Breaking News

બસના છેલ્લા સોફામાંથી અડધી રાત્રે મહિલાની ચીખો સંભળાતા કંડકટરે તપાસ કરી, પડદો ઉંચો કરીને જોતા જ થયું એવું કે, કંડકટરનો પરસેવો છૂટી ગયો..!

મોટાભાગના લોકો મુસાફરી કરવા માટે બસને વધારે પ્રાધાન્ય આપે છે. સાંજના સમયે બસમાં સૂતા-સૂતા મુસાફરી કરવામાં આવે તો સમય પણ જલ્દી કપાઈ જાય છે અને જે જગ્યાએ પહોંચવું હોય ત્યાં પણ સમયસર પહોંચી જતું હોવાથી લોકોને બસની મુસાફરી વધુ માફક આવે છે. પરંતુ અત્યારે એક બસમાં અડધી રાત્રે છેલ્લા સોફામાંથી મહિલાની ચીખો સંભળાતા આખી બસમાં ખળભળાટ મચી ગયો હતો..

આવી હચમચાવી દેતી ઘટના જ્યારે સામે આવે ત્યારે સૌ કોઈ લોકો વિચારવા મજબૂર થઈ ગયા કે, એવું તો શું થયું હશે કે છેલ્લા સોફામાંથી મહિલાની ચીખો સંભળાવવા લાગી છે. કેટલાક મુસાફરોએ કંડકટરને જણાવ્યું કે, છેલ્લા સોફાની અંદરથી એક મહિલા જોર જોરથી બૂમાબૂમ કરી રહી છે..

જ્યારે કંડક્ટરે તપાસ કરવા માટે છેલ્લા સફા પાસે પહોંચી અને પડદો ઉંચો કરીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. પડદો ઉંચો કરતાની સાથે જ તેને શરીરને પરસેવો વળી ગયો કારણ કે તેને સોફાની અંદર નજર નાખીને જોયું તો એક મહિલા ખૂબ જ પીડાઈ રહી હોય તેવું લાગતું હતું..

તેઓ આ દ્રશ્યને જોઈ શક્યા નહીં અને અન્ય એક મહિલા મુસાફરને જણાવ્યું કે, આ સોફામાં બેઠેલી મહિલાને કંઈક જુદી જ મુસીબત હોય તેવું લાગી રહ્યું છે. અને આ મામલામાં તમે મહિલા હોવાને કારણે તમે વધારે મદદ કરી શકી છો. એટલા માટે તમે આ મહિલાની મદદ માટે જાઓ અન્ય મહિલા મુસાફરોએ જ્યારે સોફા પાસે પહોંચીને જોયું તો જે દ્રશ્ય સામે આવ્યો તે જોઈને તેમના પણ હોશ છૂટી ગયા..

હકીકતમાં મુસાફરી કરનારી આ મહિલા એક બાળકને જન્મ આપવા જઈ રહી હતી અને અચાનક જ તેને પ્રસુતિની પીડા થવા લાગી હતી. અને લગભગ બસની અંદર જ હવે તે બાળકને જન્મ આપી દે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. આ મહિલાની હાલત એટલી બધી ગંભીર હતી કે, તાત્કાલિક ધોરણે તમામ મુસાફરોને બસની નીચે ઉતારી દેવામાં આવ્યા હતા..

અને આ હાલતમાં મહિલાને અન્ય વાહનની અંદર બેસાડીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં મહિલા એક બાળકને જન્મ આપી દીધો છે. મુસાફરી દરમિયાન આવી અનોખી ઘટના બની જતા સૌ કોઈ લોકો પરસેવે રેબજેબ થઈ ગયા હતા. કારણ કે જો સહેજ અમથી પણ વાર લાગી જાય તો ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી..

દવાખાને રહેલા ડોક્ટરે જણાવ્યું કે, જો આ મહિલાને એમ સારવાર આપવામાં થોડીક વધારે વાર લાગી ગઈ હોત તો કદાચ આ મહિલાનો જીવ પણ જતો રહેતો. બસના કંડક્ટરની સૂઝબુઝ અને અન્ય મહિલા મુસાફરોની મદદને કારણે આજે આ મહિલા એક બાળકને જન્મ તો આપી દીધો છે..

હાલ એ બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. પરંતુ આ ઘટના અતિશય ચોકાવનારી સાબિત થઈ ચૂકી છે. આ બસમાં સવાર થયેલા તમામ મુસાફરો સમયસર કોઈ જગ્યાએ પહોંચી શક્યા નહીં પરંતુ તેમની બસમાંથી નીચે ઉતરી જવાની મહાનતાને કારણે આજે આ મહિલાનો જીવ બચી ગયો છે. તેના પર સૌ કોઈને ગર્વ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *