Breaking News

બાથરૂમ જવું છે કહીને યુવકે બસ ઉભી રખાવી, ફરી પાછા ચડતી વખતે બન્યો એવો બનાવ કે મુસાફરો જીભડા કાઢીને જોતા રહી ગયા..!

ભલભલા લોકોને વિચારમાં મૂકી દે તેવી ઘટનાઓ હવે છાશવારે બનવા પામી છે. તેવું મોત હવે ખૂબ જ સહેલાઈથી મળવા લાગ્યું છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સામાન્ય વ્યક્તિના મગજ પણ કામ કરતાં બંધ થઈ જતા હોય છે. અત્યારે રાજસ્થાનમાં એક વ્યક્તિ સાથે અતિશય આવનારી ઘટના બની ચૂકી છે.

રામ મોહન બંજારા નામના 40 વર્ષના એક યુવક કે, જેનું મૂળ ગામ મધ્યપ્રદેશનું સ્યોપુર છે. તે છેલ્લા કેટલાક સમયથી જયપુરના વૈશાલી નગરમાં રહીને મજૂરી કરતો હતો. તે પોતાના પરિવારજનોની સાથે રહેતો હતો. પરિવારમાં કુલ સાત થી આઠ સભ્યોનો સમાવેશ થતો હતો. તે રાત્રે 11:30 વાગે આસપાસ પોતાના પરિવારને સાથે લઈને પોતાને ગામડે મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો..

ત્યારે રસ્તામાં જ તેની સાથે એવો બનાવ બની ગયો છે કે, તે પોતાના વતન પણ પહોંચી શક્યો નથી. અને એ પહેલા જ તેના મૃત્યુનો બનાવનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ડ્રાઇવર બસ ચલાવતો હતો. ત્યારે અચાનક જ અડધી રાત્રે રામ મોહન બંજારા નામના વ્યક્તિને બાથરૂમ જવાની ઘડી આવી પડી હતી.

તેને તાત્કાલિક ડ્રાઇવરને કહ્યું કે, તમે બસ રોકો મારે બાથરૂમ જવું છે. એટલા માટે ડ્રાઇવરે બસ રોકી હતી. અને ત્યારબાદ રામમોહન બંજારા બાથરૂમ જઈને પરત આવ્યો ત્યારે તે જ બસમાં ચડતો હતો. ડ્રાઇવરને લાગ્યું કે, રામ મોહન બંજારા બસની ઉપર ચડી ગયો છે. એટલા માટે તેણે બસને ચાલવા દીધી હતી..

પરંતુ રામ મોહન બંજારા બસની અંદર ચડી શક્યો નહીં અને અધ વચ્ચે જ ફસાઈ ગયો હતો. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે, બસ ઉભી રાખો. હું હજુ પણ બસમાં બરાબર રીતે ચડ્યો નથી. ડ્રાઇવર આ બૂમ બરાડા સાંભળે એ પહેલા તો બસ પણ બેકાબૂ બની ગઈ હતી. અને બસવાળાએ અચાનક જ બ્રેક મારતાની સાથે રામ મોહન બંજારા બસ ઉપરથી નીચે પડી ગયો હતો..

અને માથાના વાગે તેને ખૂબ જ ગંભીર ઇજા પણ પહોંચી હતી. બિચારો બસની ઉપર ચડે એ પહેલા જ નીચે પડવાને કારણે તેના માથાના ભાગેથી ભારે માત્રામાં લોહી નીકળવા લાગ્યું હતું. બસનો ડ્રાઇવર આ દ્રશ્ય જોઈને ખૂબ જ હેબતાઈ ગયો હતો. અને હવે શું કરવું જોઈએ તે વિચારવા લાગ્યો હતો.

બસના કંડકટરની સાથે મળી અન્ય મુસાફરો એ પણ રામમોહન બંજારાને આ ગંભીર હાલતમાં શહેરની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પરંતુ ત્યાં ટુંકી સારવાર દરમિયાન તેને ડોક્ટરે મૃત જાહેર કરી દેતા, રામ મોહન બંજારાના પરિવારજનો હાફળા ફાફળા થઈ ગયા હતા. કારણ કે તેમનાથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, તેઓએ ડ્રાઇવરની સામે લાપરવાહીનો ગુનો દાખલ કરાવી દીધો હતો..

પોલીસે પણ આ બસને જપતો કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માત્ર સહેજ અમથો ટલ્લો લાગવાને કારણે રામ મોહન બંજારા નીચે પડી ગયો હતો. અને તેનું મૃત્યુ થઈ જતા અન્ય મુસાફરો પોતાના મોઢામાંથી જીભડો કાઢીને જોતા ને જોતા જ રહી ગયા હતા. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે,

આખરે તેવી કઠણાઈ માંડી હશે કે, બિચારાનું મૃત્યુ થઈ ગયું છે. આ બનાવને લઈ ચારે કોરો શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો પરિવારજનો માટે તો આ માતમની ઘડી સહન કરી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન સમાન બની ગઈ હતી. આ ઘટનાએ ભલભલાને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *