Breaking News

બાથરૂમમાં નાહવા ગયેલી જુવાનજોધ દીકરીએ દરવાજો ન ખોલતા તોડી પડાયો, અંદરના દ્રશ્ય જોઈને માં-બાપની આંખો ફાટી ગઈ, જાણો..!

અત્યારે એક પરિવારમાં સવાર સવારમાં રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો, જ્યાં જુઓ ત્યાં ગમગીનીના દ્રશ્યો દેખાઈ આવ્યા હતા સવારના સમયે પરિવારને આવી રીતે વેરવિખેર થયેલો નજરે જોવાની હિંમત સૌ કોઈ લોકોમાં હોતી નથી, સાધના પાર્ક કોલોનીમાં સુભાષભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં સુભાષભાઈ તેમની પત્ની અસ્મિતાબેન તેમની 20 વર્ષની દીકરી શ્રુતિ તેમજ 18 વર્ષનો દીકરો ગોપાલનો સમાવેશ થતો હતો, સુભાષભાઈ વ્યવસાયિક માણસ હતા, જ્યારે તેમની પત્ની ઘરકામ કરીને જીવન ગુજારતી હતી. એક દિવસ સવારના સમયે સુભાષભાઈના ઘરે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ચૂકી હતી..

સુભાષભાઈ સવારે 8:00 વાગ્યે ઉઠતા હતા અને એ પહેલાં તેમની દીકરી શ્રુતિ બાથરૂમમાં નહાવા માટે જતી હતી, પરંતુ લાંબો સમય સુધી શ્રુતિ બાથરૂમમાંથી બહાર નીકળી નહીં ત્યારે અસ્મિતાબેનને તેમની દીકરીને વારંવાર દરવાજો ખટખટાવીને ઉતાવળ રાખવા માટે જણાવ્યું હતું કારણ કે, શ્રુતિ બાથરૂમમાંથી નાહીને બહાર આવે ત્યારબાદ સુભાષભાઈ બાથરૂમ જવા માટે ઇચ્છતા હતા..

પરંતુ અડધી કલાક સુધી પણ શ્રુતિ બાથરૂમમાંથી નાહીને બહાર ન આવવાને કારણે અસ્મિતાબેનને ચિંતા સતાવા લાગી હતી કે, શ્રુતિ બાથરૂમની અંદર એવું તો શું કરી રહી છે કે તેને આટલી બધી વાર લાગી ગઈ છે. આ સાથે સાથે શ્રુતિ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપવાનું તાડતી હતી..

એટલા માટે અસ્મિતાબેને તરત જ સુભાષભાઈને જગાડીયા કે શ્રુતિ બાથરૂમની અંદર શું કરે છે, તેની ખબર નથી, અડધી કલાક થયો છતાં પણ તે બાથરૂમના દરવાજો ખોલી રહી નથી અને અંદરથી કોઈ પણ જવાબ પણ આપ્યો નથી. હવે તેને ખૂબ જ ચિંતા સત્તાવાર લાગી હતી એટલા માટે સુભાષભાઈ એ પણ દરવાજો ખટખટ આવવાની કોશિશ કરી અને અંતે દરવાજો તોડી નખાયો..

ત્યારે એવું દ્રશ્ય દેખાઈ આવ્યું હતું કે, જે જોતાની સાથે જ સુભાષભાઈ અને અસ્મિતાબેનની તો આંખો ફાટી નીકળી હતી. તેઓએ જોયું કે તેમની લાડકવાયી દીકરી બાથરૂમની અંદર મૃત હાલતમાં મળી આવી હતી, તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા હતા. તેને બાથરૂમમાં જ ફિનાઈલ પીઈને આપઘાત કરી લીધો હોય તેવું દેખાતું હતું..

પરંતુ તેણે આવું પગલું શા માટે ભર્યું તેના વિશે સૌ કોઈ લોકો જાણવા માટે મજબૂર થયા હતા, શ્રુતિ હાલ કોલેજનો અભ્યાસ કરી રહી હતી. તેને કોઈપણ પ્રકારની ચિંતા સતાવતી ન હતી તો છતાં પણ તેણે આ પ્રકારનું પગલું શા માટે ભર્યું હશે પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈને અસ્મિતાબેનના આંખે તો અંધાર આવી ગયા..

અને તેઓ પણ ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતા, તો બીજી બાજુ સુભાષભાઈ દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં સવાર સવારમાં સમગ્ર પરિવાર વેડફેર થઈ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ત્યારે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને તેઓએ સુધીની લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપી હતી..

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તમામ માહિતીઓ સામે આવી જશે, આ ઉપરાંત સુભાષભાઈના ઘરની તલાસી લેવામાં આવી હતી ત્યારે શ્રુતિની રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી. આ નોટની અંદર તેણે લખ્યું હતું કે, હું આ જિંદગીથી ખૂબ જ કંટાળી ગઈ છું એટલા માટે જીવન ટૂંકાવીને આપઘાત કરવા જઈ રહી છું..

મારા મૃત્યુ બાદ તમે લોકો ખૂબ જ સુખ અને શાંતિથી રહેજો હું મારી રીતે મારો રસ્તો નીકાળી રહી છું, અને મને માફ કરી દેજો બિચારો પરિવાર શ્રુતિના અંતિમ શબ્દો સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. હાલ આ બાબતને લઈને પોલીસ આ તપાસ ચલાવી રહી છે. તો બીજી બાજુ પરિવારની અંદર ગમગીનીનો માહોલ સર્જાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *