Breaking News

બંધ કોઠારમાંથી 14 વર્ષના દીકરાની માથું વાઢેલી લાશ મળી આવતા લોકો થરથર ધ્રુજવા લાગ્યા, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ..!

દિવસેને દિવસે ગુનાખોરીના કિસ્સાઓ બનતા જોવા મળે છે. દરેક વિસ્તારમાંથી એક દિવસમાં ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવે છે. આવા કિસ્સાઓ સર્જાતા જ પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં એવો એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે કે, જે જોઈને દરેક લોકોના પગ ભારે થઈ ગયા હતા.

આ ઘટના દરભંગા જિલ્લાના બહેરડી વિસ્તારમાં આવેલા જોરજા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની છે. પરિવારમાં ઉમેશકુમાર તેમના પરિવાર સાથે હળીમળીને રહેતા હતા. ઉમેશકુમાર તેમની પત્ની અને બાળકો સાથે રહીને ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઉમેશ કુમારને એક દીકરો હતો.

તેમનું નામ મહેશ યાદવ હતુ. મહેશની ઉંમર 14 વર્ષની હતી. મહેશ તેમના માતા પિતા સાથે રહીને ખેતીકામમાં મદદ કરતો હતો. એક દિવસ ઉમેશ કુમારની પાડોશમાં રહેતા વડીલ ઉમેશ કુમારની ઘરે મળવા આવ્યા હતા. વડીલ પોતાના ઘરે અનાજનો કોઠા રાખતા હતા. જેના કારણે ગામના લોકોને જરૂરિયાત પડે ત્યારે કોઠારમાંથી અનાજ આપતા હતા.

વડીલ યુવક અને ઉમેશ કુમારને ખૂબ જ સારું એવું બનતું હતું. ઉમેશ કુમારનો દીકરો મહેશ એક દિવસ પોતાના પિતા સાથે ખેતરે ગયો હતો. ત્યારબાદ રાતનો સમય થઈ જતા દીકરો વહેલા ઘરે આવવા માટે નીકળી ગયો હતો પરંતુ તે ઘરે પહોંચ્યો ન હતો. ઉમેશકુમાર પોતાનું કામ કરીને ઘરે પહોંચ્યા હતા. ત્યારે તેમનો દીકરો ઘરે ન દેખાતા તેમણે પોતાની પત્નીને પૂછ્યું હતું.

પરંતુ પત્નીએ તે ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા અને 14 વર્ષના મહેશને ગામમાં શોધ્યો હતો પરંતુ મહેશ કોઈપણ જગ્યાએથી મળી આવ્યો નહીં. મહેશના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમના મિત્રો પણ મહેશને મળ્યા ન હતા તેમ જણાવ્યું હતું.

જેના કારણે ઉમેશકુમાર ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેમની પાડોશમાં રહેતા વડીલ યુવકે પણ મહેશને શોધવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ થોડા દિવસો જતા મહેશની કોઈપણ જાણ થઈ ન હતી અને વડીલની યુવકના ઘરે રહેલા કોઠારમાં દરેક લોકો અનાજ લેવા માટે આવતા હતા. જેના કારણે એક દિવસ યુવા કોઠારમાં ગયા હતા.

અને તેમણે અનાજ લેવા માટે દરવાજો ખોલ્યો હતો. ત્યારે તેમણે કોઠારમાંથી એવું જોયું કે, તેઓ જોઇને ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ખૂબ જ મોટો આઘાત લાગી ગયો હતો. તેઓ આઘાતમાં ચીસ પાડીને બેભાન થઈ ગયા હતા. જેના કારણે ચીસ બહાર સંભળાતા લોકો કોઠારમાં ગયા હતા. ત્યારે દરેક લોકોએ એવું જોયું કે જોતા જ લોકોને આંખના ડોળા ફાટી ગયા હતા.

કોઠારમાં મહેશનું માથું કપાયેલું મૃત્યુ મળી આવ્યો હતો અને લોહી લુહાણ મૃતદેહને જોઈને ગામના લોકો થરથર કંપવા લાગ્યા હતા. તેઓના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. કોઈપણ વ્યક્તિઓ કશું પણ બોલી શક્યા નહીં. દરેક લોકો ખૂબ જ ગભરાઈ ગયા. તેમના મહેશના માતા-પિતાને આ વાતની જાણ કરવામાં આવી હતી.

માતા-પિતા કોઠાર પહોંચ્યા ત્યારે તેમણે પોતાના દીકરાને આ હાલતમાં જોઈને તેઓ તેને ત્યાં જ રડીને ઢળી પડ્યા હતા. ત્યારબાદ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે બૈરી પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી અને પરિવારના લોકોની શંકા મુજબ મહેશના ગુનેગારને શોધવાની પોલીસે તપાસ ચાલુ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *