Breaking News

બાળકીને જન્મ દેતાની સાથે જ માતાનું થયું મોત, ડોક્ટરની આ બેદરકારીએ બાળકીને જન્મતા વેંત જ વિધવા બનાવી દીધી.. વાંચો..!

હાલના સમયમાં ક્યારેક કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી, લોકોને પરિવારમાં જ્યારે ખુશીનો માહોલ હોય છે ત્યારે તેમની સાથે બનતી ગંભીર ઘટનાઓને કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે પહેલા પણ જોઈ છે અને હાલમાં પણ આવી જ કરુણઘટના સામે આવી હતી.

આ ઘટના મોરેનામાં બની હતી. મરીનામાં બાગચીની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટોર ગામમાં રહેતા પરિવારની મહિલા સાથે કરુણ ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. આ ગામમાં એક પરિવારમાં પતિ-પત્ની અને તેમના પરિવારના બીજા સભ્યો રહે છે. પરિવારમાં રહેતા યુવકનું નામ પ્રદીપ છે.

અને તેમની પત્નીનું નામ ખુશ્બુ હતું. ખુશ્બુ અને પ્રદીપના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા. જેના કારણે ખુશ્બુ ગર્ભવતી બની હતી અને ખુશ્બુને ગર્ભવતી હતી જેના કારણે મોરેના શહેરમાં આવેલી નારાયણી હોસ્પિટલમાં સમય પૂરો થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા સમય પછી ખુશ્બુ એ બાળકીને જન્મ આપ્યો હતો.

ઘણા બધા ડોક્ટરો તેમની આસપાસ હતા બાળકીના જન્મને કારણે પરિવારના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા પરંતુ હોસ્પિટલ ડોક્ટર ની બેદરકારીને કારણે ખુશ્બુ ની સારવારમાં કોઈ ભૂલ કરી હતી જેના કારણે લોહી વહેવા લાગ્યું અને આ લોહી બંધ થયું નહિ, ખુશ્બુનું શરીરમાં ધીમે ધીમે નબળાય આવી ગઈ.

ખુશ્બુ ના પરિવારના લોકોને આ ઘટનાની જાણ નારાયણની હોસ્પિટલના ડોક્ટરોને કરી પરંતુ ડોક્ટરોએ હવે તે કાંઈ પણ કરી શકશે નહીં તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા જેના કારણે ખુશ્બુના પરિવારના લોકો તેને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા જિલ્લા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં જોઈને જિલ્લા હોસ્પિટલ ના ડોક્ટરોએ તેમને ગ્વાલિયર ની હોસ્પિટલમાં રિફર કરી દીધી હતી.

ખુશ્બુને ગ્વાલિયર હોસ્પિટલમાં લઈ જતા સમયે રસ્તામાં આવતા ટેકરી ગામ પાસે ખુશ્બુ નું મૃત્યુ થઈ ગયું હતું ખુશ્બુનું આવું કરવું મૃત્યુ થઈ છતાં પરિવારના લોકોને જાણ કરવામાં આવી હતી પરિવારના લોકોએ તેમની પરિવારની મહિલા નું પ્રસ્તુતિ દરમિયાન મૃત્યુ થઈ ગયું હોવાને કારણે હોસ્પિટલમાં પાછા ગયા હતા.

અને હોસ્પિટલમાં જઈને હંગામા મચાવી દીધો હતો તેમજ ડોક્ટરે સારવારમાં બેદરકારી કરી હતી જેના કારણે લોહી બંધ થયું ન હતું અને ડોક્ટરને સજા આપવા માટે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારના લોકોની ફરિયાદ નોંધી અને બાળકી એ જન્મતા જ પોતાની માતાની મમતા ગુમાવી હતી.

ખુશ્બુ તેમની દીકરીનું મોઢું જોવે તે પહેલા જ જીવ ગુમાવી જીવ ગુમાવ્યો હતો આવી ખૂબ જ બની રહી છે જેને કારણે પરિવારના લોકોને ગર્ભવતી મહિલાનો ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે તેમની દીકરીને જન્મ આપ્યો હતો અને પરિવારને ખુશી આપી હતી પરંતુ આ ખુશીને ખુશ્બુ જોઈ શકી ન હતી અને તેમણે પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યું હતું.

આજકાલ ડોક્ટરોની બેદરકારીને કારણે મહિલાઓ પોતાના જીવ ગુમાવી રહી છે જોકે ઘણા બધા ડોક્ટરો પોતાના જીવને જોખમમાં મૂકીને મહિલાઓના જીવ પણ બચાવી રહ્યા છે પરંતુ અમુક ડોક્ટરો આવી બેદરકારી કરી રહ્યા છે જેના કારણે લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *