Breaking News

બંધ ટેમ્પાના શટર અંદરથી અવાજ આવતા લોકોએ ઊંચું કરીને જોયું, અંદરથી મળ્યું એવું કે ભલભલાના મોતિયા મરી ગયા..!

સારી ટેવ અને આદતો વ્યક્તિને મહાન બનાવી દેતી હોય છે, પરંતુ કેટલી કુટેવો માણસને બદનામ કરી મૂકે છે અને એક વખત બદનામી થયા બાદ માણસ ગમે તેટલા સારા કામો કરે પરંતુ તેનું નામ ક્યારેય પણ રોશન થતું નથી, કારણ કે સમાજની નજરો માંથી તે વ્યક્તિનું માન સન્માન હંમેશા માટે નીચે પડી ગયેલું હોય છે, અત્યારે એક સાથે કુલ પાંચ વ્યક્તિઓની ખૂબ જ મોટી બદનામી થઈ જવા પામી હતી..

કારણ કે, તેઓ એવું કારનામું ચલાવતા હતા કે, તેમની બદનામી થવાનું નિશ્ચિત હતું. આ હચમચાવી દેતી ઘટના ધર્મનંદન કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર અંદાજે 20 જેટલા મકાન છે, જેમાં પાંચ જેટલા ખાલી પ્લોટ પણ રહેલા છે. આ કોલોનીની અંદર રહેતા મોન્ટુ, અમન, સુરેશ, વિનોદ અને પપ્પુ નામના આ પાંચ યુવકો ગાઢ મિત્રો હતા..

તેઓ રાત્રિના સમયે મોઢે સુધી સોસાયટીમાં બેસી રહીને એકબીજા સાથે ગપ્પા લડાવતા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તો તેઓ શું કામકાજ કરતા હોય તેની કોઈપણ વ્યક્તિને જાણ હતી નહીં તેઓ રાત્રિના સમયે એક સાથે બેઠા હોય અને ત્યારબાદ તેઓ અચાનક જ ગાયબ થઈ જતા હતા..

આજ કોલોનીની અંદર રહેતા પ્રતાપભાઈ મોડી રાત્રે તેમની નોકરી હતી, ઘરે પરત આવતા હતા એ વખતે તેઓએ જોયું તો તેમની સોસાયટીની અંદર પડેલા શટર વાળા ટેમ્પાની અંદરથી વિચિત્ર અવાજ આવતો હતો, આ અવાજ સાંભળીને તેમને ખૂબ જ અજુગતું લાગ્યું કે શટર વાળા આ ટેમ્પાની અંદર એવું તો શું ચાલી રહ્યું છે કે, અંદરથી ખૂબ જ વિચિત્ર અવાજ આવવા લાગ્યો છે..

આ વાતની તપાસ થવી જોઈએ અને સોસાયટીના દરેક લોકોને આ વાતની જાણકારી પણ હોવી જોઈ હતી હોય સોસાયટીના આગેવાન લોકોને અડધી રાત્રે જગાડીયા અને અહીં તપાસ માટે બોલાવ્યા હતા, જ્યારે તેઓએ ટેમ્પાનું શટર ઊંચું કરવા માટે મહેનત મથામણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેમના હોશ ઉડી ગયા હતા..

અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી પડી હતી. પ્રતાપભાઈ જ્યારે રાત્રિના સમયે નોકરીએથી આવતા હતા, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી તેઓને અનુભવ થતો હતો કે, બંધ શટર વાળા આ ટેમ્પાની અંદર કેટલા વ્યક્તિઓ રહેલા છે, કારણ કે ટેમ્પો સતત હલનચલન કરતો હતો અને અંદરથી કોઈ વ્યક્તિના બોલવાનો પણ અવાજ આવતો હતો..

જ્યારે આ શટરને ઠપકારવામાં આવ્યું ત્યારે અંદર રહેલા લોકો ચૂપચાપ બેસી ગયા હતા અને અંદરથી તેઓએ શટર પકડી રાખ્યું હતું એટલા માટે શટર ખુલ્યું નહીં પરંતુ બહાર તપાસ માટે આવેલા સોસાયટીના આગેવાનોએ બળ કરીને આ શટરને ખુલી નાખ્યું હતું અને અંદરથી આ પાંચ યુવકોનો જુગારનો ખેલ દરેક લોકોની સામે આવી ગયો હતો..

તેઓ ટેમ્પાનું શટર બંધ કરીને અંદર જુગારનો ખેલ રમી રહ્યા હતા, હાર જીતના જુગારના ખેલ નજરે ચડતાની સાથે સોસાયટીના પ્રમુખે પોલીસને ફોન કરીને માહિતી આપી દીધી કે, તેમની જ કોલોનીમાં રહેતા પાંચ યુવકો સોસાયટીની અંદર જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીની તેવો માંગ કરી રહ્યા છે..

પોલીસનો કાફલો અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચી અને હાર્દિકનો જુગાર રમતા આ પાંચ યુવકોને પકડી પાડી હતાં, તેમની પાસેથી કુલ દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં મોબાઈલ અને રોકડા રૂપિયાનો પણ સમાવેશ થતો હતો. જુગાર રમવા માટે ખૂબ જ ભેજો દોડાવ્યું હતું અને બંધ શટર વાળા ટેમ્પાની અંદર તેઓએ જુગાર રમવાનું શરૂ કર્યું હતું..

પરંતુ તેમનો કાળું કારનાનું આ લાંબો સમય સુધી ચાલી શક્યો નહીં અને સોસાયટીના રહીશોની જાગૃતતાને આધારે આ યુવકોનો પડદા પાસ થઈ ચૂક્યો હતો, આ પાસે યુવકોના માતા-પિતાને જ્યારે ખબર પડી કે તેમનો દીકરો જુગારનો ખેલ રમતા પકડાયો છે, ત્યારે તેઓને પણ મોઢું સંતાડવું પડ્યું હતું..

તેઓ સોસાયટીના લોકોને તેમના બાળકો સામે કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે જણાવતા હતા, પરંતુ સોસાયટીના પ્રમુખ કાયદાકીય રીતે ખૂબ જાગૃત હોવાને કારણે તેઓએ આ પાંચ યુવકોને બરાબરનો મેથીપાક ચખાડવા અને ફરી ક્યારેય આવી ભૂલ ન થાય એટલા માટે કાયદેસરની કાર્યવાહીઓ કરવા માટે જણાવી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *