Breaking News

બસ સ્ટેન્ડે ઉતરેલી મહિલાની પાસે ઘરેણા જોઈને બે દેખાવડી મહિલાઓએ વશમાં કરી નાખી, અને પછી કર્યું એવું કે જાણીને જીવ તાળવે ચોંટી જશે..!

અત્યારના સમયમાં કોઈના પર પણ ભરોસો કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. આજકાલ લોકો ગમે ત્યારે છેતરવા માટે તત્પર થઈ રહ્યા છે. લોકોને થોડા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ ખૂબ જ થતી હોય છે. જેના કારણે બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

હરિયાણાના રેવાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. રાજસ્થાનના અલવર જિલ્લાના પદમદા ખુર્દ ગામની રહેવાસી મહિલા તેમનો કોઈ કામ હોવાને કારણે ધરુહેરા ગામમાં આવી હતી. આ મહિલાનું નામ શિવાની બેન હતું. તે પોતાનું કામ હોવાને કારણે બસમાં મુસાફરી કરીને ધરુહેરા ગામે પહોંચી હતી. બસ ધરુહેરા ગામમાં આવીને બસ સ્ટેન્ડ પાસે ઉભી રહી ગઈ હતી.

જેના કારણે દરેક મુસાફરો બસમાંથી ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા હતા. શિવાનીબેન પણ બસમાંથી પોતાનું દરેક સામાન લઈને બસમાંથી નીચે ઉતરી હતી. ત્યારબાદ તે ગામના પુલ પરથી ચાલીને પસાર થઈ રહી હતી. બસમાંથી નીચે ઉતરયા બાદ પોતાનો સામાન જાતે ઊંચકીને પુલ તરફ જવા લાગી હતી. અને તે પુલ પર એકલી પસાર થઈ રહી હતી.

આ દરમિયાન બે મહિલાઓ બસ સ્ટેન્ડથી જ તેમનો પીછો કરી રહી હતી. બંને મહિલાઓ દેખાડી દેખાઈ રહી હતી. બંને મહિલાઓને જોઈને કોઈપણને તે મહિલાઓ કાળા કામ કરતી હશે તેમ લાગતું ન હતું. આ બંને મહિલાઓ શિવાનીબેન પણ નજર રાખી રહી હતી અને બસ સ્ટેન્ડથી તેમનો બીજો કરીને પાછળ આવી રહી હતી.

બંને મહિલાઓએ શિવાની બેનને પહેલા અટકાવ્યા હતા અને આડી અવળી વાતો કરી હતી પરંતુ શિવાનીબેન પોતાની આ મહિલાઓની વાતોમાં ભોળવાઈ નહીં અને તે આગળ ચાલવા લાગી હતી. ત્યારબાદ બંને મહિલાઓએ શિવાનીબેનને નોટોનું બંડલ બતાવ્યું હતું. આ જો તેની સાથે શિવાનીબેન ઉભા રહી ગયા અને બંને મહિલાઓની સાથે વાતો કરવા લાગ્યા હતા.

બંને મહિલાઓએ શિવાનીબેનને પોતાની વાતોમાં ભોળવી નાખ્યા અને કોઈ સમસાન જગ્યાએ લઈ જવા માટે શિવાનીબેનના હાથ પકડ્યા હતા. બંને મહિલાઓ શિવાનીબેનને બાજુમાં રહેલા પાર્કિંગમાં લઈ ગઈ હતી. ત્યારબાદ શિવાનીબેનના હાથમાં શિવાબેને પહેરેલી સોનાની ચેન, સોનાના ટોપ, સોનાનું મંગળસૂત્ર, પિન તેમજ મોબાઈલ ફોન અને ₹3,500 રોકડા રૂમાલમાં બાંધ્યા હતા.

આ દરેક વસ્તુઓ તેમણે બસમાં મુસાફરી કરતી હોવાને કારણે રૂમાલમાં બાંધીને પોતાના બેગમાં મૂકી દીધા હતા પરંતુ બંને મહિલાઓએ શિવાનીબેનને વશમાં કરી લીધી હતી. વાતોમાં ભોળવીને શિવાનીબેને પોતાની પાસે રહેલા રૂમાલમાં બાંધેલા સોનાના દાગીના બંને મહિલાઓને હાથમાં આપી દીધા હતા. બંને મહિલાઓએ શિવાની બેનને રૂમાલમાં બાંધેલા ઘરેણાઓને થોડીવાર બેગમાં રાખવા માટે કહ્યું હતું.

ત્યારબાદ બંને મહિલાઓ ત્યાંથી ભાગી ગઈ હતી. જ્યારે શિવાનીબેન ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું હતું, તેઓ કોઈ સુમસાન જગ્યાએ ઊભા હતા. ત્યારે તેમણે પોતાના બેગમાં રહેલો રૂમાલ ખોલ્યો હતો અને ખોલતાની સાથે જ તેઓ બૂમ પાડી બેઠા હતા, તેમણે પોતાના રૂમાલમાં મુકેલા સોનાના દાગીનાને બદલે કાગળ અને માટીના ટુકડા મળ્યા હતા.

જ્યારે તેમણે રૂમાલમાં દાગીના મોબાઇલ અને રોકડ પૈસા મૂક્યા હતા પરંતુ બંને મહિલાઓએ વશમાં કરીને શિવાનીબેનને લૂંટી લીધા હતા. શીવાનીબેને તરત જ ધરુંહેરા પોલીસ સ્ટેશનમાં જઈને આ બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે..

અને શાતિર મહિલાઓને શોધી રહી હતી. બંને મહિલાઓએ આવા કાળા કામો કરીને શિવાનીબેનને લૂંટી લીધા હતા. દરેક લોકો આ વાતને જાણતાની સાથે તેઓને જીવાળવે ચોંટી ગયા હતા. આવી ઘટનાઓએ હવે એક નવું રૂપ ધારણ કરી લીધું છે જેને રોકવા માટે તંત્ર કડકાઈથી કામ કાજ કરી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *