Breaking News

બાતમી મળતા પોલીસે પાડી રેડ જોયું તો મહિલા તેના વિધવા જેઠ સાથે મળીને કરતા તા એવું કામ કે જાણી હેરાન થઈ જશો..!

શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન અનેક નાની-મોટી ઘટનાઓ બનતી રહેતી હોય છે જેમાં પોલીસ દ્વારા અનેકવાર આ તમામ નાની-મોટી ઘટનાઓ નો યોગ્ય તપાસ કરવામાં આવતી જોઈ છે આ બધી ઘટનાઓ હાથમાં કંઈક ને કંઈક શબ્દ હાથ લાગી જતી હોય છે કે જે ના કારણે પોલીસ તંત્રને મુખ્ય આરોપી અને ગુનાહિત વ્યક્તિ સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેતી હોય છે.

કઈ વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી પોલીસને અંગત વ્યક્તિઓ અને બાતમીને આધારે ને અનેક સ્થાનો પર અવારનવાર અચાનક જ રેડ પાડી દેવામાં આવતી હોય છે જેમાં ઘણી વખત પોલીસને પણ નિરાશા હાથ લાગતી હોય છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ તંત્ર જ્યારે ચોક્કસ માહિતી સાથે આ પ્રકારની રેડ પડતી હોય છે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ ખૂબ સારી રીતે થઈ જતો હોય છે.

હાલમાં એવી જ એક ઘટના આપણી સામે આવી રહી છે આ ઘટનાને ત્યાં સરકારે જોઈ તે વિચારતા જ તમે ચોંટી જશો કારણ કે આ સમગ્ર ઘટના બનવા જ એ રીતે પામી છે ઘટનાની માહિતી સાથે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અજુગતી ઘટના બનવા પામી છે શહેરમાં ગોપાલ ચોક પાસે આવેલા બાલમુકૂન સોસાયટી ના મેઇન રોડ પર એક મકાનમાં પોલીસને બાતમી મળતા ની સાથે અચાનક જ દરોડા પાડી દેવામાં આવ્યા હતા.

ત્યાં પહોંચેલી પોલીસે જ્યારે અંદરનું વાતાવરણ જોયું તો તેઓ પણ એક સમય માટે ચોંકી ઉઠ્યા હતા. પોલીસને જ્યારે આ પ્રકારની વાત ને થોડી ઘણી માહિતી હાથ લાગી ત્યારે તેઓએ પણ ખૂબ જ પડઘાથી આ સમગ્ર કાર્ય હાથમાં લીધું જેમાં તેઓએ સૌપ્રથમ બાતમીને આધારે ઝોન-2 એલ.સી.બી. પી.એસ.આઈ. એ.એલ. બારસીયા અને મૌલીકભાઈ સાવલીયા સહિતના સ્ટાફે કોઈ ખોટા ગ્રાહકને ડમી ગ્રાહક ને આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે મોકલ્યો.

અને તેને અંદરની તમામ વસ્તુઓ ની જાણ ખૂબ જ ઝીણવટપૂર્વક કરી અને પોલીસ તંત્ર દ્વારા અંતે દરોડા પાડવામાં આવ્યા ત્યારે જોવામાં આવ્યું કે કુટણખાનું ગેર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું આ કુટણખાનામાં તેજલબેન મયુરભાઈ લાઠીગરા તેની ઉંમર ૩૦ વર્ષની હતી તેમના જેઠ રમેશભાઈ ગિરધરભાઈ લાઠીગરા તેમની ઉમર ૫૧ વર્ષની હતી તેઓ બંને ગોપાલ ચોક બાલમુકૂન સોસાયટી મેઇન રોડ પર રહેતા હતા.

અને રિક્ષા ચાલક અજય અશોકભાઈ બારીયા તેવો માધાપર ઉમિયા ધાર પાસે રહેતા હતા જેમની ઉંમર ૨૫ વર્ષની હતી આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ રાજકોટની જ યુવતીઓ પાસે દેહનો વેપાર કરાવતા હતા આ યુવતીઓને જ હાલના તબક્કે સાક્ષી બનાવવામાં આવ્યા છે આરોપી ગ્રાહક દીઠ પંદરસો લેતા હતા જેમાંથી 500 યુવતીને આપવાના જ્યારે બાકીના પોતે રાખી લેતા. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાની જાણ મેળવી ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *