Breaking News

બરાડા ફાટી જાય એવું પેટમાં દુખતા બાળકને દવાખાને લઈ ગયા, તપાસ કરતા ડોક્ટરને અંદર મળ્યું એવું કે જોઈને સૌ કોઈના પરસેવા છૂટી ગયા..!

નાના બાળકો સાથે ક્યારેક એવી ગંભીર ઘટનાઓ બની જાય છે કે જેને કારણે માતા-પિતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ માતા પિતાનું જરા પણ ધ્યાન ન રહે તો બાળક સાથે મોટી દુર્ઘટનાઓ થઈ રહી છે. આજકાલ નાના બાળકો ને સ્વાસ્થયને લઈને ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.

જેને કારણે એક બાળક સાથે એવી ઘટના બની ગઈ હતી. જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના વૈશાલી જિલ્લાની હાજીપુર સદર હોસ્પિટલમાં બની હતી. એક પરિવાર માં બાળક સાથે ગંભીર ઘટના બની હતી. બાળકના પરિવારના લોકો બાળકને ખૂબ જ સારી રીતે સાચવી રહ્યા હતા. બાળકનું નામ સાહિલ કુમાર હતું.

સાહિલ કુમારનો પરિવાર હાજીપુર બ્લોકના સેંદુવારી ગામમાં રહે છે. બાળકના પિતાનું નામ સંજય શાહ છે બાળક ની ઉંમર 10 વર્ષની છે. સાહિલ પરિવારનો ખૂબ જ લાડકો દીકરો હતો તે એક વર્ષથી કોઈ બીમારી હોવાને કારણે બીમાર રહેતો હતો અને તે બીમારીથી ખૂબ જ પીડાઈ રહ્યો હતો સાહિલની બીમારીને કારણે પરિવાર ચિંતામાં રહેતો હતો.

પરિવારના લોકોને બાળકની ખૂબ જ ઘણા બધા સારવાર કરાવી હતી પરંતુ કોઈ પણ ફર્ક બાળકને થઈ રહ્યો ન હતો જેના કારણે સાહિલને પરિવારના લોકો બીજા કોઈ લોકોની જાણકારી મુજબ સદર હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા ડોક્ટરે બાળકનું ચેકિંગ કર્યું હતું અને તેમની એક્સરે કરાવવાની સલાહ આપી હતી.

બાળકનો એકસ-રે કરાવવામાં આવ્યો હતો તે સમયે ડોક્ટરને એવું જાણવા મળ્યું કે તે જાણીને પરિવારના લોકોને આંખના ડોળા ફાટી ગયા હતા. પરિવાર ક્યારેય વિચાર્યું ન હોય તેવું બાળકને બીમારી દેખાઈ આવી હતી પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને બાળકનું ઓપરેશન તાત્કાલિક કરાવવા ડોક્ટરે કહ્યું હતું.

બાળકને એક વર્ષથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેનું પરિણામ બાળકનું ખૂબ જ ગંભીર આવ્યું હતું ડોક્ટરને બાળકનું ચેકિંગ કરતા એવું જાણવા મળ્યું જેના કારણે ઓપરેશન કરાવવું ખૂબ જ જરૂરી હતું બાળકના પરિવારના લોકો ખૂબ જ ગરીબ હતા તેઓ મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

તેમની પાસે ઓપરેશન થાય તેટલા પૂરતા પૈસા ન હતા જેના કારણે બાળકનું ઓપરેશન કરાવવાનો પરિવારના લોકોએ નિર્ણય કર્યો હતો બાળકનું ઓપરેશન કરાવીને તેની બીમારી જાણતા જાણવા મળ્યું કે બાળકના મૂત્રાશયમાંથી 100 gm થી વધુ વજન નો પથ્થર મળી આવ્યો હતો. આ પથ્થર બીજું કંઈ નહીં પરંતુ પથરી હતી.

બાળક ઘણા સમયથી આ બીમારીથી ખૂબ જ હેરાન હતો અને તે ચિંતામાં અને પરેશાન રહેતો હતો ઓપરેશનમાં 100 g થી વધુ વજનની પથરી કાઢવામાં આવી હતી આ જાણીને પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા એક બાળક સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા.

પરંતુ બાળકનું ઓપરેશન કરીને બાળકને ખૂબ જ સારી સારવાર કરાવવામાં આવી હતી અને બાળકની ખૂબ જ સફળ ઓપરેશન થયું હતું જેના કારણે પરિવારના લોકો ખુશ થઈ ગયા હતા તેઓએ પોતાના બાળકને હેરાન થતા બચાવી લીધો હતો આજકાલ નાના બાળકો સાથે આવી ગંભીર ઘટનાઓ ખૂબ જ બની રહી છે અને બાળકો ઘણી બધી અવનવી બીમારીઓના ભોગ બની રહ્યા છે જેના કારણે માતા-પિતાએ બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *