Breaking News

બાતમીને આધારે પોલીસે પાડી અચાનક રેડ, ઘટના સ્થળે મળ્યું એવું કે જાણી તમારી પણ આંખો પહોળી થઈ જશે.

સમગ્ર રાજ્ય માં છેલ્લા ઘણા સમય થી આપણી જ આસપાસ બનતી અમુક જાણી-અજાણી ઘટનાઓ સાંભળીયે તો આપણે પણ ઘણીવાર ચકરાવે ચડી જતા હોઈએ છીએ આવા સમયે સમાજ માં ચાલતી અઘટિત ઘટનાઓ અને જે ખરેખર સમાજ ને અનેક પ્રકારે નુકશાન પોહચાડી શકે એમ છે એવી પ્રવુતિઓ જ્યાં જ્યાં પણ થતી હોય,

એવી તમામ જગ્યાઓ કે વિવિધ સ્થાનો સુધી પોહ્ચવા માટે સ્થાનિક લોકો અથવા તો પોલીસ ખાતું સતત પોતાની કાર્યક્ષમતા મુજબ કામ કરતા જ રહેતા હોય છે સાથે સાથે જયારે જેતે ઘટના સ્થળો ના લોકો નો સાથ મળતો હોય તો કાર્ય બજાવી રહેલા પોલીસ કે અન્ય કોઈપણ નું કામ પણ ખુબ સરળતાથી થવા પામતું હોય છે ઝડપી નિવેડો મળતો હોય છે.

આજે આપણી સામે કંઈક એવી જ ઘટના સામે આવી રહી છે જેમાં માત્ર તંત્ર કે અન્ય વ્યક્તિ થકી કાર્ય શક્ય ન જ બન્યું હોટ પરંતુ સ્થનિક કે અન્ય વ્યક્તિ જેનો હાલ કોઈ ઉલ્લેખ થવા પામ્યો નથી અથવા તો પોલીસ ખાતા ને મળેલ બાતમી ને આધારે પોલીસ ને શંકા જણાતા સમગ્ર ઘટનાને ખુલ્લી પાડવા મક્કમ બન્યા હોવાનું જણાય રહ્યું છે.

બનેલ ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો સોમવારે બપોરના સમયે ગાંધીનગરથી પાટણ આવેલી વિજિલન્સની ટીમે કોઠાકૂઈ વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરતા દિપેશ મણીલાલ પ્રજાપતિ, ફૈસલ મહોમદ યુસુફ સોદાગર, અબીબઉલ્લા સલીમઉલ્લા પઠાણ, ભરત ઈશ્વરલાલ પ્રજાપતિ, પ્રકાશ અરવિંદભાઈ શ્રીમાળી, વિહાજી દલાજી ઠાકોર, પ્રદિપ કાંતિલાલ પંચાલ, રીપલ સૂર્યકાંત શાહ,  રેવુ મંગાજી ઠાકોર ઝડપાયા હતા.

જ્યારે સલીમ તથા તેની સાથે અન્ય અજાણ્યા 6 શખ્સો જે નાસી છૂટયા હતા. આ સમગ્ર ઘટના બનવા પામી છે ખુબ ચોકસાઈ અને તીક્ષ્ણતાથી મિશન હાથ ધર્યું હોય પણ અનુમાન આસાનીથી લગાવી શકાય છે પાટણના કોઠાકૂઈમાં સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસે જુગારધામ ઉપર રેડ કરતાં 8 જુગારીઓ ઝડપાઈ ગયા હતા જ્યારે,

ર જુગારીઓ પોલીસને ચકમો આપીને ફરાર થયા હતા. પોલીસે રૂ.ર.30 લાખ રૂપિયાની કિંમતના 8 વાહનો, 32 હજાર રૂપિયાની કિંમતના 10 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ર.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના ને ખુબ ચોકસાઈ અને સફળતા પૂર્વક પાર પાડવા માં સ્થનિકો અને ખાસ તો ઘણું જોખમી પગલું પણ ઘણી જ શકાય એમ જ છે કારણકે આ પ્રકારની પ્રવુતિ સાથે જોડાયેલ વ્યક્તિ ગમે ત્યારે કોઈપણ પ્રકારનું જોખમી પગલું હાથ ધરી લેતું હોય છે એટલે ખરેખર જાબાંઝ બની લોકો ની પ્રશંસા લાયક કાર્ય કરવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *