકરી સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો છે. હું તેના વગર રહી શકું તેમ નથી. તેમજ પણ મારા વગર રહી શકે તેમ નથી. એટલા માટે અમે બન્નેએ વિચારી લીધું છે કે, અમે બંને સમાજના તમામ લોકોથી દૂર જઈને મરી જશું. અમને ખ્યાલ છે કે, સમાજની નજરમાં અમે ખૂબ જ ખોટું કરી રહ્યા છીએ. પરંતુ અમારા બંને પાસે કોઈ પણ પ્રકારનો રસ્તો બચ્યો નથી..
એટલા માટે અમે મરવા જઈ રહ્યા છીએ. એક લગ્ન પ્રસંગની અંદર અમે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ દોસ્તી ક્યારેય પ્રેમમાં ફેરવાઈ ગઈ બન્નેમાંથી કોઇ એકને પણ ખબર જ રહી નથી. હવે બંને એકબીજા સાથે જીવન જીવવાનું વિચારી પણ શકતા નથી. થોડા દિવસ પહેલાં હું એ છોકરીને મળવા ગઈ હતી.
અને અમે બંને એક ઘરમાં સાત વચન લઇ લીધા હતા. અને નક્કી કર્યું હતું કે, જો અમારા લગ્ન શક્ય નહીં બને તો અમે મરી જઈશું. દરેક છોકરી ના લગ્ન છોકરા સાથે થાય એવું જરૂરી હોતું નથી. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ અમે બંને ખૂબ જ પ્રેમ કરીએ છીએ આ પ્રકારનો પત્ર લખીને આ યુવતીઓ ઘરેથી ભાગી ગઈ છે..
આ ઉપરાંત તેણે લખ્યું કે, જો અમારો પ્રેમ સમાજના કોઈ વ્યક્તિને સમજાઈ જશે. તો અમે ફરી વખત તમારી સામે આવી શકીશું. આશા છે કે પરિવાર કદાચ તમારી લાગણીને સમજી શકશે. પરંતુ તમને ખબર છે કે તેઓ આ પ્રકારના સંબંધો માનતા નથી. એટલા માટે અને મારો રસ્તો બનાવી લીધા છે.
આ ઉપરાંત તેણે જણાવ્યું છે કે તમારા ઘરના તમામ સભ્યો ને ખબર પડી ગઈ હતી કે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલા માટે તેઓએ અમારા બંને વચ્ચેની વાતચીત બંધ કરાવી દીધી હતી. એટલા માટે અમે નક્કી કર્યું છે કે, અમારે મરી જવું જ ઠીક રહેશે. આ સાથે સાથે તેણે લખ્યું હતું કે, અમને શોધવાની કોશિશ કરતા નહીં. કારણ કે તેને ખૂબ દૂર મરવા જઈ રહ્યા છે.
પરિવારજનો લાઈક કરવા બેઠા થઈ ગયા છે. કારણ કે તેઓ વિચારી રહ્યા છે કે, અમારી જ્ઞાતિ અને પરિવારના અન્ય સભ્યો આ પ્રકારના સંબંધો સુધરશે નહીં અને તેમની દીકરી એકની બે થવા માટે રાજી નથી. એટલા માટે તે પોતાનો જીવ ગુમાવવા જતી રહી છે. હવે પરિવાર આ બાબતને કેવી રીતે સુલજાવશે તે વિચારવા મજબૂર બન્યો છે. તો બીજી બાજુ તેની દીકરીને સતત ચિંતા પરિવારને થઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]