Breaking News

જન્મદિવસની ઉજવણી માટેની વસ્તુ લેવા જુવાન બજારમાં ગયો, હસતા મોઢે ઘરે આવતો હતો ત્યાં પાછળથી બોલેરોને ફંગોળી નાખતા નીકળી ગઈ ચીખો…!

અવારનવાર બાળકો સાથે ગંભીર ઘટનાઓ બનતી ખૂબ જ જોવા મળી રહી છે. નાના બાળકો સાથે આવી જીવલેણ ઘટનાઓ બની જતા તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકોને રમવાની ઉંમરમાં અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓનું મૃત્યુ થઈ જતાં તેમના પરિવારજનો આઘાતમાં મુકાઈ જાય છે.

આવી જ ઘટના હાલના સામે આવી હતી. આ ઘટના ભીંડના વિસ્તારમાં બની હતી. વિંડવા ગામના પરિવારના દીકરા સાથે કરુણભરી ઘટના બની જતા તેમના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. વિંડવા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં રહેતા યુવકનું નામ ઉદય નારાયણ હતું. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા.

તેમના પરિવારનું તેઓ ખૂબ જ સારી રીતે ગુજરાન ચલાવતા હતા. ઉદય નારાયણને સંતાનમાં 2 બાળકો હતા, જેમાં એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ રાજેશ ડૂબે અને તેમની દીકરીનું નામ ઓરા હતું. રાજેશ ડુબેની ઉંમર 17 વર્ષની હતી. બંને બાળકો તેમના માતા-પિતા સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા.

ઉદય નારાયણ તેમના પરિવાર સાથે રહીને તેના જ વિસ્તારમાં નાનો મોટો ધંધો કરતા હતા. એક દિવસ ઉદય નારાયણના પુત્ર રાજેશ ડુબેનો જન્મદિવસ હોવાને કારણે તે બે દિવસ પહેલા પોતાના જન્મદિવસ ઉજવવા માટે વસ્તુઓ લેવા માટે બાજુના ગામમાં આવેલી બજારમાં ગયો હતો. બાજુના ભીંડ ગામમાં તે પોતાની સાયકલ લઈને વસ્તુ લેવા માટે ગયો હતો.

પોતાના જન્મદિવસની તેને ખૂબ જ ખુશી હતી અને તે સારી રીતે ઉજવવા માંગતો હતો, જેના કારણે જન્મદિવસની વસ્તુઓ ખરીદીને તે પોતાના ગામમાં પરત આવી રહ્યો હતો. તે સમયે રાયપુરા ગામ પાસેથી એક ઝડપી સ્પીડમાં બોલેરો કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. રાજેશ પોતાની સાઇકલ રસ્તાની બાજુ પર ચલાવી રહ્યો હતો.

પરંતુ બોલેરો કાર ચાલકે પોતાના કાર પરનું કાબુ ગુમાવ્યું હતું અને કારની સ્પીડ 100 km થી વધુ હતી, જેના કારણે તે પોતાની કાર પર કાબુ કરી શક્યો નહીં અને કારચાલકે રાજેશને ઝપેટમાં લઈ લીધો હતો. સવાર થઈ રહેલો રાજેશને ટક્કર લાગતા તે ઉછળીને રોડ પર ભટકાયો હતો અને થોડા અંતર સુધી તે ઢસડાયો પણ હતો.

બોલેરો કારના બોનેટમાં તે ઉછળીને પડ્યો હતો, ત્યારબાદ કારચાલક આ અકસ્માત જોઈને ખૂબ જ ડરી ગયો હતો. જેના કારણે તે પોતાનું કાર રસ્તા પર છોડીને ભાગી ગયો હતો. રસ્તાની બીજી બાજુ પર કાર જતી રહી હતી. કારચાલકનો 8 કિલોમીટર સુધી સ્થાનિક લોકોએ બીજો કર્યો હતો છતાં પણ તે ભાગી ગયો હતો.

ત્યારબાદ સ્થાનિક લોકોએ ગોરમીપોલીસને આ ઘટનાની જાણ કરી જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી, ત્યારબાદ તેમના માતા-પિતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. રાજેશનો તેના જન્મદિવસના બે દિવસ પહેલા જ અકસ્માત થતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જેના કારણે તેના માતા પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા તેમના પરિવારના એકના એક દીકરાને તેની ગુમાવી દીધો હતો. અકસ્માત બની જતા સમગ્ર ગામમાં શાંતિનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારજનોએ કારચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ કારચાલકની શોધ કરી રહી હતી. આવો કરુણ અકસ્માત એક દીકરા સાથે સર્જાઈ જતા તેમના પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા અને તેઓ પોતાના દીકરાને ભૂલી શકતા ન હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *