Breaking News

બાજુના ખેતરમાં કામ કરતા મજૂરે 16 વર્ષની દીકરીને વારંવાર પીંખીને ગર્ભવતી બનાવી, માં-બાપને ધોળા દિવસે આવી ગયા અંધારા..!

આજકાલ નરાધમ યુવકોની હિંમત એટલી બધી વધી રહી છે કે તેઓ કાયદા કાનુનનો ડર રાખ્યા વગર મનફાવે તેવું વર્તન કરતા હોય છે. તેમ જ મન ફાવે તેની સાથે અડપલા અને દુ.ષ્ક.ર્મ. જેવી ખરાબ બાબતો પણ કરવા લાગ્યા છે. આ નરાધમોને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સૌ કોઈ લોકો માંગ કરી રહ્યા છે…

એવામાં હળવદમાં વધુ એક દુ.ષ્ક.ર્મ.નો કેસ સામે આવતાની સાથે લોકોમાં ભારે રોષ નો માહોલ ફેલાયેલો છે. છોટાઉદેપુર નો એક પરિવાર હળવદ પંથકના ગામડામાં રહીને ખેત મજુરી કામ કરી રહ્યો હતો. તેઓ જે ખેતરમાં કામ કરતા હતા. તે ખેતરની બાજુમાં એક અન્ય ખેતર આવેલું હતું…

એક ખેતરમાં કામ કરનાર પરિવાર પણ છોટાઉદેપુરનો હતો. બંને પરિવારો એક બીજાને જાણતા હતા. તેમજ એકબીજા પ્રત્યે વિશ્વાસ મૂકીને ખેત મજૂરી કરતા હતા. પરંતુ બાજુના ખેતરમાં કામ કરી રહેલા દિનેશ તડવી નામનો મજુર બાજુના ખેતરમાં કામ કરી રહેલી સોળ વરસની દીકરી ઉપર ખરાબ નજર નાખીને બેઠો હતો…

દીકરી જ્યારે વાડીએ કામ કરવા માટે જાય છે. ત્યારે તેની પાછળ પાછળ જતો હતો. અને ન કરવાના કામો કરવા લાગ્યો હતો. દીકરીની ઉંમર માત્ર સોળ વર્ષની હતી. તેમજ તેને પ્રેમ સંબંધો વિશેની પૂરતી સમજ ન હોવાને કારણે જગદીશ નામના યુવકે આ દીકરીને ફસાવી લીધી હતી…

અને તેના પર વારંવાર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. દીકરી ની મંજૂરી વગર તેના સાથે શરીર સં.બંધ બાંધ્યા હતા. અને તેના પર ખૂબ જ બળજબરી પણ કરતો હતો. આ સાથે સાથે તે કોઈને જણાવે છે તો તેની સાથે ખોટું કરવાની ધમકીઓ પણ આપવા લાગ્યો હતો.. એકવાર આ દીકરી ગ.ર્ભ.વ.તી બની ગઈ હતી.

તેને બે મહિનાનો ગ.ર્ભ હોવાની વાત સામે આવતા ની સાથે દીકરીની માતા એ ગામમાંથી ગ.ર્ભ.પા.તની ગોળીઓ ખરીદીને દીકરીને ખવડાવીને ગ.ર્ભ પડાવી દીધો હતો. એકવાર આ પ્રકારની ઘટના બન્યા પછી પણ આ નરાધમ યુવક ની કિંમત નીચે બેઠી હતી નહીં અને પરિવાર તથા દીકરી સાથે ન કરવાના કામો કરવા લાગ્યો હતો..

દીકરીનો ગ.ર્ભ પડાવતાની સાથે તેની તબિયત ખૂબ જ લડી ગઈ હતી. એટલા માટે તાત્કાલિક ધોરણે તેને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે દીકરીના પરિવારને દીકરી સાથે બનેલા બનાવ વિશે જણાવ્યું હતું. આ સાંભળતાની સાથે દીકરીના માતા-પિતા ને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા…

કારણ કે તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમની ખેતરને બાજુમાં રહેતો જગદીશ નામનો યુવક તેમના પરિવાર ઉપર ખરાબ નજર રાખીને બેઠો છે. રાજકોટ હોસ્પિટલના ડોક્ટરે આ બાબતની જાણ રાજકોટ પોલીસને કરી હતી રાજકોટ પોલીસે જગદીશ નામના યુવક સામે દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..

તો બીજી બાજુ દીકરીના પરિવારમાં ભારે ચકચાર મચી ગયો છે. તેમજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સૌ કોઈ લોકો આ નરાધમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. હકીકતમાં આ પ્રકારના બનાવો બનાવાને કારણે સૌ કોઈ લોકો ભારે વિચારોમાં મુકાઈ જતા હોઈ છે કે આવા બનાવો ક્યારે રોકાશે..!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *