Breaking News

બયરી ઘેલા દીકરાએ તેની ઘરડી માતાને ગડદાપાટુંનો માર મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી, અને બીજે જ દિવસે કુદરતે ચમત્કાર કરતા દીકરાને રડવાનો વારો આવ્યો..! વાંચો..

જ્યારે માબાપ ઘરડા થાય ત્યારે તેમને તેમના દીકરા કે દીકરીઓ તરફથી માત્ર એક જ આશા અને અપેક્ષા હોય છે કે, તેઓએ જેવી રીતે તેમના દીકરા દીકરીને નાનપણમાં બધી ઈચ્છાઓ પૂરી કરીને ઉછેર કર્યો હતો. પાલનપોષણ કરીને મોટા કર્યા અને ભણાવ્યા ગણાવ્યા તેવી જ રીતે તેમના દીકરા કે દીકરી પણ તેમને ઘડપણના સમયની અંદર સાથ અને સહકાર પૂરો પાડીને રાજી ખુશીથી જીવન જીવવામાં મદદરૂપ બને..

પરંતુ આ બાબતો દરેક વ્યક્તિઓ સાથે શક્ય હોતી નથી, અમુક વખતે કોઈને કોઈ બાબતોને લઈને સગા દીકરા કે દીકરીને જ તેમના માતા-પિતા બિલકુલ ગમતા હોતા નથી. આવા કિસ્સાની અંદર મા-બાપને ઘરડી ઉંમરમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે..

અમુક વખત દીકરાના તેમજ દીકરાની વહુના વચ્ચેનો સાંભળવા પડે છે, તો અમુક વખત અપશબ્દો પણ સાંભળવા પડતા હોય છે, અત્યારે એક બયરી ઘેલા દીકરાએ તેની ઘરડી માતાને ગડદાપાટુનો માર મારવાનો શરૂ કરીને ઘરમાંથી બહાર કાઢી મુકતા ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

કહેવાય છે કે, મનમાં જો સાચી દાનતો રાખવામાં આવે તો ઈશ્વર એકને એક દિવસ જરૂર બમણી ગતિથી પ્રગતિ કરાવે છે, પરંતુ અત્યારે એક દીકરાએ તેની બૈરીની વાતમાં આવી જઈને પોતાની જ સગી માતાને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ મામલો પંકજ નગરમાંથી સામે આવ્યો છે..

અહીં રહેતો નરેશ નામનો યુવક ચર્ચાનો વિષય બની ગયો છે, નરેશ તેની પત્ની આશાની સાથે જીવન ગુજારે છે, નરેશની ઘરડી માતા શાલીની બેન એકલવયુ જીવન જીવે છે, શાલીની બેનના પતિ વિષ્ણુભાઈનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું, ત્યારથી જ આ ઘરડી માતા તેના દીકરાના સાથે જ રહીને રોટલો ખાઈને સૂઈ જતી હતી..

કોઈ પણ જગ્યાએ અડચણરૂપ ન બનતી આ ઘરડી માતા સાથે નરેશની પત્ની આશા નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. આ તમામ લડાઈ ઝઘડો શાલીની બેન સહન કરતા હતા કારણ કે આ ઉંમરમાં તેને અન્ય કોઈ વ્યક્તિ સાચવી શકે તેમ ન હોવાને કારણે તેઓ અહીં પડેલા રહેતા હતા..

તો બીજી બાજુ જ્યારે નરેશે પણ તેની ઘરડી માતાને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું ત્યારે શાલીની બેનને ખૂબ જ માઠુ લાગી આવ્યું હતું. કારણ કે, તેઓ જે દીકરાને પાલનપોષણ કરીને મોટો કર્યો એ જ દીકરો હવે તેની બૈરીની કહેલી વાતો સમજીને પોતાની સગી માતા સાથે દૂર વ્યવહાર કરવા લાગ્યો હતો..

એક દિવસ સાંજના સમયે હતું, એટલો મોટો લડાઈ ઝઘડો થઈ ગયો કે નરેશે તેની માતાને જોર જોરથી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ તેને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકી હતી અને જણાવ્યું કે, તમે ક્યારે પણ આ ઘરની અંદર પગ મુકતા નહીં તમે અમારા માટે બુદ્ધ સમાન સાબિત થયા છો..

અમારું કોઈ પણ કામ સીધું પડતું નથી, બિચારી આ ઘરડી માતા તેના દીકરાના આવા માઠા વચનો સાંભળીને એ ઘરેથી તો નીકળી ગઈ અને સોસાયટીના ગેટ પાસે બેસીને સમગ્ર રાત દરમિયાન રડતી રહી હતી અને બીજા જ દિવસે સવારના સમયે કુદરતે નરેશ નામના આ કપાસ દીકરા સાથે એવો મોટો ચમત્કાર કરી દીધો હતો કે તેનો રડવાનો વારો આવી ગયો હતો..

નરેશ જે કંપનીની અંદર નોકરી કરતો હતો, એ કંપનીમાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. તો બીજી બાજુ તેણે એક સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલા રૂપિયા પણ છેતરપિંડી કરનાર લોકો બુચ મારીને જતા રહ્યા હતા, એક જ સાથે બે ખૂબ જ મોટી આફતો તેના માથે ત્રાટકી પડી ત્યારે તેની માતાની ખૂબ જ યાદ આવવા લાગી હતી..

કારણ કે, જ્યારે નરેશ મોટી મુશ્કેલીની અંદર મુકાતો ત્યારે તેની માતા તેને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો રસ્તો આપતી હતી, તે રડતો રડતો તેની માતાને શોધવા માટે નીકળી પડ્યો અને સોસાયટીના ગેટ પાસે બિચારી રડતી શાલીની બહેનને જોઈ તેની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે પોતાની માતાને ઊંચકીને ફરી પાછો ઘરે લઈ આવ્યો હતો..

કહેવાય છે કે, જો હંમેશા સાચી નીતિ અને દાનતથી જીવન જીવવામાં આવતું હોય તો ઈશ્વર દરેક પરિસ્થિતિની અંદર આપણો સાથ અને સહકાર આપે છે અને ક્યારે પણ આપણને દુઃખી પણ થવા દેતો નથી. આ ઘટનાને ઘણા બધા દીકરા દીકરીઓની આંખો ઉઘાડી નાખી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *