Breaking News

બસના સોફામાંથી લોહીની ધાર વહેતી જોઈ મુસાફરોના ધબકારા વધી ગયા, કંડકટરે તપાસ કરતા જ મળ્યું એવું કે મુસાફરો કાચ તોડીને બહાર કુદી ગયા..!

રોજબરોજ રહસ્યમય ઘટનાઓ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. અમુક ઘટના લોકોના ધબકારા વધારી દે તે પ્રકારની બની જતી હોય છે. અમુક વખત તો કોઈ પણ ચીજ વસ્તુઓનો અંદાજો ન હોય અને અચાનક જ રહસ્યમય ઘટના સામે આવી જાય ત્યારે આપણે મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે…

અત્યારે એક બસની અંદર એવો માહોલ સર્જાઈ ગયો કે, મુસાફરો બસનો કાચ તોડીને બહાર નીકળવા લાગ્યા હતા. આ ઘટના ઈશ્વરગઢ કાલનચેત હાઈવેની છે. હાઇવે ઉપર એક ખાનગી બસ ચાલે છે. બસની અંદર અંદાજે 30 થી 35 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં બસના પાછળના ભાગે એક સોફા નીચેથી એક મુસાફરએ લોહીની ધાર વહેતી જોઈ હતી…

એક સાથે એટલું બધું લોહી વહેતા જોતા જ તેના હોશ છૂટી ગયા હતા. તેને તરત જ બસના કંડકટરને બસના પાછળના ભાગે બોલાવ્યો અને અહીં તપાસ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે બસના કંડકટર જ્યારે જાણકારી મેળવીને ક્યાંથી આવી રહી છે. ત્યારે તેને ખબર પડી કે બસમાં છેલ્લેથી બીજા સોફાની નીચેથી આ લોહીની ધાર બહાર નીકળી રહી છે..

જ્યારે ત્યાં આસપાસની ચીજ વસ્તુઓ હટાવીને જોવામાં આવ્યો ત્યારે એક યુવકની લાશ મળી આવી હતી. આ જોતાની સાથે જ તેનું કાળજું ધમીધમી ગયું હતું અને મુસાફરોએ બસની અંદર હોબાળો મચાવી દીધો હતો. કંડક્ટરે તરત જ ડ્રાઇવરને બસ ઉભી રાખવા માટે જણાવ્યું હતું…

બસની અંદર હોબાળો મચી જતા ડ્રાઇવર અને કંડક્ટરે બસમાં રહેલા તમામ મુસાફરોને પોતાની સીટ ઉપર બેસી જવા માટે જણાવ્યું હતું. પરંતુ મુસાફરો આટલા બધા ડરી ગયા હતા કે, તેઓ કોઈ પણ કાળે બસની બહાર નીકળવા માંગતા હતા. ડ્રાઇવર અને કંડક્ટરે તેમને શાંત કરવાની કોશિશ કરી અને બસનો દરવાજો બંધ કરી દીધો હતો કે, તમે મહેરબાની કરીને તમારી સીટ ઉપર બેસી જાઓ..

અમે આ ઘટનાની જાણકારી મેળવી રહ્યા છીએ. પરંતુ મુસાફરો આટલા બધા ડરી ગયા હતા કે, તેઓ બસનો કાચ તોડીને બહાર કૂદી ગયા હતા. ડ્રાઇવર અને કંડક્ટરે તપાસ કરીને આ યુવકની લાશ ને બસના સોફા નીચેથી બહાર કાઢી નાખી હતી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી પણ પહોંચાડી દીધી કે, બસની અંદરથી એક અજાણ યુવક લાશ મળી આવી છે..

આ યુવકને કયા વ્યક્તિએ મોતને ઘાટ ઉતારીને અહીં મૂકી દીધો હશે, તે જાણકારી મેળવવા માટે બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરાની મદદ મેળવવામાં આવી હતી. તેમજ અંદર રહેલા તમામ મુસાફરોમાં કોણ-કોણ વ્યક્તિ સવાર હતું. તેની પણ જાણકારી મેળવવી રહી છે. જેમાં ખબર પડી કે જ્યાંથી લાશ મળી આવી છે, તે સોફામાં દિનેશ પ્રતાપ નામનો એક ટિકિટ ફાળવવામાં આવી છે..

આ યુવકનો મોબાઈલ નંબર ફરજી હોવાનું સામે આવ્યો હતું. હાલ પોલીસ આ ઘટનાની તપાસ મેળવી રહી છે. આ ચોકાવનારી ઘટનાને લઈને ડ્રાઇવર સહિત કંડકટર તેમજ મુસાફરો પણ ફફડી ઊઠ્યા છે. આ અગાઉ પણ આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે. કે જેમાં મુસાફરોના કાળજા ધમધમી ગયા હોય અને હવે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી જતા સૌ કોઈ લોકોને છૂટી ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *