Breaking News

બાપ-દીકરીને પારિવારિક ઝઘડાને લીધે અજાણ્યા યુવકોએ ઘરે આવી ભડાકે દઈ પતાવી દીધા, જોઇને ગામના લોકોના શ્વાસ ચડી ગયા..!!

દિવસેને દિવસે એવા દર્દનાક કિસ્સાઓ બની રહ્યા છે. આવા કિસ્સાઓ જોઈને આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. લોકોમાં જરા પણ સહનશક્તિ રહી નથી. તેઓ પોતાના જ પરિવારના લોકો સાથે ઝઘડાઓ કરીને વેર લઈ રહ્યા છે. આવો એક દર્દના કિસ્સો હાલમાં સામે આવ્યો છે. આ કિસ્સો હરિયાણાના રોહતકના બોહર ગામમાં રહેતા પરિવારમાં બન્યો છે.

પરિવારમાં પિતા અને તેમના બે બાળકો રહેતા હતા. પિતાનું નામ સુરેન્દ્રસિંહ અને તેમની દીકરીનું નામ નિકિતા હતું. સુરેન્દ્રસિંહની ઉંમર 50 વર્ષની હતી અને તેમની દીકરી નિકિતાની ઉંમર 13 વર્ષની હતી અને તેમનો દીકરો હર્ષિત 8 વર્ષનો હતો. બંને ભાઈ-બહેન શાળાએ અભ્યાસ કરવા માટે જતા હતા.

સુરેન્દ્રભાઈ તેમના બંને બાળકોને સાચવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરેન્દ્રભાઈની પત્ની રીતું ઘણા સમયથી તેમના પિયર રહેવા જતી રહી છે. સુરેન્દ્રભાઈ અને રીતુને અવારનવાર ઝઘડાઓ થતા હતા અને બંને વચ્ચે 4-5 વર્ષથી અણ બનાવો થતા જેના કારણે રીતું તેમના પિયરમાં રહેવા જતી રહી છે.

તેણે પોતાના બાળકોનું પણ ન વિચારીને એકલી પિયરમાં રહે છે. સુરેન્દ્રભાઈ બોહર ગામના રહેવાસી છે અને તેઓ પોતાના પરિવારના ભાઈઓ સાથે ગામમાં રહેતા હતા. સુરેન્દ્રભાઈ પાંચ ભાઈ બહેનોમાંથી એક હતા. જેમાં સુરેન્દ્રભાઈ ચોથા નંબરે છે અને તેમના બીજા ભાઈઓ પણ ગામમાં જ રહે છે.

સુરેન્દ્રભાઈની પત્ની તેમને હેરાન કરતી હોવાને કારણે તેણે પોતાની પત્ની પર કેસ કર્યો હતો અને રીતુ સાથે તેને કોર્ટમાં કેસ પણ ચાલતો હતો. ત્રણ દિવસ પહેલા રાજકોટની કોર્ટ કેસની તારીખ હોવાને કારણે કોર્ટ પાસે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની ઘણા વર્ષથી તેનાથી અલગ રહેતી હતી. પત્નીને સુરેન્દ્રભાઈ પર ખૂબ જ ગુસ્સો હતો.

જેના કારણે તેણે વારંવાર સુરેન્દ્રભાઈને ધમકીઓ પણ આપી હતી. એક દિવસ સુરેન્દ્રભાઈ પોતાના ઘરે પશુઓ રાખતા હોવાને કારણે પશુઓને ચારો નાખવા માટે વાડામાં ગયા હતા અને તેમની દીકરી નિકિતા પોતાની રૂમ ઘરની રૂમમાં સૂઈ રહી હતી. તે સમયે અચાનક જ રીતુ અને તેમનો ભાઈ ઘરે આવ્યા હતા. અને સુરેન્દ્રસિંહ સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડો થતા ગામના લોકોએ શાંત પડાવ્યા હતા. તે સમયે રીતું સુરેન્દ્રભાઈને મારી નાખવાની ધમકી આપીને ગઈ હતી. સુરેન્દ્રભાઈને પણ તેમના ભાઈઓએ સમજાવ્યા હતા. જેના કારણે સુરેન્દ્રભાઈ શાંત પડ્યા હતા. ત્યારબાદ બીજો દિવસ થતાં સુરેન્દ્રનગર અને તેમની દીકરી નિકિતા સુઈ રહી હતી અને દીકરો તેમના બીજા ભાઈના ઘરે ગયો હતો.

તે સમયે ત્રણ અજાણ્યા યુવકો બાઇક લઈને સુરેન્દ્રસિંહના ઘરે આવ્યા હતા. આ ત્રણેય યુવકોને સુરેન્દ્રભાઈ પહેલીવાર જોયા હતા. જેના કારણે તેમણે તમે કોણ છો? તેમ પૂછ્યું હતું. પૂછતાની સાથે જ ત્રણમાંથી એક યુવકે સુરેન્દ્રનગરભાઈ પર હુમલો કરી દીધો હતો અને સુરેન્દ્રનગરને પતાવી દીધા હતા.

ત્યારબાદ ઘરમાં જતા તેમની દીકરી નિકિતા પલંગ પર સૂઈ રહી હતી તેને પણ તેના પર પણ યુવકે હુમલો કર્યો હતો અને દીકરીને પણ મારી નાખી હતી ત્યારબાદ બંને પિતા પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. ત્યારબાદ તેમનો દીકરો હર્ષિત ઘરે આવ્યો હતો. તેમણે પોતાના પિતાને વાડામાં આ હાલતમાં જોઈને તે બૂમ પાડી બેઠો હતો.

જેના કારણે આસપાસના સંબંધી લોકો સુરેન્દ્રભાઈના ઘરે આવ્યા હતા અને તેમણે જોયું તો સુરેન્દ્રનગર લોહી લુહાણ હાલતમાં પડેલા હતા. અને ઘરમાં જતા તેમની દીકરી નિકિતા પણ આ હાલતમાં હતી. જેના કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના લીધે પોલીસ ઘટના પહોંચી હતી અને તમામ તપાસની હાથ ધરી હતી.

તે સમય સુરેન્દ્રનગર જીતુ અને તેમના ભાઈએ જ કરી છે. જેના કારણે પોલીસ રીતું અને તેમના ભાઈની પૂછપરછ કરી રહી હતી. બંને પિતા પુત્રીનું આવું મૃત્યુ થઈ જતા હર્ષિત પરિવારમાં એકલો થઈ ગયો હતો અને હર્ષિત પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમણે પોતાના બહેન અને પિતાને ગુમાવ્યા હોવાને કારણે તે આઘાત સહન કરી શકે નહીં. હર્ષિતે પોતાની માતા-પિતાની છાયાની સાથે સાથે બહેનની પણ છાયા ગુમાવી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *