Breaking News

બાતમી મળતા જ પોલીસે ચિત્તાની ગતિએ દોડતી જીપનો પીછો કર્યો, ઉભી રખાવીને પાછળનું શટર ખોલાવતા જ મળ્યું એવું કે સૌ કોઈ ચોંકી ગયા..!

આધુનિક સમયમાં એવા ગેરકાનૂની કામો થઈ રહ્યા છે કે જેના લીધે આજની યુવાન પેઢી પણ આવળા રસ્તે દોરાઈ રહી છે. અલગ-અલગ વિસ્તારોમાંથી બનતા ગેરકાનૂની કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો આગ્રા-મુંબઈ હાઇવે પર બન્યો હતો.

અવારનવાર હાઇવે પર ગાડીઓનું ચેકિંગ થઈ રહ્યું હોય છે પરંતુ અમુક ગેરકાયદેસર કામ કરતા લોકો પોલીસથી પણ છુપાઈને પોતાના કામો કરી રહ્યા છે. પોલીસ અવારનવાર આગ્રા-મુંબઈ હાઇવે પર વાહનના ચેકિંગ કરવા માટે ઉભી રહે છે અને પોલીસ એક દિવસ પણ હાઇવે પર ચેકિંગ કરી રહી હતી.

તે સમયે દરેક વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેમાં પોલીસ કડક ચેકિંગ કરતી હતી. ત્યારે એક જીપ ચાલક પોતાની જીપ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તે ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની જીપ ચલાવી રહ્યો હોવાને કારણે પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે જીપ ચાલકને ઉભો રાખતા ચાલકે પોતાની જીપ વધારે સ્પીડમાં ચલાવી હતી.

પોલીસે પાછળ જઈને જીપ ચાલકને અટકાવી લીધો હતો અને જીપમાં ખૂબ જ વધારે પ્રમાણમાં માલનો જથ્થો ભર્યો હોવાનું લાગી રહ્યું હતું. જેના કારણે પોલીસ કર્મચારીઓ જીપ ચાલકને નીચે ઉતારવા કહ્યું હતું. ચાલક જીપમાંથી નીચે ઉતર્યો અને જીપમાં રહેલા માલ સામાનનું ચેકિંગ કરવા માટે પોલીસ કર્મચારીઓ જીપમાં ઉપર ચડ્યા હતા.

તે સમયે જીપમાં ખૂબ જ મોટા મોટા બોક્સ મૂકવામાં આવ્યા હતા. આ બોક્સને પોલીસ કર્મચારીઓએ ખોલતા જોયું તો પોલીસ કર્મચારીઓ ત્યાંને ત્યાં જ હલબલીને ચોકી ગયા અને તેઓના આંખના ડોળા ફાટી ગયા. પોલીસ કર્મચારીઓએ તેમના સિનિયર ઇન્સ્પેક્ટરને આ વાત જણાવી જેના કારણે ઇન્સ્પેક્ટર પણ જીપનું ચેકિંગ કરવા જીપમાં રહેલા બોક્સમાં જોવા ચડ્યા હતા.

ત્યારે તેમણે જોયું તો જીપમાં દેશી દારૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને આ જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. દરેક લોકો ગેરકાનુંની રીતે દેશી દારૂનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી રહ્યા હોય છે પરંતુ જીપમાંથી એટલી મોટી પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેના કારણે જીપચાલકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જીપ ચાલકનું નામ સુનિલ ઠાકોર હતું. તેમના પિતા પણ તેમની સાથે હતા. તેમનું નામ પ્રકાશ હતું. સુનિલ ઠાકોર હાથીપુરા કૈલાશ રસમાં રહે છે અને તેઓ ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂના જથ્થાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા.

પોલીસે જીપમાંથી 48 દેશી દારૂના બોક્સને જપ્ત કરી લીધા અને આ દેશી દારૂની કિંમત 2,40,000 હજાર રૂપિયા છે. જેના કારણે પોલીસે આગળની કાર્યવાહીને હાથ ધરી હતી. આ જથ્થો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમની પોલીસ તપાસ કરી રહી હતી. અચાનક ચેકિંગ કરવા માટે ઊભા રાખેલી છે લોડિંગ જીપમાંથી આવો દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા પોલીસે પોતાનું ચેકિંગ ખૂબ જ કડક કર્યું હતું અને પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *